દીકરી જેવી જમાઈ લઇ જાય જાન સાથે, બાપ પણ જીવતેજીવ મડદુ થઈ જાય છે. -મિત્તલ ખેતાણી(રાજકોટ

બાપ કન્યા વિદાયે અડધો થઈ જાય છે. હોય તેનાથી વધૂ ઘરડો થઈ જાય છે. બાપ કન્યા વિદાયે અડધો થઈ જાય છે. દીકરી ને એમ ક્યાં કહી શકે કે તું રોકાં, ને રજા આપવામાં પડધો થઈ જાય છે. એક બાજુ આનંદ છે કર્તવ્ય પાલનનો, અવાજ ગમગીનીનો પડઘો થઇ જાય છે. આભને ય ટેકો કરે એવો મરદોમરદ […]

Continue Reading

*ધ્યાન કરવા છતાં પરિણામ નથી મળતું ? જાણો ફોકસ કરવાની સાચી રીત અહી ..* ફોકસ….

ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે આપણું ધ્યાન ખુબ જ ભટકી જતું હોય છે. તેના કારણે આપણે આપણા કામ પર પણ ફોકસ નથી કરી શકતા. કેમ કે આપણે જ્યારે તે કામ પર બેઠા હોઈએ ત્યારે આપણા મગજમાં કંઈક બીજા જ વિચાર ચાલતા હોય છે અને આપણે કામ પર ધ્યાન આપી શકતા નથી. ત્યારે આપણે […]

Continue Reading

ચોમાસું મોડું થશે કેરળમાં 4 જૂને બેસશેઃ સ્કાયમેટની આગાહી

ચોમાસું મોડું થશે કેરળમાં 4 જૂને બેસશેઃ સ્કાયમેટની આગાહી મુંબઈ આ વર્ષે નૈઋત્યનું ચોમાસું મોડું બેસશે એવું ખાનગી વેધશાળા સ્કાયમેટનું અનુમાન છે.ચોમાસું 4 જૂને કેરળમાં બેસશે, જે સામાન્ય કરતાં 3 દિવસ મોડું થશે. ચોમાસું દર વર્ષે 1. જૂને કેરળમાં બેસી જતું હોય છે. સ્કાયમેટનું બીજું અનુમાન એવું છે કે આ વર્ષે દેશભરમાં ચોમાસું સામાન્ય કરતાં […]

Continue Reading

ઉનાળુ વેકેશનમાં માત્ર 999. રૂપિયામાં કરો પ્લેનની મુસાફરી,આ છે ટીકિટ બુકિંગ પ્રોસેસ

ઉનાળુ વેકેશનમાં માત્ર 999. રૂપિયામાં કરો પ્લેનની મુસાફરી,આ છે ટીકિટ બુકિંગ પ્રોસેસ લો કોસ્ટ એરલાઇન ઇન્ડિગોએઉનાળાની રજાઓમાં ફરવા જતા લોકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરી છે. આ ઓફર હેઠળ ડોમેસ્ટીક રૂટ્સની શરૂઆતની કિંમત માત્ર 999/ રૂપિયા છે. તેમજ ઇન્ટરનેશનલ રૂટ્સનાં ટીકિટ દર માત્ર 3499/- રૂપિયાથી શરૂ થાય છે. સસ્તા ભાડા સિવાય એરલાઇન પ્રિ-પેઇડ એક્સેસ બેગ્સ […]

Continue Reading

આમ તો ઘણાં સુખી છે અહીં.: હેલીક

નાખુશ રેખા… એ મારાં હાથની નાખુશ રેખા, તું ક્યારે ખુશીમાં ફેરવાઈશ, માનસિકતા બંધાઈ એક ખોટી, એનો ક્યારે ચૂરો બોલાવીશ, આમ તો ઘણાં સુખી છે અહીં, જેના બે હાથ પણ નથી, એ સત્ય હોવા છતાં પણ, એ ક્યારે દુનિયાને સમજાવીશ, ઘણીવાર તું દુઃખનું કારણ, અને સુખનું ભારણ બને છે, તું અંધશ્રદ્ધાનું એક ઉદાહરણ, એમાંથી ક્યારે બહાર […]

Continue Reading

જો સીઆરપીએફન હોત તો અમિત શાહનું બચવું મુશ્કેલ હતું, બંગાળ ભારે પડ્યું

જો સીઆરપીએફન હોત તો અમિત શાહનું બચવું મુશ્કેલ હતું, બંગાળ ભારે પડ્યું કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસાને લઈ અમિત શાહે કહ્યું કે જો સીઆરપીએફ ન હોત તો બચવું મુશ્કેલ હોત. લોકસભાની ચૂંટણીના છ તબક્કા પૂરા થઈ ગયા.પણ , પશ્ચિમ બંગાળ સિવાય ક્યાંય હિંસા થઈ નથી.. મમતા બેનર્જીનો આરોપ છે કે ભાજપ હિંસા […]

Continue Reading

ચૂંટણી પંચનો કડક નિર્ણય બંગાળમાં રાજકીય પક્ષોના ચૂંટણીપ્રચાર પર કાપ મૂકી દીધો.

ચૂંટણી પંચનો કડક નિર્ણય બંગાળમાં રાજકીય પક્ષોના ચૂંટણીપ્રચાર પર કાપ મૂકી દીધો નવી દિલ્હી ચૂંટણી પંચે એક અભૂતપૂર્વ મોટો નિર્ણય લઈને પશ્ચિમ બંગાળ રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે ચૂંટણી રેલી, સભાઓ અને રોડ શો યોજવા, પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ 9 સંસદીય મતવિસ્તારોમાં લાગુ રહેશે. રાતે 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે અને […]

Continue Reading

નથી રહી કોઈ અપેક્ષા આપની પાસે પ્રેમની હું જ પ્રેમમાં પાગલ આપને તકલીફ દઇ બેઠો કોલમ- “પ્રેમની વસંત બારેમાસ”  લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

ઉનાળાની ઋતુમાં તાપમાનમાં વધારો થવાને કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઘરમાં કે ઓફિસમાં રહીને પોતાનું કામ કરી રહ્યા છે. અનિવાર્ય કામ હોય તેવા કેટલાક લોકો બપોરના સમયે રસ્તા પર જોવા મળી રહ્યા છે. તેમ છતાં પણ ઉનાળાની બપોરમાં મોટા ભાગમાં જાહેર માર્ગો સૂમસામ લાગી રહ્યા છે. ઉનાળાની ગરમીમાં વિરેન નામનો […]

Continue Reading

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સરકાર દ્રારા આયોજિત ખેલે ગુજરાત મહાનગરપાલિકા અમદાવાદ શહેર યોગાસન સમર કેમ્પ યોજાયો

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સરકાર દ્રારા આયોજિત ખેલે ગુજરાત મહાનગરપાલિકા અમદાવાદ શહેર યોગાસન સમર કેમ્પ 2019 તારીખ 6/5/2019 થી 15/5/2019 રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખોખરા અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલ મહાકુંભ માં વિજેતા તેમજ યોગમાં પ્રતિભાશાળી ખેલાડીઓ ને યોગ ટીચર શ્રી હિરેનભાઈ દરજી દ્રારા સઘન તાલીમ આપવામાં આવે છે. Please send your news […]

Continue Reading

અમદાવાદ શહેર કૉંગ્રેસ ના પ્રમુખ શશીકાંત પટેલે સૌક્તભાઈ પટેલને અમદાવાદ શહેર કૉંગ્રેસ સમિતિમાં મંત્રી તરીકે નિમણુંક કરી.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા શ્રી બદરુદ્દીન શેખ સાહેબ અને તસનીમ આલમ તિરમિઝી ની ભલામણ થી અમદાવાદ શહેર કૉંગ્રેસ ના પ્રમુખશ્રી શશીકાંતભાઈ પટેલે સૌક્તભાઈ પટેલ ને અમદાવાદ શહેર કૉંગ્રેસ સમિતિ મા મંત્રી તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન સુભેચ્છક:- હમીદુલલાહભાઈ દરિયાપુર

Continue Reading