જે ઉમેરે જગ આખાને સંગઠન ને સમાજે, છેલ્લે એ પાયો જ ધરબાઈને બાદ થાય છે. *-મિત્તલ ખેતાણી.રાજકોટ,

*કંઈ જોઈતું નથી તેને બધું પ્રાપ્ત થાય છે.* જે પ્રતિષ્ઠા ત્યજે છે તે ખ્યાત થાય છે. કંઈ જોઈતું નથી તેને બધું પ્રાપ્ત થાય છે. સહી ક્યાં શકે સમક્ષ કોઈ સૂર્યનો પ્રકાશ , સારાનાં અસ્ત માટે આખી નાત થાય છે. જો કહો કોઈને કે રાખજો આ ખાનગી, તે વાતની પછી ચોરે ને ચૌટે વાત થાય છે. […]

Continue Reading

શું અદ્ભુત દીલ ની દાતારી ????

એક વીજળી ના થાભલા ઉપર એક કાગળ ની ચિઠી લગાવેલી હતી હું નજીક ગયો અને તેં વાંચવા લાગ્યો..! એની ઉપર લખ્યું હતું .. મહેરબાની કરી વાંચવું… આ રસ્તા ઉપર કાલે મારા 50 રૂપિયા પડી ગયા છે મને બરાબર દેખાતું નથી એટલે મહેરબાની કરી જેને મળે તે નીચેના સરનામે પહોંચાડી દે…! સરનામું..! …………. …………. આ વાંચીને […]

Continue Reading