આજરોજ માઇનોરીટી ગ્રુપ દ્વારા વી.એસ.હોસ્પિટલ કાંડ ના મૃતક નસરીનબાનુ ના મૃતદેહ અદલા બદલી ની ઘટના નાં પગલે કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આજરોજ માઇનોરીટી ગ્રુપ દ્વારા વી.એસ.હોસ્પિટલ કાંડ ના મૃતક બાનુ ના મૃતદેહ બદલીના ની ઘટનાના પગલે કલેકટરશ્રીની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેટર ઈકબાલ શેખ તેમજ ઝુલ્ફીકાર અલી ખાન, ઉમર ખાન, આમિર ખાન તેમજ તલ્હા મન્સૂરી ઉપસ્થિત રહ્યા હતા. તમારા સમાચાર 9909931560 પર મોકલો.

Continue Reading

ઓલ્વેઝ બી યોર સેલ્ફ !!! – હિતેશ રાઈચુરા

ઉકરડાને વધતાં વાર ન લાગે તેમ જીંદગીમાં ખરાબ સંગ અને વિચારો કરતા રહ્યા તો જીંદગી ને ઉકરડો થતા વાર ના લાગે અને પછી તો જેમ જમાનામાં થાય છે એમ ઉકરડો તો જાહેર કહેવાય… બધાય એનો કચરો હાલતા-ચાલતા નાખતા જાય … માટે ધ્યાન રાખવું…. કારણ કે નારીયેળીના બાગને વધતા વર્ષો વહી જાય છે અને ઉકરડો દિવસોમાં […]

Continue Reading

આજે મધર્સ ડે : તેજ ગુજરાતી તેના વાચકોની યાદગાર તસવીરો પ્રસ્તુત કરે છે.

Rekha(mammi)…montu, Diya….. Diya… Rekha Tuli Banerjee, Tamanna Banerjee Neha and Rutu Desai નિરંજન અને અમિષા બારોટ Rufas Christian rashmi Christian 1st Bipin S Dave 2nd Shailesh S Dave Mother name Gauriben S Dave Maraline Robertson & Florance Balsari. Maraline Robertson & Florance Balsari.

Continue Reading

ઠાસરા તાલુકા ના રાણી પોરડા પાણી નો કકળાટ. ઠાસરા માટે સરકાર પણ નિષ્ફ્ળ

ઠાસરા તાલુકા ના રાણી પોરડા પાણી નો કકળાટ તંત્ર અને નેતા – સરપંચ- તાલુકા સદ્દશ્ય – જીલ્લા સદ્દશ્ય – ધારાસભ્ય – ખેડા જીલ્લા પંચાયત – તાલુકા પંચાયત ઠાસરા માટે સરકાર પણ નિષ્ફ્ળ જ્યાં ગામડા માં વધું ખેડૂતો રહેતા હોય અત્યારે બાજરી લણવાનો સમય હોય કાળ ઝાડ ગરમી માં પણ કામ કરતા હોય અને ઘરે આવે […]

Continue Reading

જુનાગઢ પોલીસે કવરેજ કરી રહેલા પત્રકારો કરેલા લાઠીચાર્જ મામલે વિરમગામ સહિત સમગ્ર રાજ્યના પત્રકારો લાલઘૂમ : તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા.

– પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહી કરવા પત્રકારોએ વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું જૂનાગઢમા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી નું કવરેજ કરી રહેલા મિડીયાકર્મી ઓ પર લાઠીચાર્જ કરનારા પોલીસ અઘિકારીઓને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહીની માંગ સાથે વિરમગામ,માંડલ,દેત્રોજ સાણંદ ના પત્રકારો એ વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિરમગામ ખાતે અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા […]

Continue Reading