*એક રમતીયાળ કવિતા, ફરી એક વાર , આજે નવું મૂકવા નું ના બન્યું -!-મેહુલ ભટ્ટ*

નથી રમાતી આઇસ-પાઇસ,કે નથી રમાતો હવે થપ્પો, એક બીલાડી જાડી હવે, નથી પહેરતી સાડી, બચપન આખું મોબાઇલ રમે….. નથી કહેવાતી કોઇ વારતા, નથી વેરાતાં બોખા વહાલ, દાદા કરે ફેસબુક અને દાદી યુ-ટ્યુબ માં ગુલતાન! બચપન આખું મોબાઇલ રમે… મમ્મી હવે ક્યાં રાંધે છે, બાઇ ની રસોઇ નો છે સ્વાદ, પપ્પા પણ સદાય ઘાંઘા થૈ, આપે […]

Continue Reading

GICEAમાં ‘એનકાઉન્ટરવિથ અશોક દવે’માં હાસ્યસભર જવાબ : લગ્ન પછી શ્રીમંત આવે, સગાઈ પછીના આવે : અશોક દવે લોકોને ખડખડાટ હસાવે એવા સવાલ-જવાબ.

લગ્ન અને સગાઈ વચ્ચે શું ફેરસવાલનો જવાબ મળે છે લગ્નપછી સીમંત આવે, સગાઈપછી ના આવે. આવો તો પુત્રસમ્રાટ દવે દ્વારા પૂછાયેલાઅનેક સવાલોનું એનકાઉન્ટરકર્યું અશોક દવેએ. હસતાંરહીયે, સૌને હસાવતાં રહીયે તેવાતને સાર્થક કરવાના હેતુથીગુજરાત બૂક ક્લબ અને કર્માફાઉન્ડેશનના ઉપક્રમે હમણાં જ‘એનકાઉન્ટર વીથ અશોક દવે’કાર્યક્રમ યોજાઈ ગયો. તેમાંઆશિષ કક્કડે નસકોરાં પરનોબુધવારની બપોરે” લેખનું વાંચનકર્યું હતું. આ પ્રસંગે […]

Continue Reading

આજે મધર્સ ડે : તેજ ગુજરાતી તેના વાચકોની યાદગાર તસવીરો પ્રસ્તુત કરે છે.

બીના,દેવાંશ,કૃપાલી પટેલ. કશિસ અને અનુષ્કા માતા- સીમા શાહ અને પુત્રી- રિક્તી શાહ ભક્તિ અને ભારતી શીલા,રવિતા અને યક્ષ બારીઆ Mother – Minakshi Patel Son – Daksh Patel Daughter – Aarna Patel અમી અને કિન્નરી ભટ્ટ. ઉષા અને આકાંશા શુક્લ રશ્મિ અને પૃથ્વીરાજ મુનશી રશમી સોની / રીટા બેન સોની Divya daughter / arjuu sun / […]

Continue Reading

આજે મધર્સ ડે : તેજ ગુજરાતી તેના વાચકોની યાદગાર તસવીરો પ્રસ્તુત કરે છે.

અલ્પા અને હેત મારું. અલ્પા, હેત અને દેવાંશી મારું. કામિની અને કાજલ સેવક. કૈલાસ મિત્તલ સોજીત્રા. ઇન્દિરા બેન અને કામિની સેવક. આકાંશા, ઉષા શુક્લ અને કૈલાશબેન ભટ્ટ.

Continue Reading

આજે મધર્સ ડે : તેજ ગુજરાતી તેના વાચકોની યાદગાર તસવીરો પ્રસ્તુત કરે છે.

આજે મધર્સ ડે માં વાચકોના યાદગાર ફોટોગ્રાફ્સ. ચંપાબેન અને અજય પટેલ રીટાબેન અને કૃણાલ સોની. નીલમ અને ધ્વનિ ધોળકિયા. જયશ્રી બોરીચા વાજા. કિંજલ વાજા. સંસ્કૃતિ વાજા. નૂપુર શિવાંગી અને ગ્રીસમાં ત્રિવેદી. જીજ્ઞા અને રંજનબેન શાહ સમર્થ જીગ્ના અને વ્રજ રંજનબેન અને જીજ્ઞા શાહ.

Continue Reading

આજે મધર્સ ડે કેમ ઉજવાય છે , આ દિવસ ની શરૂઆત ક્યારથી, ક્યાંથી અને કોને કરી અને શા માટે કરી બહુ ઓછા લોકો જાણતા હશે . તો ચાલો જાણીએ આજના ખાસ દીવસ ની થોડી વાતો: સ્વપ્નિલ આચાર્ય

ગુજરાતી મા કહેવત છે મા તેં મા બીજા વગડા નાં વા . આજે મધર્સ ડે છે. આ તો બધા જ જાણતા હશે . મારા માટે મા સર્વત્ર છે . ભગવાન ને જોયા નથી પણ એ આજ છે એવું હુ કહી શકુ . જો હુ આજના ખાસ દિવસ માટે અને માતા વિશે માત્ર લખવા બેશુ તો […]

Continue Reading