મૂડ મર્કટ ની પુંછડી સરખી દબાવી , ઓફ ઓન માં થી બહાર નીકળવું છે. – મિત્તલ ખેતાણી.રાજકોટ.

*કમ્ફર્ટ ઝોન માં થી બહાર નીકળવું છે.* કમ્ફર્ટ ઝોન માં થી બહાર નીકળવું છે. સેલ ફોન માં થી બહાર નીકળવું છે. વિચાર,વાણી, વ્યવહાર ને સમારી , ઈગો ટોન માં થી બહાર નીકળવું છે. સ્વાસ્થ્ય, સમજણ,શાતા સુઘારી; માયા વોલ માં થી બહાર નીકળવું છે. ભેટવું છે કુટુંબ ને આખી વસુંધરા નાં, અલોન માં થી બહાર નીકળવું […]

Continue Reading

પરણવું એવુ કે પછી પછતાવો ના થાય કદી, બાકી બધાની જેમ જીવી જવાશે જિંદગી, લગ્ન : એક સામાજીક ડિગ્રી… હેલીક.

લગ્ન,એક સામાજીક ડિગ્રી…. લાગણીઓ શબ્દ બની રહી ગઈ પુસ્તકમાં નકરી, એક-મેકનાં સબંધ,સંપત્તિમાં રહયા ખાલી જકડી, લગ્ન,એક સામાજીક ડિગ્રી… સાત ફેરા ફરી લીધા બીજાનાં વાદે ચઢીને, એની નથી રહી બીક,કોઈ ક્યાં આવી મારે ટપલી, લગ્ન,એક સામાજીક ડિગ્રી… સબંધ”હું”,તું ને ફક્ત બાળક પૂરતાં જ, બીજા બધાંને ગણાવે પસ્તીની ટોકરી, લગ્ન,એક સામાજીક ડીગ્રી… 36 ની છાતી હોય કે […]

Continue Reading

ફોટા તમને વિચલિત કરી શકે છે. અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટતા 4નાં ઘટનાસ્થળે મોત, કારનો નીકળી ગયો કચ્ચઘાણ. : રિપોર્ટ : હેતાલી મેહતા નડિયાદ.

કારમાં સવાર પાંચેય યુવકો મુંબઈથી રાજસ્થાન એક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતા. કાર એટલી ઓવરસ્પીડ હતી કે તેનું ટાયર ફાટતા કાર રેલિંગ સાથે અથડાઈને એક્સપ્રેસ હાઈવે પરથી 20 ફૂટ નીચે ખાબકી હતી. નડિયાદ: અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવેના ફતેહપુરા નજીક સ્વીફ્ટ કારનું ટાયર ફાટતાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એકને ગંભીર ઈજાઓ […]

Continue Reading