સુરેન્દરનગર કશ્યપ રાવલના કસ્ટોડિયલ મોત અંગે ગુજરાતના સમગ્ર બ્રહ્મ સંગઠનો તેમજ પરશુરામ સેના આવેદન પત્ર આપી ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગણી.

સુરેન્દ્રનગર કશ્યપ રાવલ ના કસ્ટડી મોત ના બનાવ અંગે હાલમાં રાજકોટ સિવિલ પોસ્ટમોર્ટમ થનાર છે જ્યાં જીતુ મહેતા ની સતત દેખરેખ છે.તેમજ સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ રાજકોટ પ્રમુખ ભારત જાની અને તેમની ટીમ પણ કાર્યરત છે..સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ કનવીંનર યજ્ઞેશ દવે ટીમ સાથે સુરેન્દ્રનગર જવા રસ્તા માં છે જે સ્થાનિક આગેવાનો ને લઇ […]

Continue Reading

અમદાવાદ જીલ્લાના વિરમગામમાં સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત મેલેરીયા અંગે પપેટ શો દ્વારા જનજાગૃતિ કરાઇ : પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા.

અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુઅમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે વિરમગામ શહેરમાં આવેલ ગાયત્રી મંદિર આંગણવાડી ખાતે મેલેરીયા અંગે જનજાગૃતિ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. વિરમગામ તાલુકાની સપ્તધારા થી સ્વાસ્થ્ય ટીમ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી મંદિર આંગણવાડીમાં આંગણવાડી […]

Continue Reading

વૃક્ષોનું નિકંદન કાઢ્યા કરતા પ્રેમથી વૃક્ષારોપણ કર્યું હોત તો આટલી બધી ગરમી ન પડતી હોત -લેખકઃ નીલકંઠ વાસુકિયા.

ઉનાળાના ધોમધખતા તાપમાં રસ્તાઓ સૂમસામ લાગી રહ્યા છે અને અગત્યના કામ હોય તેવા વ્યક્તિઓ જ રસ્તા પર ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. પશુ-પક્ષીઓ પણ રસ્તા પરથી ગાયબ થઇ ગયા છે અને ઝાડના છાયા જેવી સલામત જગ્યા પર ગોઠવાઈ જઈને ગરમીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા સમયે કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી વિધિ નામની […]

Continue Reading

વિરમગામના યુવા પત્રકાર ગોવિંદ પનારાએ બાલ સેવા કેન્દ્રના બાળકો સાથે જન્મ દિવસ ઉજવ્યો. તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

યુવા પત્રકાર ગોવિંદ પનારા દ્વારા બાલ સેવા કેન્દ્રના બાળકોને ફ્રુટની સાથે રાઇડર સહિતના રમકડાઓ આપવામાં આવ્યા સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક્સ મિડીયાના પત્રકાર સમાચાર માટે સતત ફિલ્ડમાં ફરતો હોય છે અને ઘણી વખત પોતાના માટે પણ પુરતો સમય કાઢી શકતા નથી. નિષ્ઠાવાન પત્રકારો દ્વારા પોતાના વિસ્તારના પ્રાણપ્રશ્નો ઉઠાવવામાં આવે છે અને સાથે સાથે પોતાના વ્યવહર દ્વારા અન્ય […]

Continue Reading

લુ લાગવાથી બચવા માટે જરૂર સિવાય બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવુ જોઇએ : ડો.ચિંતન દેસાઇ

ભારે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઊંચા સ્તર સુધી પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હિટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય છે ઉનાળાની ઋતુમાં વિરમગામ શહેર સહિત તાલુકામાં બપોરે ગરમીનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યુ છે અને લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના […]

Continue Reading

વિરમગામ જીલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રારંભિક વર્ગ યોજાયો તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

પાટડીના સુરજ મલજી હાઇસ્કૂલમાં આયોજીત ૫ દિવસના વર્ગ દરમ્યાન વિવિધ ક્ષેત્રમાં પારંગત થયેલ બહેનો ઉપસ્થિત રહ્યા હતા વિરમગામ જીલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતીનો પાંચ દિવસનો પ્રારંભીક વર્ગ યોજાયો હતો. આ પ્રારંભીક વર્ગમાં પાંચ તાલુકાના તેર ગામના ૮૧ બહેનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.પાટડીના સુરજ મલજી હાઇસ્કૂલમાં આયોજીત ૫ દિવસના વર્ગ દરમ્યાન વિવિધ ક્ષેત્રમાં પારંગત થયેલ […]

Continue Reading

૫૦૦૦ થી વધુ દેશ-વિદેશના પેપર્સના સંગ્રાહકના પર્યાય ; પ્રદીપ ત્રિવેદી …સ્ટોરી લેખન સિમ્પલ ઠક્કર.

જેનું બાળપણ સંત મોરારીબાપુનાં સાનિધ્યમાં વીત્યું હોય ને જેમના જીવનમાં પ્રાથમિક શિક્ષણના બીજ પવિત્ર ભૂમિ મહુવામાં રોપાયા હોય,જયાં સતત ભક્તિરસની સાથોસાથ ઉત્તમ પુસ્તકોની વચ્ચે જેનું નાનપણ વીત્યું હોય એ બીજ વટવૃક્ષ બનીને સંસારને શાંતા જ આપે ને …નાનપણથી લઈને અત્યારે સુધીમાં અનેક રેકોર્ડને એમને નામ કર્યા છે. નાનપણથી જ પુસ્તકાલયના પુસ્તકોની વચ્ચે જીવન જીવનારો જીવ.આજે […]

Continue Reading

વોટસએપનાં વિન્ડોજ સ્માર્ટ ફોન યુઝર્સ માટે માઠાં સમાચાર : 31 ડિસેમ્બર 2019 થી સપોર્ટ કરવાનું બંધ

નવીદિલ્હી : વોટસએપ હંમેશા નવાં નવાં અપડેટ્સ લાવીને પોતાનાં યુઝર્સને આનંદમાં રાખે છે. વોટ્સએપ દુનિયાનું સૌથી મોટું મેસેન્જીન્ગ એપ બની ગયું છે. પરંતુ હવે વિન્ડોજ સ્માર્ટ ફોનનો વપરાશકારો માટે વોટસએપ સુવિધા બંધ કરી શકે છે. વોટ્સએપની સત્તાવાર જાહેરાત પ્રમાણે 31 ડિસેમ્બર 2019 થી તે વિન્ડોજ ફોનને સપોર્ટ કરશે નહીં. આને કારણે વોટસએપ દ્વારા પ્રસારિત થતાં […]

Continue Reading

કાશીવિશ્વનાથ થી ગંગા નદી ઘાટ તરફ નો રસ્તો મા આવનારા મકાનો તોડવામાં આવતાં તેમાં ભવ્ય પ્રાચીન મંદિર મળ્યા

https://www.youtube.com/ કાશી વિશ્વનાથ મંદિર થી ગંગા નદી તરફ રોડની પહોળાઈ વધારવા માટે મોદી જી એ રસ્તામાં આવનારા 80 મુસલમાનોના ઘર ખરીદી શરૂ કરેલા છે જરા મકાનોને તોડીને તોડવામાં આવ્યા ત્યારે તેમાં ૪૫ અતિ પૌરાણિક મંદિરો મળ્યા હતા જ્યારે ઓરંગઝેબે મૂળ કાશીવિશ્વનાથ મંદિરના ની જ્ઞાનવાપી મસ્જિદ માં બદલી નાખી હતી અને તેણે પોતાના કેટલાક સૈનિકો ને […]

Continue Reading