મંદિર નો રસ્તો રોકીને યુવતી એવી રીતે ઉભી રહી કે સીધો પ્રેમનો દ્વાર ખુલી ગયો. લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

સવારનો સમય છે અને સૂર્યોદય થવાની તૈયારી છે. પક્ષીઓનો મધુર કલરવ સંભળાઈ રહ્યો છે. જાહેર માર્ગો પર વાહનોની ખૂબ જ ઓછી માત્રામાં અવરજવર જોવા મળી રહી છે અને સવારમાં શહેરીજનો કદમ થી કદમ મિલાવીને ચાલી રહ્યા છે. કેટલાક હળવી કસરત કરી રહ્યા છે તો બીજી બાજુ શહેરના પોશ માનવામાં આવતા વિસ્તારોમાં હજુ પણ સન્નાટો જોવા […]

Continue Reading

વર્લ્ડ હેરિટેજ રીસૅચર અને ફોટોગ્રાફર સ્વપ્નીલ આચાર્ય નું બે અલગ અલગ ટાઇટલ સાથે વર્લ્ડ રેકોડમા નામ નોંધાયું.

વર્લ્ડ હેરિટેજ રીસૅચર અને ફોટોગ્રાફર સ્વપ્નીલ આચાર્ય નું બે અલગ અલગ ટાઇટલ સાથે વર્લ્ડ રેકોડમા નામ નોંધાયું છે . માત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ફોટા બધા ફોટા ફક્ત તેના દ્વારા જ ક્લિક થયાં છે, નેટ કૉપિ તથા કોઈપણ અન્ય જગ્યા થી ડાઉનલોડ કરાયા નથી. દેશ અને શહેરની વિગતો. 1ભારત અમદાવાદ – રાયપુર દરવાજા, કાંકરિયા ટાવર , […]

Continue Reading

વિરમગામ તાલુકાના જખવાડા ખાતે ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો – સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં આવેલા દર્દીઓને ટીબી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા.

વિરમગામ તાલુકાના જખવાડા ખાતે ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો – સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં આવેલા દર્દીઓને ટીબી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા મો.નંબર-9824856247 અમદાવાદ જીલ્લા ક્ષય કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે જખવાડા ગામની પ્રાથમિક શાળામાં ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રેડક્રોસ ના સહયોગથી આયોજિત સર્વરોગ […]

Continue Reading