ગુજરાત સ્થાપના દીન ની મારા હર એક ગુજરાતી ઓને ખૂબ ખૂબ શુભકામના –  જે.એસ.પટેલ.

મને ગર્વ છે હુ ગુજરાતી છું…. ગુજરાતી મારી ભાષા છે, આખુ ગુજરાત મારુ ઘરછે. મારા પુણ્યો કે મને ગુજરાતમાં મળ્યો અવતાર …. ગુજરાત સ્થાપના દીન ની મારા હર એક ગુજરાતી ઓને ખૂબ ખૂબ શુભકામના જે.એસ.પટેલ.

Continue Reading

સ્ટર્લિંગ હોસ્પિટલ ના ખ્યાતનામ હાર્ટ સ્પેશ્યલિસ્ટ ડોકટર તુષાર પટેલ અને તેમના ડાઈવર નું કમકમાટીભયું મોત તબીબી જગત માં શોક નું મોજું ફરી વળ્યું

ધારેવાડા પાસે અકસ્માત માં અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલ ના ખ્યાતનામ હાર્ટ સ્પેશ્યલિસ્ટ ડોકટર તુષાર પટેલ અને તેમના ડાઈવર નું કમકમાટીભયું મોત તબીબી જગત માં શોક નું મોજું ફરી વળ્યું

Continue Reading