પળમાં ભસ્મ કરી નાખું રાવણને, અશોકવાટિકા એ સીતાનું તૃણ છું. માર્યો દગાએ ને સગા એ એટલે જ, ચુક્યો કોઠો એક જ, સુભદ્રા નું ભ્રુણ છું. – મિતલ ખેતાણી.રાજકોટ,

છું હળવો,ત્રાજવે તુલસી તુલ્ય છું. કિંમતે થી નહીં જોખાઉં ,હું મૂલ્ય છું. નિષ્ટ છું અનિવાર્ય,જોડાણે શૂન્ય છું. દુર્યોધન નો મેવો કે ન સોનાની લંકા, છું હળવો,ત્રાજવે તુલસી તુલ્ય છું. રથ નથી ઊંચે પણ સ્વમાન છે આભે, સત્યવ્રતા છું, યુધિષ્ઠિર ની ભૂલ છું. વચને હોઉં ત્યારે થઇ જાઉ ભીષ્મ , હસ્તીનાપુર કાજ,બાણશૈયાનું શૂળ છું. છું મિત્ર […]

Continue Reading

શું ? ગાય રેગ્યુલર બેસણામાં આવે છે ? શું છે હકીકત ??

ગૌ ભક્ત સ્વ. ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયા આંબાવાડી, કેશોદ( જૂનાગઢ)નું હાલમાં અવસાન થયું હતું. અને તમના ગાય પ્રત્યેના અપાર પ્રેમ વિશે સાંભળીને તમને આંખ માં આંસુ આવી જશે. સ્વર્ગસ્થ ઉકાભાઇ ના બેસણામાં ગાયમાતા રોજ બેસવા આવે છે. અને દુઃખ વ્યક્ત કરી આંશુ સારે છે. આપના ન્યુઝ 99 0 99 31 560 પર મોકલો.

Continue Reading

Watch “દરેક માતા પિતા ખાસ વાંચો” “સાવધાન : શું તમારા બાળકો આ રીતે વર્ષગાંઠ ઉજવે છે. ?” on YouTube

IIM નો એક વિદ્યાર્થી ગઇ કાલે મૃત્યુ પામ્યો. કારણ હતુ b’bumps (વિડીયો શામેલ છે). બીજા દિવસે તેને પેટમાં દુખાવો શરૂ થયો. તપાસ કરાવતાં તેનું પેન્ક્રીયાઝને નુકશાન થયું હતું. છેલ્લે તે યુવાન મૃત્યુ પામ્યો. શુ આપનો બાળક અન્યને આવું કરે છે? અથવા અન્ય બાળકો દ્વારા, આપના બાળકના જન્મદિનની આવી ક્રુર ઉજવણી કરવામાં આપ Forward છો, તેવું […]

Continue Reading

માર્ક ઝુકરબર્ગે પત્નીની ઉંઘ બગડતી અટકાવવાં પોતાની ઉંઘ હરામ કરી નાખી.

ફેસબુકનાં સીઇઓ માર્ક ઝુકરબર્ગે પત્નીની ઉંઘ માટે એક ખાસ ડીવાઇસની શોધ કરી છે. આની તેમણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એક તસવીર મુકી છે. દેખાવમાં તે એક લાકડાની પેટી આકારનું છે. જે સવારનાં 6 થી 7 સુધી ચમકતું હોય છે. ઝુકરબર્ગનાં કહેવું છે કે આ ગ્લોઇંગ વુડન બોક્સ તેમની પત્ની પ્રિસીલા ચાનને ફોન ચેક કર્યા વગર રાત્રે […]

Continue Reading