કુમકુમ મંદિર ખાતે ૩૫૧ સોનાના ફૂલોથી ગુજરાતની કૃત્તિ તૈયાર કરવામાં આવી.

તા.૧-૫-૨૦૧૯ ને બુધવારના રોજ ગુજરાતના પ૯ મા સ્થાપના દિન હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે ૩૫૧ સોનાના ફૂલોથી 3 ફૂટ લંબાઈ અને ૩ ફૂટ પહોળાઈ ધરાવતા ગુજરાતના નકશાની વૃત્તિ તૈયાર કરવામાં આવી છે. આ કૃતિ બુધવારે શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ સવારે કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અર્પણ કરવામાં આવી હતી. […]

Continue Reading

Watch “તહોમતદાર હુસેન અલી અયુબભાઈ ને કરેલી રેપ કેસમાં સાત વર્ષની સખત કેદની સજા. – સરકારી વકીલ તારાબાં ચુડાસમા” on YouTube

અમદાવાદ મીરજાપુર ખાતે આવેલ રૂરલ કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ ડી.પી.ગોહિલ સાહેબનાઓ એ આપેલ તારીખ૩૦-૪-૧૯ ના રોજ તહોમતદાર હુસેન અલી અયુબ ભાઈનાઓને કરેલી જુહાપુરા રેપ કેસ માં સાત વર્ષની સખત કેદની સજા. – સરકારી વકીલ તારાબા. પી. ચુડાસમા.

Continue Reading