ઠાસરા તાલુકા ના રાણી પોરડા પાણી નો કકળાટ. ઠાસરા માટે સરકાર પણ નિષ્ફ્ળ

ગુજરાત ભારત સમાચાર

ઠાસરા તાલુકા ના રાણી પોરડા પાણી નો કકળાટ તંત્ર અને નેતા – સરપંચ- તાલુકા સદ્દશ્ય – જીલ્લા સદ્દશ્ય – ધારાસભ્ય – ખેડા જીલ્લા પંચાયત – તાલુકા પંચાયત ઠાસરા માટે સરકાર પણ નિષ્ફ્ળ જ્યાં ગામડા માં વધું ખેડૂતો રહેતા હોય અત્યારે બાજરી લણવાનો સમય હોય કાળ ઝાડ ગરમી માં પણ કામ કરતા હોય અને ઘરે આવે એટલે પોતાના પીવાના પાણી ની સમસ્યા અને પશુ ઓ ના પાણી સમસ્યા હોય રાત દિવસ મજૂરી કરતો ખેડૂત વર્ગ નું કામ ના વધુ બોજ ને કારણે મુર્ત્યું પણ નજીક આવતી હોય શહેરો માં એ.સી માં કામ કરતા વર્ગ ને તમામ સુવિધા અને જે શહેરો ને દૂધ – શાકભાજી- ફળ- પાણી- અનાજ જે આપે છે એ ખેડૂત મરી મરીને જીવી રહ્યો છે આ છે વાસ્તવિકતા જય જવાન જય કિસાન
ભારતીય કિસાન યુનિયન .
ગુજરાત પ્રદેશ
મહામંત્રી.
જગદીશસિંહ ચૌહાણ.

તમારા news 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •