આજરોજ માઇનોરીટી ગ્રુપ દ્વારા વી.એસ.હોસ્પિટલ કાંડ ના મૃતક નસરીનબાનુ ના મૃતદેહ અદલા બદલી ની ઘટના નાં પગલે કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આજરોજ માઇનોરીટી ગ્રુપ દ્વારા વી.એસ.હોસ્પિટલ કાંડ ના મૃતક બાનુ ના મૃતદેહ બદલીના ની ઘટનાના પગલે કલેકટરશ્રીની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં કોર્પોરેટર ઈકબાલ શેખ તેમજ ઝુલ્ફીકાર અલી ખાન, ઉમર ખાન, આમિર ખાન તેમજ તલ્હા મન્સૂરી ઉપસ્થિત રહ્યા હતા.

તમારા સમાચાર 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *