શ્રી અંબાજી માંતાની પ્રાગટ્ય કથા…..- ધમેઁશ અશોકભાઈ કાળા.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે. […]

Continue Reading

આજનાં યુવાનો તમાકુના સેવન કરવા આકર્ષાય છે:કુંજવિહારી સ્વામી

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ આજે તા:૩૧/૫/૨૦૧૯નાં રોજ “વર્લ્ડ નો ટોબેકો ડે”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભાડજના રાધે ક્રિષ્ન મંદિરના કુંજવિહારી સ્વામીએ વક્તવ્ય આપ્યુ હતું. તેમણે કયું હતું કે તમાકુની કંપનીઓની જાહેરાતો યુવાનોને આકર્ષે છે અને તેનાથી યુવાનો તમાકુના બંધાણી થઇ જાય છે. […]

Continue Reading

રંગ રહી જાય : કવિયત્રી બીના પટેલ.

સ્પર્શની અનુભૂતિ જો તારા શબ્દથી થાય, ચિત્કાર ભરેલા મૌનને કોઈનો સંગાથ મળી જાય, તો રંગ રહી જાય…. પત્થર છું હું પણ, જો કોઈ મૂર્તિકાર મળી જાય, ટાંકણાના ધા ખમીને કોઈ આકાર મળી જાય, તો રંગ રહી જાય…. સમયના સુક્ષ્મ પગરવનો આભાસ મળી જાય, તારી સર્વત્ર હાજરીનો મને, અનુભવ મળી જાય, તો દંગ રહી જાય…. જો […]

Continue Reading

વિશ્વ તમાકુ નિષેધ દિવસે વિરમગામના કમીજલામાં પપેટ શો દ્વારા વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ કરાઇ.- ન્યુઝ. વંદના નીલકંઠ વાસુકિયા.

– કમીજલા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા યોગ કરાવીને ગ્રામજનો સાથે અનોખી રીતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ – વિરમગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા દ્વારા વ્યસનમુક્તિ બાઇક રેલી કાઢવામાં આવી ૩૧મી મે ના દિવસે અમદાવાદ જીલ્લા સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મુખ્ય જિલ્લા […]

Continue Reading

કુદરતનો કરિશ્મા – અહિયાં પાણી નીચેથી ઉપર તરફ વહે છે

તમે લોકોએ હમેશા એવું જ સંભાળ્યું હશે કે પાણી ઉપર થી નીચે આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે દરેક વસ્તુ ઉપરથી નીચે આવે છે. પણ શું તમે વિચારી શકો છો કે કોઈ વસ્તુ નીચે ની ઉપર પણ જઈ શકે છે? નહીં ને, પણ આ વાત ૧૦૦% સાચી છે. આપણાં દેશમાં પણ એવી ઘણી જગ્યાઓ […]

Continue Reading

ચીન : રાજેશ પરીખ.

‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ “ આ સુત્ર ખોટુ છે. ફકત અખબાર માં વાંચીને કે તવી રચનવ માં આવતા સય અને નઠના મિશ્રણવાળા, સમાચાર છે, ભારત સાથે આ ક્ષેત્ર માં થીનું થી આગળ નીકળી ગયુ. ભારત નો ઈકોનોમિક ગ્રોથ પીન ને ક્યાંય પછાડી દે તો સાવધાન આપણી આજની હિન્દુસ્તાન ની પેટી સમજી લેજો, કે ચા ની કીટલી કે […]

Continue Reading

આજે સળંગ બીજી વાર પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ લીધા પી.એમ. પદ નાં સપથ, ત્યારે તેજ ગુજરાતી ન્યૂઝ નાં વાચકો એ તેમની યાદગાર તસ્વીરો મોકલી છે.

સળંગ બીજી વાર પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ લીધા પી.એમ. પદ નાં સપથ. ત્યારે આવા જ જોઈએ કેટલાક કે ગુજરાતમાં વાચકો તરફથી મોકલાવેલ નરેન્દ્ર ભાઈ મોદી સાથેની તસવીરો. ડો. સુધીર શાહ. મનીષ દવે. યુવરાજસિંહ વિનોદ રાઠોડ. પ્રિયા પરિયાની ડો. તેજસ દોશી,ભાવનગર ભાવિની જાની શ્રી ગીરીશભાઈ રાજગોર મહેસાણા ડો. મુકેશ બાવિશી. ભરત બારીઆ અને અક્ષય પટેલ. grishma […]

Continue Reading

જાણીતા નાટ્યકાર શ્રી વિનોદ જાનીના ધર્મપત્ની અને રાગી જાનીના માતુશ્રી હંસા વિનોદ જાનીનું બેસણું.

નમસ્કાર, જાણીતા નાટ્યકાર શ્રી વિનોદ જાની ના ધર્મપત્ની અને રાગી જાની ના માતુશ્રી હંસા વિનોદ જાની નું 29.5.19 ના રોજ અવસાન થયેલ છે સદગત નું બેસણું તા: 1.6.19 શનિવાર ના રોજ રાખેલ છે . સ્થળ: ગજ્જર હોલ, નિર્માણ ભવન લો ગાર્ડન પાસે ઠાકોરભાઈ હોલ ની સામે, સમય: સવારે : 8 થી 11 રાગી જાની 9824041020

Continue Reading

ચારેબાજુ ફક્ત એક જ ચર્ચા છે કે જય અને અનામિકાના પ્રેમનું શું આવશે પરિણામ  કોલમ- “પ્રેમની વસંત બારેમાસ” લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

શહેરી જીવનશૈલી જીવી રહેલો જય નામનો ઉત્સાહી યુવક સવારમાં વહેલો ઉઠી જતાં પરિવારના સભ્યોને સુખદ આશ્ચર્ય થાય છે અને પરિવારના બધા સભ્યો એક વિચારમાં ખોવાઈ જાય છે કે સામાન્ય રીતે મોડા ઊઠવા માટે ટેવાયેલો જય આજે કેમ અચાનક જ વહેલો ઉઠી ગયો છે તથા પોતાનું દરેક કામ ઝડપથી બતાવી રહ્યો છે. જય પાસે જઈ તેના […]

Continue Reading

લાગણીના દરિયામાં એવી રીતે તો ખેંચાઇ ગયો જાણે સઘળુ ગુરૂત્વાકર્ષણ બળ તારા પ્રેમમાં હોય – લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ).

સવારનો સમય છે અને લોકો પ્રાતઃવિધી પુર્ણ કરીને પોતાના કામકાજમાં વ્યસ્ત બની રહ્યા છે ત્યારે હેત નામનો યુવક બસ સ્ટેન્ડ પર ઉભો રહીને કોઇની રાહ જોઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. બસ આવે છે ત્યારે બસ સ્ટેન્ડમાં ઉભેલા બધા લોકો ઝડપથી બસમાં ચડી જાય છે પરંતુ હેત ત્યાંનો ત્યાં જ ઉભો રહે છે અને […]

Continue Reading

અમેરિકાની યુનિવર્સીટીમાં એચ.એ.કોલેજનાં પ્રિન્સીપાલે વક્તવ્ય આપ્યુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સનાં પ્રિન્સીપાલ સંજય વકીલને અમેરિકાની ન્યુજર્સી સિટી યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા. આ યુનિવર્સીટીમાં ડીન, ડાયરેક્ટર્સ તથા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. અમેરિકાની આ યુનિવર્સીટી તથા એચ.એ. ગાંધીઅન સોસાયટી વચ્ચે થયેલા એમઓયુ અનુસંધાનમાં પ્રિ. સંજય વકીલે ગાંધીજીના વિચારો તથા ફિલોસોફી આજનાં સમયમાં પણ પ્રસ્તુત છે […]

Continue Reading

વર્ષો જૂની યુરિક એસિડની સમસ્યા કેમ ન હોય, થોડા જ દિવસમાં થઇ શકે બિલકુલ સારી, આ છે કારગર ઉપાય. – ગવ્ય શ્રી વૈદ્ય બળભદ્ર મહેતા.

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજે અમે તમારા માટે યુરિક એસિડની સમસ્યાનો ઈલાજ લઈને આવ્યા છીએ. પણ એ જણાવતાં પહેલા તમને આ સમસ્યા વિષે ટૂંકમાં માહિતી આપી દઈએ. જયારે આપણા લોહીમાં યુરિક એસિડ વધી જાય છે, ત્યારે તે આપણા સાંધામાં જઈને જમા થઇ જાય છે. અને ત્યાં જઈને તે દુ:ખાવાની […]

Continue Reading

સર્વ જન સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિદ્યાર્થી આપઘાત રોકો અભિયાન.

વંદે માતરમ.. સર્વ જન સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિદ્યાર્થી આપઘાત રોકો અભિયાન દ્વારા આજે ધો.10 નું પરિણામ જાહેર થતા નબળા પરિણામ ના આવેશ માં આવી ને આપઘાત જેવું ખરાબ પગલું ના ભરે તે માટે સંસ્થા દ્વારા કાપોદ્રા બ્રિજ પર સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી પેટ્રોલિંગ હાથ ધરવા માં આવ્યું હતું.. please send your […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે અપરા એકાદશીની ઉજવણી કરવામાં આવી.

અપરા એકાદશીના રોજ કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફૂલોના વિશિષ્ટ શણગાર ઘરવામાં આવ્યા હતા. અપરા એકાદશી ક૨વાથી બ્રહ્મ હત્યામાંથી મુકિત મળે છે – સાધુ પ્રેમવત્સલદાસજી અપરા એકાદશી જે કરે તેને ભગવાન અંતકાળે દર્શન આપી છે – સાધુ પ્રેમવત્સલદાસજી તા. ૩૦ – ૫ – ૨૦૧૯ અપરા એકાદશી ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – […]

Continue Reading

કુમકુમ સંસ્થાનો ૩૪ મો સ્થાપના દિન ઉજવાયો.

– સત્યનો જય થાય છે, અસત્યનો નહિ – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ તા. ર૬ મે ના રોજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કુમકુમ સંસ્થાનો પ્રારંભ કર્યો તેને ૩૪ વર્ષ પૂર્ણ થયા હતા. આ પ્રસંગે ભગવાનને ફુલોના વિશિષ્ટ શણગાર સજવામાં આવ્યા હતા. આ પ્રસંગે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા […]

Continue Reading

આખરી ચીસ લેખક : ડૉ.કિશોર એન. ઠક્કર.

શોકમગ્ન સુરત… શોકમગ્ન ગુજરાત… શોકમગ્ન ભારત….. શોકમગ્ન નેતાઓ… ક્યાં સુધી? ત્રણ-ચાર દિવસ. અને શોકમગ્ન… મૃત બાળકોનાં મા-બાપ… જીવે ત્યાં સુધી. બાળકો ટપોટપ ટપોટપ ઝાડ પરથી ફળ પડે એમ નીચે પટકાતાં હતાં. ઉપર રહે તો પણ મરણ નિશ્ચિત હતું, કદાચ નીચે પડવાથી બચી જવાની કંઈક શક્યતા હતી. આપણે કોનો દોષ કાઢશું? *એ બિલ્ડરનો જેણે ગેરકાયદે બાંધકામ […]

Continue Reading

ગુજરાતી ગઝલ ..સાથે ગઝલમય ..ગઝલ રચયતા જલન માત્રી ..

સાંજ ગુજરાતી ગઝલ ..સાથે ગઝલમય ..ગઝલ રચયતા જલન માત્રી .. મરીઝ પછી ગુજરાતી ગઝલનો સૌથી મોટો અવાજ જલન માતરી હતા. ગઝલ સાહિત્ય સ્વરૂપે તરીકે બે ભાષાઓમાં બહુ નીખરીને આવી છે – ઉર્દૂ અને ગુજરાતી. ઉર્દૂને છોડીને ગુજરાતી સિવાય ગઝલોમાં ક્યાંય એટલી રવાનીથી કામ નથી થયું. ગુજરાતી ગઝલનું વિશ્વ સાહિત્યમાં બહુ ઊંચું સ્થાન છે. મારું માનવું […]

Continue Reading

જાણો કઈ રીતે ૨ મહિને બીલ બનાવી વીજ કંપનીઓ ગ્રાહકો ને લુટે છે ?

આપણે એવુ લાગે છે કે વીજળીનું બીલ 1 મહિને આવે કે 2 મહિને શુ પ્રોબ્લમ ! કદાચ આપણે વિચારતા હોઈએ કે દર 2 મહિને બીલ આવે એતો સારુ કહેવાય , પણ નહિ વીજ કંપનીઓના આ ભાવ સ્લેબ ને જાણ્યા પછી તમે પણ કહેશો કે ખરેખર 2 મહિને બીલ આવે તે નુકશાની છે. ઘણા લોકો ને […]

Continue Reading

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનો નિર્ણય.

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનો નિર્ણય. 1 મહિના સુધી કોંગ્રેસના નેતાઓ નહિ આવે મીડિયા ડિબેટમાં. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા એ ટ્વીટ કરી આપી માહિતી.

Continue Reading