સાઉદી અરબમાં આતંકવાદી પ્રવૃતિ બદલ 37 ને મૃત્યુદંડની સજા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

સાઉદી અરબમાં આતંકવાદી પ્રવૃતિ
બદલ 37 ને મૃત્યુદંડની સજા
રિયાદ- સાઉદી અરબ સરકારે
આતંકવાદી પ્રવૃત્તિ બદલ 37 લોકોને
મૃત્યુદંડની સજા આપી છે. સાઉદીના
આંતરીક સુરક્ષા મંત્રાલયે જણાવ્યું
હતુ કે આ 37 વ્યક્તિઓ આતંકવાદી
પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતાં. તેઓ
ભવિષ્યમાં હુમલાનું આયોજન કરી
રહ્યાં હતાં અને એક સિક્યુરિટી ગાર્ડની
હત્યા પણ કરી હતી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply