શું તમે વોટ્સએપ વાપરો છો ?? તો જરૂર વાંચો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

વોટ્સએપથી મેસેજ કરવાવાળા ધ્યાન આપે:

એક ✅ નિશાન સૂચવે છે મેસેજ મોકલાવી દેવામાં આવ્યો છે.

બે સફેદ ✅✅ નિસાન સૂચવે છે કે મેસેજ પહોંચી ગયો છે.

બે વાદળી ✅✅નિસાન સૂચવે છે કે મેસેજ વંચાઈ ગયેલ છે.

ત્રણ વાદળી ✅✅✅નો અર્થ કે સરકારે આ મેસેજ ની નોંધ લીધી છે.

બે વાદળી અને એક લાલ ✅✅✅ નો અર્થ આ વાંધાજનક મેસેજ માટે તમારી સામે કાર્યવાહી થઈ શકે તેમ છે.

એક વાદળી અને બે લાલ ✅✅✅ નો અર્થ કે સરકારે આ મેસેજ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ત્રણ લાલ ✅✅✅નિશાની નો અર્થ સરકારે તમારી સામે કાર્યવાહી કરેલ છે અને હવે જલ્દી તમને કોર્ટ નું સમંસ મળવાનું છે.

તો રાષ્ટ્રવિરોધી,સરકાર વિરોધી,ગેરસમજ, દેશ ને નુકસાન કરે એવા, અને ઉશ્કેરણીજનક મેસેજ બનાવવા કે ફોર્વર્ડ કરતા પહેલાં જરૂર ચેતવું!
મિત્રો ને તેમ ગ્રુપમાં બીજા ને પણ ફોર્વર્ડ કરવા વિનંતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *