વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા દહેગામ દ્વારા ત્રિશુલ દીક્ષા નો કાર્યક્રમ રાખેલ છે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

👍👍 જય શ્રી રામ👍👍👍
આજ ના યુગ માં હિન્દૂ ધર્મની રક્ષા માટે દરેક હિન્દૂ યુવાનો એ આત્મરક્ષા માંટે અને હિન્દૂ ધર્મની રક્ષા માટે સૌ યુવા મિત્રો એ ત્રિશુલ દીક્ષા ગ્રહણ માટે પોતાનું નામ અને મોબાઈલ નંબર રજીસ્ટર કરાવો. વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા દહેગામ દ્વારા ત્રિશુલ દીક્ષા નો કાર્યક્રમ રાખેલ છે.તો જે યુવાનો ને ત્રિશુલ દીક્ષા લેવાની ઈચ્છા હોય તેમને નીચે મુજબ વ્યક્તિ નો સંપર્ક કરવો. પહેલા 150.Rs. શુલ્ક જમા કરવું.

સ્થળ. દહેગામ ગાંધીનગર
સંપર્ક નંબર.######
(1) શક્તિ સિંહ ઝાલા બજરંગ દળ જીલ્લા પમુખ – 9737761904

(2) બિરેન સિંહ ચૌહાણ.(લવાડ. દહેગામ) દહેગામ તાલુકા બજરંગ દળ પ્રમુખ -9664601523

(3) ભુપેન્દ્રસિંહ ચોહાણ. (હરસોલી દહેગામ )વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ દહેગામ તાલુકા . 9898154275

(4) ગણપતસિંહ વાઘેલા ( ગામ . બાસણ હાલ ગાંધીનગર) બજરંગ દળ પ્રમુખ ગાંધીનગર શહેર .9879805555

(5) ટીનુજી સોલંકી . (આલમપૂર . ચિલોડા) આલમપૂર ગામ બજરંગ દળ પ્રમુખ .9558738838

(6) રણજીતસિંહ ચાવડા (ધોળાકુવા) ગાંધીનગર જિલ્લા પચાર પસાર પ્રમુખ
8780635313.

આપના ન્યુઝ 99099 31560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply