વારાણસીમાં પીએમ મોદી સામે કોંગ્રેસ કદાચ પ્રિયંકા ગાંધીને ઉમેદવાર તરીકે ઘોષિત કરશે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

નવી દિલ્હી કોંગ્રેસે ઉત્તર પ્રદેશ માટે
તેના નવા 9 ઉમેદવારોના નામ જાહેર
કરી દીધા છે, પણ વારાણસી બેઠક
માટેનું સસ્પેન્સ હજી ચાલુ રાખ્યું છે.
આ બેઠક પરથી કોંગ્રેસના મહામંત્રી
(પૂર્વીય ઉત્તર પ્રદેશ) પ્રિયંકા ગાંધી
વાડ્રાને કદાચ ઉમેદવાર ઘોષિત કરવામાં
આવશે એવા અહેવાલો છેવારાણસી
ઉપરાંત કોંગ્રેસે લખનઉ બેઠક માટે
પણ તેનાં ઉમેદવારનું નામ હજી જાહેર
નથી કર્યું. લખનઉ માટે ભાજપે ફરીથી
રાજનાથ સિંહને ઉમેદવાર ઘોષિત કર્યા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *