બ્રેકીંગ ન્યૂઝ : યોગી 3 અને માયાવતી 2 દિવસ સુધી નહીં કરી શકે પ્રચાર,

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

*યોગી 3 અને માયાવતી 2 દિવસ સુધી નહીં કરી શકે પ્રચાર, આચાર સંહિતાના ઉલ્લંઘનના કારણે ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો*

આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપાના પ્રમુખ માયાવતીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, યોગી 3 દિવસ અને માયાવતી 2 દિવસ સુધી પ્રચાર કરી શકશે નહીં. આ આદેશ મંગળવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *