Watch “ન્યૂઝીલેન્ડમાં આતંકવાદીઓ દ્વારા મસ્જિદમાં નમાઝી ઓ પર કરેલા બેફામ હુમલામાં શહીદ થયેલાઓની દુઆએ મગફિરત” on YouTube

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ન્યૂઝીલેન્ડમાં આતંકવાદીઓ દ્વારા મસ્જિદમાં નમાઝી ઓ પર કરેલા બેફામ હુમલામાં શહીદ થયેલાઓની દુઆએ મગફિરત માટે આજે બપોરે 3 વાગે સીદી સૈયદની મસ્જીદ માં કુરાન ખ્વાની રાખવામાં આવી છે ત્યાર પછી મસ્જીદની પાછળના ભાગે 4 વાગે આતંકવાદ વિરુદ્ધ દેખાવો રાખવામાં આવ્યો છે તમામ કાર્યકર મિત્રોએ હાજર રહેવા વિનંતી.. ગ્યાસુદ્દીન શેખ. (ધારાસભ્યશ્રી) ઇમરાન ખેડાવાલા (ધારાસભ્યશ્રી ) બદરુદ્દીન શેખ (પ્રવક્તા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ)
ઈકબાલ શેખ એડવોકેટ.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •