Watch “ગાંધીનગરના પાટીદારો દ્વારા હાર્દિક પટેલનું પુતળા દહન કરવામા આવ્યું. – કેડીભટ્ટ.” on YouTube

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

પાટીદાર સમાજ ની obc અનામત ની માંગ ને અધુરી મુકીને પાટીદાર શહીદોને ન્યાય અપાવ્યા વગર જ રાજકારણમા જોડાઇ જતા ગાંધીનગરના પાટીદારો દ્વારા હાર્દિક પટેલનું પુતળા દહન કરવામા આવ્યું હતું. જે વિરોધ પ્રદર્શનમાં મોટા પ્રમાણમાં પાટીદારો અને સાથે અન્ય યુવાઓ જોડાયાં હતાં.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •