આ નિયમની ગાંઠ બાંધી લેશો તો ૧૦૦% લટકતી ફાંદને હંમેશા માટે ગાયબ કરી શકો છો – કેડીભટ્ટ.

મિત્રો જો તમે 40 ની ઉંમરમા 24 ના દેખાવવા માંગો છો. આજે અમેં થોડાક નિયમો જણાવીશું. જો તમે તેનુ પાલન કરશો તો નક્કી તમે તમારી ઉંમર ઓછી દેખાડી શકો છો અને સાથે સાથે અનેક બીમારીઓથી બચી પણ શકશો. આના માટે નિયમો હોય છે. તેથી તેનું પાલન કરો જેને આપણે જરૂરી સમજતા નથી . ઘણા લોકો […]

Continue Reading

ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે ગુજરાત વિઝુઅલ વુમન્સ આર્ટિસ્ટ એસેસીયેશન દ્વારા આયોજિત માત્ર મહિલાઓએ કરેલ ચિત્રોનું પ્રદર્શન રવિશંકર રાવલ કલાભવનમાં યોજાયું.

ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે ગુજરાત વિઝુઅલ વુમન્સ આર્ટિસ્ટ એસેસીયેશન દ્વારા આયોજિત કરેલ માત્ર મહિલા ઓએ કરેલ ચિત્રો પ્રદર્શન રવિશંકર રાવલ કલાભવન મા રાખેલ છે. જે ૧૦ માર્ચ સુધી ૧૨ થી ૭ જોઈ શકાશે. આ ચિત્ર પ્રદર્શન શ્રીમતી રાજીકા કચેરિયા અને શ્રીમતી વંદના શાહ ના હસ્તે ખુલ્લું મુકવામાં આવેલ. આ પ્રદર્શન મા ૨૨ મહિલાઓએ ભાગ લીધો […]

Continue Reading

હનુમાનજીએ આ ત્રણ વસ્તુને છોડી અને ભગવાન તેમના થઈ ગયા, શું આપણે પણ આ વસ્તુને છોડી શકીએ – કેડીભટ્ટ.

ચારે તરફ હનુમાનજીના પ્રતાપથી જ જગતમાં ઉજાલા થાય છે. હનુમાનજી આ ધરતી પર આપણી વચ્ચે હજુ ઉપસ્થિત છે. કોઈપણ વ્યક્તિને શ્રીરામની કૃપા વિના જીવનમાં સુખ શાંતિ નથી મળી શકતી. શ્રી રામજીની કૃપા પામવા માટે સૌ પહેલા હનુમાનજીને પ્રસન્ન કરવા જોઈએ. તેમની આજ્ઞા વિના કોઈપણ વ્યક્તિ શ્રીરામ સુધી પહોંચી નથી શકતો. હનુમાનજીના શરણમાં જવાથી જ બધી […]

Continue Reading

દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ, ફક્ત ૧૦ રૂપિયામાં જ થશે ઈલાજ : કેડીભટ્ટ.

હરિયાણાના જ્જ્જરમાં દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (National Cancer Institute) શરૂ થઈ ચૂક્યું છે. આ કેન્સર ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા વિડિયો કોન્ફરેંસથી કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવે છે કે હાલમાં રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનમાં ૫૦ બેડની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. આ વર્ષના અંત સુધીમાં આ સંખ્યા વધારીને ૪૦૦ સુધી કરી દેવામાં આવશે. હાલના […]

Continue Reading

કોઈપણ સ્ત્રીને આવા શબ્દો ક્યારેય ના કહેવા, હ્રદયસ્પર્શી સ્ટોરી : કેડીભટ્ટ.

મિત્રો દીકરા દીકરી એક સમાન ના ગમે તેટલા નારા લાગે પરંતુ પરંતુ સમાજમાં જોઈએ તેટલી સ્થિતિ હજુ સારી થઈ નથી. 21 મી સદી ના સમાજ માં પણ ૧૮મી સદીના રિવાજો ચાલી રહ્યા છે. દરેક ખરાબ પરિસ્થિતિ માટે મહિલાને જ ખરાબ ગણવામાં આવે છે . અમદાવાદનો 21 વર્ષ નો ધરમેશ ભણી-ગણીને નાનું કામ કરતો હતો. તેના […]

Continue Reading

રહેવા છે માંડ એને છાપરું, બંગલા નો ખ્વાબ જુએ છે, અરે ઓ ગોંડા મોંણહ,તું કેમ, લાલચ રાખી,પોતાનું ઘર ભૂલે છે, બે ટંક ખાવાની… હેલીક….

બે ટંક ખાવા ની લાય માં…. બે ટંક ખાવાની લાયમાં તું, મોંણહ દોડા દોડ કરે, આજુ-બાજુ કઈ નથી જોતો, ખાલીપીલી દોડા-દોડ કરે, બે ટંક ખાવાની… વહેલો ઉઠે છે સવારે, પાછો મોડો ફરે, નકરી રૂપિયાની લાયમાં તું, પોતાની હાય-હાય કરે, બે ટંક ખાવાની… મળી જાય એક ટંક ખાવા તને, લૂગડાની લત ચઢે છે, ફરવું છે ખાલી […]

Continue Reading

સુરક્ષા સેતુ’ ધ્વારા આયોજીત મહિલા પોલીસના સન્માન કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાની જાંબાઝ મહિલા પોલીસને પ્રમાણપત્ર અને ગુલાબ આપી સન્માન કરાયું.

જય હિંદ સાથે જણાવવા માંગુ છું કે ફુડ એન્ડ ડ્રગ્સ કન્ઝ્યુમર વેલ્ફેર કમિટી દ્વારા વિશ્ર્વ મહિલા દિવસ ની એક અનોખી ઉજવણી કરવાનો પ્રયાશ કરવામાં આવ્યો હતો. કેમકે કોઈપણ રાષ્ટ્રના વિકાસનુ આકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પુષ્ઠભૂમિ મહિલાઓના હાથે લખવામાં આવે છે, દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક […]

Continue Reading

સ્ત્રીને સન્માનિત, સ્વનિર્ભર અને વિકાસકાર્યોમાં સહભાગી બનાવવાં માટે મહિલા સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા દસક્રોઈ તાલુકા ખાતે કરવામાં આવ્યું.

જયાં સ્ત્રી નુ સન્માન થાય છે . ત્યા દેવો નો વાસ થાય છે. સ્ત્રી ને સન્માનિત સ્વનિર્ભર અને વિકાસકાર્યો માં સહભાગી બનાવવા માટે મહીલા સંમેલન નુ આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા દશકોઇ તાલુકા ખાતે કરવા મા આવ્યું હતું જેમા અમદાવાદ જીલ્લા પંચાયત ના ઉપાધ્યક્ષ ભાવી બેન પટેલ, ધોળકા પુવઁ નગર પાલિકા પ્રમુખ ભારતી બેન રાણા, […]

Continue Reading

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ ઇન્ટરનેશનલ વિમેન્સ એચિવર્સ એવોર્ડનુસના “ઉષા પર્વ”નું આયોજન કરવામાં આવ્યું.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ ઇન્ટરનેશનલ વિમેન્સ એચિવર્સ એવોર્ડનુસના “ઉષા પર્વ”નું આયોજન થયેલ. જેમા ૧૮ બેનોને તેમના જીવનમાં પોતાના કાર્ય પરત્વે આપેલ નિષ્ઠા પૂર્વકની સેવાને ધ્યાનમાં રાખી એવોર્ડ એનાયત થયેલ. જેમાં લગભગ ૧૮ નારીઓને તેઓશ્રી એ કરેલ જે તે ક્ષેત્રના યોગદાન બદલ બિરદાવવામાં આવેલ. સોનલ મજમુદાર ને નૃત્ય કલા ક્ષેત્રે આપેલા યોગદાનને મયુંરભાઈ જોશી […]

Continue Reading