“માઁ”

“માઁ” ચાહું છું તુજને એટલો કે, તું જ મારી માઁ બને, આપજે હે ભગવાન! મોકો નિ:સંકોચ, એની કુંખમાં દર જન્મે જગ્યા મળે, છું. ખુશનશીબ! જોયું પૃથ્વી પર મે ભગવાનનું રુપ, આપ્યું જેને પૃથ્વી પર મને નવું સ્વરુપ, નવ-નવ મહિના ઉદર માં રાખ્યા, ‘માઁ’ તે સહ્યા કષ્ટ હજાર, છાતી સરસિ સ્તનપાન કરાવ્યા, કાઢી મુખમાંથી કોળિયા ખવડાવ્યા, […]

Continue Reading

“મેન્ટેન યોર મીડ એજ,એન્જોય યોર ઓલ્ડ એજ” ; મીડ એજ હેલ્થ ક્લબ

“મેન્ટેન યોર મીડ એજ,એન્જોય યોર ઓલ્ડ એજ” ; મીડ એજ હેલ્થ ક્લબ આજકાલ જ્યાં જુઓ ત્યાં નવ યુવાઓ ને ઘરના વડીલોમાં થતો સમજનો ટકરાવ એ ઘરને ધીમે ધીમે વિભક્ત કુટુંબ તરફ લઇ જાય છે સૌથી વધુ કુંટુંબ કલેશના કિસ્સાઓ બને છે.જીવનમાં ચાલીસી પર પહોચતાં જ મહિલાઓના શરીરમાં થતા ફેરફારોને સમજવા અઘરા છે.ચાલીસીમાં(૪૦ વર્ષથી ઉપર) પહોંચેલી […]

Continue Reading

ઇન્ટરનેશનલ વુમન્સ ડે !! #Internationalwomensday. – પ્રિયંકા જોષી ભટ્ટ.

દુનિયા આખી આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવી રહી છે ત્યારે પૂછવાનું મન થાય છે કે શું ખરેખર દિલ થી કહો છો કે બસ ખાલી એમ જ ? વર્ષ આખું જે લોકો હાજરી કે ખાલી નામ પણ સહન નથી કરી સકતા એ લોકો આવા દિવસ ઉજવે તો સાચે નવાઈ લાગે છે અને પૂછવાનો મન થાય છે […]

Continue Reading

વુમન્સ ડે પર મળીએ પિંક ઓટોનાં હર્ષાને. જે ફક્ત રીક્ષા ચલાવીને સ્વમાનભેર જીવન જીવી એક પ્રેરણાંરૂપ ઉદાહરણ છે. – કેડીભટ્ટ.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સાત મહિલાઓને પિંક ઓટો ફાળવવામાં આવી છે. આ મહિલાઓ રિક્ષા ચલાવીને આર્થિક રીતે પગભર બનવાની સાથે પરિવારની જવાબદારી અને સામાજિક ફરજો પણ અદા કરે છે. આ મહિલાઓ સ્કૂલ વર્ધીની સાથે 1 કેબમાં પણ પોતાની રિક્ષા મુકે છે. સામાન્ય રીતે મહિલા મુસાફરો દ્વારા મહિલા રિક્ષા ચાલકની પસંદગી વધુ થતી હોય છે. તેવામાં […]

Continue Reading

વુમન્સ ડે પર મળીએ : ફ્રિલાન્સ પત્રકારત્વમાં કાઠું કાઢનાર ગુજરાતી મહિલા પત્રકાર મેધા પંડ્યા ભટ્ટ. સંપાદન : કેડીભટ્ટ.

મિડીયા એવું માધ્યમ છે, જેમાં તમારે કોઇ બેનરને સાથે લઇને ચાલવું પડે છે. તો તમે તમારા કાર્યને ન્યાય આપવામાં સરળતા મળી રહે છે. ગુજરાતની મેધા પંડ્યા ભટ્ટ પહેલી એવી ફ્રિલાન્સ જર્નાલિસ્ટ છે, જેમણે ફ્રિલાન્સ પત્રકારત્વમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. પત્રકારત્વમાં તે પોતાના શોખથી જોડાયા. પત્રકાર તરીકે મેધા પંડ્યા ભટ્ટ 15 વર્ષથી કાર્યરત છે. જેમાં […]

Continue Reading

પટેલની દિકરીની આ સત્ય ઘટના તમારા દરેક દુ:ખોને ભુલાવી દેશે. – કેડીભટ્ટ.

જીવન પ્રભુની દેન છે. સબંધો વારસામાં મળતા હોય છે. પરિવારમાં કોઈ નબળું હોય તો તેને સાથે લઈને ચાલવાની આપણે ત્યાં પરંપરા છે પરંતુ આજના ઝડપી યુગમાં બધાને બધુ એકીસાથે જોતું હોય છે. સબંધો ની સાર્થકતા દર્શાવતી આ સત્ય ઘટના આજે અમે આર્ટિકલ દ્વારા જણાવવાના છીએ. રાજસ્થાનમાં રહેતી પુજા પટેલ નામની દીકરી પોતાની સગર્ભાવસ્થા દરમિયાન જાતજાતના […]

Continue Reading

હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે | મનીષ પાઠક’શ્વેત’

હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે, આંખ સામે છત દીવાલો ચાલતી મેં જોઈ છે. લાગણીને પગ નથી તો એ જવાની બ્હાર ક્યાં? તે છતાં પણ ઠેસ એને વાગતી મેં જોઈ છે. જે ન ઈચ્છું એ જ ભાષા આજ સાંભળવી પડે, તક ટકોરા બારણે મારી જતી મેં જોઈ છે. હોય માણસ કે પછી દરિયો,રડે […]

Continue Reading

વુમન્સ ડે સ્પેશિયલ : એક રોંગ નંબરના લીધે બદલાઈ ગઈ ઍસિડ એટેક લલિતાની જિંદગી. – કેડીભટ્ટ.

૨૬ વર્ષની ઍસિડ એટેકનો ભોગ બનેલી લલિતાને કદાચ જ ખબર હશે કે એક રોંગ નંબર તેનું સમગ્ર જીવન બદલી દેશે અને તેના જીવનમાં ખુશીઓ લાવી દેશે. વર્ષ ૨૦૧૨માં ઍસિડ હમલામાં શિકાર બનેલી લલિતાને પોતાના મિસ્ટર રાઇટ રાહુલ કુમાર સાથે સાત જન્મો સાથે રહેવાની કસમો ખાધી હતી. આ બંનેની કહાની કોઈ બોલીવુડ ફિલ્મ થી ઓછી નથી. […]

Continue Reading