૧૦૦ મે સે ૮૦ બેઈમાન… ફીર ભી મેરા સંપ્રદાય મહાન ” – સ્વામિ ભક્ત [ અંધ ભક્ત ]- હિતેશ રાઈચુરા

” ૧૦૦ મે સે ૮૦ બેઈમાન… ફીર ભી મેરા સંપ્રદાય મહાન ” – સ્વામિ ભક્ત [ અંધ ભક્ત ] આજે અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ના સાધુ માધવપ્રિયદાસ ઉર્ફે મહિપાલ સિંહ વાઘેલા એક પરિણીતા ને ભગાડી ગયા ના સમાચાર બહાર આવ્યા પછી સાલું એક વિચાર તો માગી લ્યે છે કે આ સાધુ પહેલા તો પોતાનું નામ […]

Continue Reading

ગોળ અને જીરું પાણીમાં ઉકાળીને પીશો તો, થશે જબરદસ્ત ફાયદા*

જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહેલું જીરું અને ગોળ બન્ને આરોગ્ય માટે દવાનું કામ કરે છે. આ બન્ને વસ્તુઓને મિક્સ કરીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે જેને પીવાથી ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શકાય છે. આજે અમે તમને જરું અને ગોળના મિશ્રણથી થતાં ફાયદાઓ જણાવીશું. […]

Continue Reading

દર્શન એકેડેમી ડો.પ્રતિક ત્રિવેદીદ્વારા મોટિવેશનલ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું.

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ની બોર્ડ ની પરીક્ષા નજીક આવતાજ કારકિર્દી ની પસંદગી એ ખુબજ મહત્વની બની જાય છે. આજ સંદર્ભે દર્શન એકેડેમી દ્વારા મોટિવેશનલ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડૉ.પ્રતિક ત્રિવેદી દ્વારા જણાવાયું કે પરીક્ષા એ વિધાર્થી ના જીવન મા આવતી જુદી જુદી તકો માની એક તક છે. આ તક ને અંતિમ તક […]

Continue Reading

ભુખ – રાજેશ પરીખ.

ભુખ ત્રણ વર્ષ ના રડતા બાળક ને લઈને ફૂટપાથ ઉપર બેઠેલા પતિ-પત્ની લાચારી માં ભુખ થી ટળવળતા હતા. પતિએ કહ્યું, તેની પત્નિને, “આ નાનકો રડે છે બહુજ થોડું દૂધ પીવડાવી દે એને”, પણ પાંચ દિવસ થી અન્ન નો દાણો મોઢામાં ગયો ન્હોતો, જેનું ધાવણ પણ સુકાઈ ગયું હતું, તે માં ની આંખો માંથી ટપકીને આંસુ […]

Continue Reading

આ બાળકને માનવામાં આવે છે ભગવાન ગણેશનું સ્વરૂપ અને તેણે આપેલું વરદાન થાય છે સાચું – કેડીભટ્ટ.

જલંધરમાં એક આઠ વર્ષના બાળકને લોકો ભગવાનના રૂપમાં પૂજે છે. ન ફક્ત ગામના લોકો પરંતુ સ્કૂલના શિક્ષક પણ તેને ભગવાન ગણેશનો અવતાર માને છે અને તેની સામે મસ્તક નમાવે છે. પંજાબના જલંધર મજૂરી કરતા કમલેશ નો આઠ વર્ષનો દીકરો પ્રાંશુ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. પરંતુ આકર્ષણ કોઈ અલગ પ્રકારનો જ નથી પરંતુ ભક્તિ […]

Continue Reading

નોકરિયાત માણસે ક્યારે બંગલો અને કર લેવા જોઈએ… લોન ના લો, આ વિકલ્પ તમારે માટે યોગ્ય રહેશે..- ધમેઁશ કાળા.

નોકરિયાત માણસે ક્યારે બંગલો અને કર લેવા જોઈએ… લોન ના લો, આ વિકલ્પ તમારે માટે યોગ્ય રહેશે.. ગાડી અને મકાન ક્યારે ખરીદવા? શું લોન લઈને ખરીદવા કે નહિ ? ? મિત્રો આજે આપણે જાણીશું કે આપણા ખરેખર ગાડી બંગલો ક્યારે ખરીદવા જોઈએ. કેમ કે આપણા પૈસા ખુબ જ કમાતા હોઈએ અને તેને આપણા બિઝનેસમાં ઇન્વેસ્ટ […]

Continue Reading

‘મેહસાણા અર્બન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ’ ખાતે રાજ્ય સ્તરીય બે દિવસીય “જી.એન.યુ.સાયટેકફેસ્ટ-2019”યોજાયો : રાજ્યના ૫૦૦થી વધુ વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

મેહસાણા અર્બન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ દ્વારા પ્રો.સી.વી. રામનના સન્માનમાં “જી.એન.યુ.સાયટેકફેસ્ટ-2019”યોજાયો જેમાં મોડલ, પોસ્ટર, રંગોલી, સ્પોટ પેંટીગ, સ્લોગન, નિબધ, વકતૃત્વ જેવી પ્રવ્રુત્તિઓ યોજાઇ. રાજ્યની વિવિધ કોલજો અને યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓના માધ્યમથી ફેસ્ટીવલના થીમ સાયન્સ ફોર પીપલ, પીપલ ફોર સાયંસ પર વિચાર વ્યક્ત કર્યા. આમાં મુખ્ય બિંદુ સાયન્સ ટેક્નોલોજીથી હેલ્થ જાગૃતિ, પ્લાસ્ટિક જાગરૂકતા અને વિવિધ ટેક્નોલોજી […]

Continue Reading