” આપણો જીવ એ જ શિવ ” – હિતેશ રાઈચુરા.

કોઈ પણ માણસ જન્મ્યા પછી વિકસતો જાય છે ત્યાં સુધી રસ્તા માં એને ઘણા સહારા અને ટેકા મળતા રહે છે પણ છેવટે એની કાયા કરમાવા લાગે અને એ વૃદ્ધ થતો જાય છે ત્યારે પેલા સહારા કે ટેકા એને એકલો મૂકી દયે છે ત્યારે જેને આખી જિંદગી એ માણસે સહારો માન્યો જ નથી હોતો એ એક […]

Continue Reading

Watch “BHARAT BARIA @AKSHAY PATEL.LIVE Ganga Aarti with Cultural programme (IYF 2019)” on YouTube

ઋષિકેશ પરમાર્થ આશ્રમમાં યોજાઈ રહેલ ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ યોજાઈ રહેલ છે. જેમાં 94 દેશો ના કલાકારોએ ભાગ લીધો હતો.ગુજરાતમાંથી ગુજરાતનું ગૌરવ તેવાં બે જ કલાકાર શ્રી ભરત બારીઆ અને અક્ષય પટેલને આમંત્રિત કરાયાં હતાં. ભરત બારીયા અક્ષય પટેલ અને નૃત્યાંવલીના કલાકારો દ્વારા દરરોજ ગંગા આરતી,વર્કશોપ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ વર્કશોપમાં 94 […]

Continue Reading

ગાંધીનગર જિલ્લા બજરંગ દળ દ્વારા વિશાળ ત્રિશુલ યોજાઈ

ગાંધીનગર જિલ્લા બજરંગ દળ દ્વારા વિશાળ ત્રિશુલ યોજાઈ તેમાં સાધ્વી ગીતાદીદી રામાયણી આશીર્વાદ આપવામા આવયા તેમા ગાંધીનગર જિલ્લા બજરંગ દળ સંયોજક શક્તિ સિંહ ઝાલા હાજર રહ્યા મોટી સંખ્યામાં બજરંગી યો ત્રિશુલ દિશા લીધી જય શ્રી રામ. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

શિવન્ટાઈન – ડે. રાજેશ પરીખ.

શિવન્ટાઈન – ડે હળાહળ વિશ પિનાર,ગળામાં સાપ, અને ત્રીશુળ સાથે ડમરૂ ધારી ભોળીયા શિવ અને આધુનિક યુગમા,પ્રેમ નુ પરિમાણ આપવા પડે તેટલા ચોકલેટ ડે, પછી હગ ડે,વળી પાછા પ્રોમિસ ડે, અને બધું પતે પછી આવે વેલેન્ટાઇન ડે. ભારતીય સંસ્કૃતી ના ભગવાન ના પણ પિતામહ અને બીજી બાજુ પશ્ચિમી સંસ્કૃતિ ના અનુકરણ માં,ધસમસતા યૌવન ના પ્રવાહની […]

Continue Reading

વ્હોરાજી અને પટેલ

એક નાનું સરખું ગામ હતું. તેમાં એક વહોરાજી રહે. વહોરાજી દિલના બહુ સાફ અને નેક. બીજાને મદદ કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવના કારણે એ એવા છબરડા વાળી બેસે કે બધાં હસી હસીને થાકી જાય. પછી પોતાની ભૂલ સમજાય એટલે વહોરાજી પણ બધાંની સાથે […]

Continue Reading

સુરતના આ પાટીદાર વેપારીએ ૨૬૧ દિકરીઓનું કર્યું કન્યાદાન, અને દરેક દંપતીને આપ્યા પાંચ લાખ રૂપિયા-કેડીભટ્ટ.

મહેશભાઇ સવાણીના નામથી આજે ફક્ત સુરત જ નહીં પરંતુ દરેક ગુજરાતી પરિચિત જ હશે. તેઓ દર વર્ષે લોહી ના સંબંધો નહીં પરંતુ લાગણીના સંબંધોને ધ્યાનમાં રાખીને આ વર્ષે ૨૬૧ દિકરીઓના લગ્ન કરાવશે. પિતા વગરની અનાથ દિકરીઓના તેઓ લગ્ન કરાવવાની સાથો સાથ તેમણે પાંચ લાખ રૂપિયા કરિયાવરમાં પણ આપશે. આવી દરિયાદિલી ફક્ત એક ગુજરાતી જ બતાવી […]

Continue Reading

ધ લર્નિંગ હબ માં ઉજવાયેલ વાર્ષિક ઉત્સવ.

સરખેજ ખાતે આવેલી ધ લર્નિંગ હબ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. જેમાં ધારાસભ્ય ગ્યાશુદિન શેખ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ધારાસભ્યએ બાળકોનો ઉત્સાહ વધારી અને પ્રસંગોપાત પ્રવચન આપ્યું હતું આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

*મોદીના વિદેશ પ્રવાસોને પર્યટન કહેનારા મૂર્ખ લોકોને આ ઘટનાક્રમમાંથી જ્ઞાન મળશે*કિન્નર આચાર્ય.

*ઇમરાનનો ફફડાટ અને મોદીની રાજરમત: પાકિસ્તાને દાવ બહુ લીધો પણ ફિલ્ડિંગ ભરવી નથી* *”પુલવામા હુમલો એ બહુ મોટી ભૂલ હતી…” એ મોદીની વાત આજે ISI અને પાકિસ્તાની આર્મીને પણ સમજાય છે* ???????? *-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર* ???????? એક કહેવત છે કે, વિદ્વાનોની સભામાં મૂર્ખ લોકોનું આભૂષણ મૌન જ હોય છે. પંડિત એને ન કહેવાય જે બધાં […]

Continue Reading

હોંસલો કી ઉડાન

આજના સમયમાં જ્યારે યુવા વર્ગ બેકારીના ખપ્પરમાં હોમાઈ ને નિરાશા અનુભવી રહ્યો છે અને દુનિયાના રંગોથી તે વ્યથિત છે, ત્યારે દુનિયાના રંગો નહીં નિહાળી શકનારા પ્રજ્ઞાચક્ષુ 11 કલાકારોએ તેમનામાં રહેલા સંગીતના સુરોના રંગોને નીરખી તે દ્વારા તેમની સ્વરોજગારી ઉભી કરવાનું હ્રદયસ્પર્શી અને પ્રેરણાદાયક કર્યું છે. સહસ આ પ્રજ્ઞાચક્ષુઓએ રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ ના […]

Continue Reading

‘રાહુલજી’વેશપલટો કરી, ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ જાણો,તો સત્તા આવશે.! – દિલીપસિંહ ક્ષત્રિય.

ગુજરાતમાંથી એક બાજુ ઠંડી વિદાયલઇ ગરમી એનું રાજ જમાવવા નો પ્રયત્ન કરી રહી છે,તો બીજી બાજુ ગુજરાત માં પણ રાજકારણ ના વાતાવરણ માં ઘણા સમય થી પડેલી ઠંડી હવે ધીમે ધીમે ગરમી તરફ આગળ વધી રહી છે.એમાંય દક્ષિણગુજરાત થી રાહુલે મિશન2019 ના પ્રચારની શરૂઆત કરી ને ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરાવાનો પ્રયત્ન શરૂ દીધો છે, રાહુલની […]

Continue Reading