Watch “આજે બીજેપી ની યોજાયેલી ભાટ ગામથી યોજાઈ બાઇક રેલી.” on YouTube

આજે બીજેપી બાઇક રેલી ભાટ ગામથી શરૂ થઈ અને ભાટ-કોટેશ્વર-સુઘડ-કોબા-રાયસણ-કુડાસન-પોર-અડાલજ-ઉવારસદ-સરગાસણ-તારાપુર -ખોરજ-ઝુંડાલ-અંબાપૂર સુધી યોજાઈ, જેમાં ભાજપનાં મહિલાઓ અને યુવા કાર્યકરો જોડાયા હતાં. Please send your news on 9909931560.

Continue Reading

પાકિસ્તાન – રાજેશ પરીખ.

પાકિસ્તાન જેના થકી જેનું અસ્તિત્વ છે, જેની સામે ૨૪ કલાક પણ ટકવાની તાકાત નથી, જ્યાં શિક્ષણ ને નામે મીંડુ છે, જ્યાં કટ્ટરતાવાદી વલણમાં અંદરો-અંદર લાખો લોકો હણાય છે, જેના અસ્તિત્વની દરેક ઈંટ આપણી ઉધાર આપેલી છે અને કાયમ સામી છાતી એ લડવાની જગ્યાએ પીઠ ઉપર ઘા કરતુ નાપાક, પાક આજે પસ્તાતું હશે, પોતાના જ પાળેલા […]

Continue Reading

*અભિનંદન તને અભિનંદન.* *અભિનંદન તને વંદન,વંદન.* માં ભારતી નાં તેજ ભાલે,શોભતું શુભ તું ચંદન.-મિત્તલ ખેતાણી(રાજકોટ,

*અભિનંદન તને અભિનંદન* *અભિનંદન તને અભિનંદન.* *અભિનંદન તને વંદન,વંદન.* *માં ભારતી નાં તેજ ભાલે,* *શોભતું શુભ તું ચંદન.* *અભિનંદન તને અભિનંદન.* *ગજબ કૌશલ્ય તે બતાવ્યું,* *શત્રુ પ્રહાર નું કર્યું નિકંદન.* *અકસ્માતે ઝડપાયો તોય,* *દિલ દિમાગ માં સતત વતન.* *અભિનંદન તને અભિનંદન.* *સિંહ ને પણ ડરાવે તેવાં,* *દુશ્મનો સાથે વાણી ને તારાં વર્તન.* *સ્વસ્થતા ને શૂરવીરતા […]

Continue Reading

ભાવનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજનું માં અમૃતમ કાર્ડ મેળવવા માટેનું આયોજન, જેનો પ્રારંભ માનનીય મંત્રી શ્રી વિભાવરીબેન દવે એ કરાવેલ.

આજ રોજ ભાવનગરના સમસ્ત બ્રહ્મ સમાજનું માં અમૃતમ કાર્ડ મેળવવા માટેનું આયોજન શિવશક્તિ હોલ ખાતે થયેલ તેનો પ્રારંભ માનનીય મંત્રી શ્રી વિભાવરીબેન દવે એ કરાવેલ.. ખુબ જ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો,પરિવારો એ મા અમૃતમ કાર્ડ કઢાવવાનો લાભ લીધો. છેલ્લા એક દોઢ માસ થી ડોક્યુમેન્ટ કલેક્શન થી લઈ આજ દિન ની સમગ્ર પ્રક્રિયા , વ્યવસ્થામા બ્રહ્મ સમાજના […]

Continue Reading

બ્રાહ્મણ નું ગૌરવ : પાકિસ્તાને ધરપકડ કરેલા વિંગ કમાન્ડર *અભિનંદન વર્ધમાન*

પાકિસ્તાને ધરપકડ કરેલા વિંગ કમાન્ડર *અભિનંદન વર્ધમાન* બે દિવસ મા શહીદ થનાર સિધ્ધાર્થ શર્મા અને દિપક પાંડે સાથે માતૃભૂમિ માટે મોત ની પરવા ન કરનાર અભિનંદન વર્ધમાન પણ પરશુરામ ના વંશજ છે એક બ્રાહ્મણ છે… જય પરશુરામ

Continue Reading

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને વોમિટિંગ અને તાવ.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને આજે સવારે વોમિટીંગ અને તાવની અસર વર્તાતી હતી. મુખ્યમંત્રીશ્રીના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ ગાંધીનગર સિવીલ હોસ્પિટલના તબીબોએ કરી હતી. શ્રી વિજયભાઇ રૂપાણી ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જૂનાગઢ જવા રવાના થયા હતા. રાજકોટ હવાઇમથકે તેઓ યુ.પી.ના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીને આવકારી તેમની સાથે શિવરાત્રી મેળા માટે જૂનાગઢ જવાના હતા. મુખ્યમંત્રીશ્રીને રાજકોટ […]

Continue Reading

વિંગ કમાન્ડર “અભિનંદન”ની ભારત વાપસી ની ખુશી માં રાજકોટ ના મવડી ગામ ના લેઉવા પટેલ સમાજે સેનિક વેલ્ફેર ફંડ માં આપ્યું રૂ ૪૫૧૦૦૦ નું ફંડ.

રાજકોટ કલેકટર રાહુલભાઈ ગુપ્તાસાહેબ અને એડીશનલ કલેકટર પી.પી.પંડ્યાસાહેબ ને સમાજ ના આગેવાનો એ કર્યો ચેક એનાયત. રાજકોટ(મોવડી) – પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાન ની આજે વતન વાપસી થઇ, તેમની ખુશી વ્યક્ત કરી શહીદ પરિવાર ના કલ્યાર્ણથે રાજકોટ ના હર્દય સમા એવા મવડી ગામના લેઉવા પટેલ સમાજ […]

Continue Reading

જીતો લેડિઝ વિંગ દ્વારા બચેલું ભોજન જરૂરીતાયમંદ સુધી પહોંચે તે માટે ‘આહાર’ એપ લોન્ચ કરાઈ

જીતો લેડિઝ વિંગ દ્વારા બચેલું ભોજન જરૂરીતાયમંદ સુધી પહોંચે તે માટે ‘આહાર’ એપ લોન્ચ કરાઈ.એપમાં જાણ કરતા જ બચેલું ફૂડ જીતોની ટીમ તમારે ત્યાંથી લઈ જઈ જરૂરીયાતમંદ સુધી પહોંચાડશે. અમદાવાદ જીતો લેડીઝ વિંગ દ્વારા ‘આહાર’ નામની મોબાઈલ એપ ‘જીતો લેડિઝ વિંગ’ દ્વારા કરવામાં આવી હતી. આ એપ જીતો લેડિઝ વિંગના ચેરપર્સન સુષ્મા કાંકરીયાના હાથે લોન્ચ […]

Continue Reading

આઈઆઈટી માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કુ. જી.હરીનીને રિસર્ચ સ્ટોરી માટે ભારતીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ,દિલ્લી દ્વારા AWASAR એવોર્ડ.

ગાંધીનગર ખાતે આઈઆઈટી માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કુ. જી.હરીની ને તેની રિસર્ચ સ્ટોરી માટે ભારતીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ,દિલ્લી દ્વારા AWASAR એવોર્ડ મેળવ્યો છે. આઈઆઈટી ગાંધીનગર માં કેમિકલ એન્જિનિયરિંગ ડીસીપ્લીન માં પી.એચ.ડી. કરી રહેલ આ વિદ્યાર્થીનીએ ચાલુ અભ્યાસ દરમિયાન આ એવોર્ડ પ્રાપ્ત કરી આઈ.આઈ.ટી. ગાંધીનગર ગુજરાત અને પરિવાર નું ગૌરવ વધાર્યું છે. કોપી રાઈટ […]

Continue Reading

*વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશના ગુન્હામાં નાસ્તા ભાગતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ*

ભાવનગર જીલ્લાના નવનિયુક પોલીસ અઘિક્ષક શ્રી.જયપાલસિંહ રાઠોડ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. ડી.ડી પરમાર તથા પો.સ.ઇ.શ્રી. આર.એચ.બાર ને ભાવનગર જીલ્લાના તથા બહારના જીલ્લાના ગુન્હામાં વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા સુચના કરતા આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ભાવનગર કાળાનાળા […]

Continue Reading