શું તમે બટેટા નાં વિશેષ ફાયદા વિષે જાણો છો ?

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

બટેટાનું શાક તો દરેક લોકોને પસંદ હોય છે. તમે સાંભળ્યું પણ હશે કે તેના ઘણા લાભ થાય છે. પરંતુ બટેટાના રસને પીવામાં આવે તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. બટેટા શાકની જેમ કે કોઇ વાનગી બનાવીને ખાવા ફાયદાકારક છે એટલો જ તેનો રસ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. કાચા બટેટાનો રસનું સેવન કરવું શરીરમાં થનારી ઘણી બીમારીઓ પર રોક લગાવે છે. તો આજે અમે તમને જણાવીશુ તેના ફાયદાઓ..

– કાચા બટેટાના રસને પાણીની સાથે રોજ અડધો કપ પીઓ અને ધ્યાન રાખો કે તેને ભૂખ્યા પેટ પીવું. તેનાથી તમને ગેસ બનવાની સમસ્યાથી રાહત મળશે જે આજકાલ એક સામાન્ય બની ગઇ છે.
– એક શોધ અનુસાર આ વાત સાબિત થઇ ચૂકી છે કે કાચા બટેટાનો રસ તમને કેન્સર, હાઇપરટેન્શન અને કિડની સિવાય અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે.

– બટેટાનો રસ તમને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારશે. સાથે જ લિવર સંબંધી સમસ્યાઓનું નિરાકરણ કરી તમને બિલકુલ સ્વસ્થ રાખવા માટે પણ મદદગાર સાબિત થશે.
– તેના સેવન કરવા પર શરીરથી દરેક હાનિકારક તત્વોને બહાર નીકાળવામાં મદદ મળશે અને શરીરના દરેક અંગોની સ્વચ્છતા હશે.
– બટેટામાં યુરિક એસિડ રહેલું હોય છે. જે તમને ગઠિયા રોગથી બચવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ પણ વધવાથી રોકે છે સાથે જ સાંધાના દુખાવામાં બટેટાનો જ્યૂસ પીવાથી રાહત મળે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *