ભૂખ્યાને ભોજન અને તરસ્યાંને પાણી… આથી વિશેષ નથી બીજી વાત જાણી….

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ગરીબોને તો ઉપર આકાશરૂપી છત્ર અને નીચે ધરતીરૂપી આશ્રય લઇ ટાઢ- તડકો- વરસાદમાં નસીબ ભરોસે જીવન વિતાવવાનું જાણે કે અભિશાપ હોય એવું દોઝખ જીવન જીવતા અમદાવાદ રીંગ રોડ નજીક ઝુંપડપટ્ટીમાં વસતા ચારસો જેટલા (નાના બાળકો સમેત આધેડ અને વૃદ્ધ જનસમુદાયને “સુદામા સેતુ”અંતર્ગત જામખંભાળિયાના શુદ્ધ ઘીના લાડુ-ફૂલવડી, દાળ-ભાત, પુરી-બટાકાનું બ્રાહ્મણીયા શાક વિ.ભોજન પ્રસાદ જમાડવાનો લાભ પ્રાપ્ત થયો જેમાં બાપુનગર પ્રાઈમ સેવા ગ્રુપના સ્વયં સેવી વ્યક્તિઓએ ખડે પગે સેવા પૂરી પાડી સુદામાને નૈતિક જોમ પૂરું પાડ્યું હતું. – મુકેશ બાઇસીકલ.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply