તેજ ગુજરાતી 2,00,000 વાંચકો સુધી પહોંચી શક્યું છે, જે અનન્ય પહેલ અને સિદ્ધિ છે.- ✒ Devarshi Singhal(Anchor)

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

તેજ ગુજરાતી 2,00,000 વાંચકો સુધી પહોંચી શક્યું છે એ શ્રી કલ્પેશભાઈ ભટ્ટ ( કે.ડી.ભટ્ટ.)ની અનન્ય પહેલ અને સિદ્ધિ છે. વ્હોટ્સ એપ જેવા માધ્યમ થકી પત્રકારત્વનો આ નવીન અભિગમ અખત્યાર કરવા બદલ તેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. જાણીતા અને નવોદિત લેખકો, કવિઓ, સાહિત્યકારોને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લાવવા તેમણે જે જહેમત ઉઠાવી છે તે કાબિલ-એ-દાદ છે. મારા પરમ મિત્ર શ્રી કલ્પેશભાઈ ભટ્ટ તેમજ તેજ ગુજરાતીની સમગ્ર ટીમને હું અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવું છું અને આજ રીતે વધુ સારી વાંચન-સામગ્રી પૂરી પાડી આગળ વધવા શુભેચ્છા પાઠવું છું.

✒ Devarshi Singhal(Anchor).

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *