આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી રામેશ્વર સ્કૂલ નિકોલની વિદ્યાર્થીનીઓએ વિશિષ્ટ રીતે કરી હતી .

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી રામેશ્વર સ્કૂલ નિકોલની વિદ્યાર્થીનીઓએ વિશિષ્ટ રીતે કરી હતી . સમાજમાં તમામ ક્ષેત્રે મહિલાઓ ખૂબ આગળ વધી રહી છે એ દર્શાવવા માટે વિવિધ પોશાક ધારણ કરીને સ્કૂલમાં આવી હતી . ડોકટર , પોલીસ , શિક્ષિકા , ખેલાડી , વાહનચાલક , નર્સ , સમાજસેવિકા , ઝાંસીની રાણી વગેરે સ્વરૂપ ધારણ કરીને શાળામાં આવી હતી . નારીશકિત કાર્યક્રમનું આયોજન કરીને મહિલાઓ પુરુષ સમોવડી હોવાનો સંદેશો સમાજને આપ્યો હતો .

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *