વાહનો ના એન્જિન બંદ કરાવી પ્રદુષણ માં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવા માં આવ્યો. – વિસ્મય જગડ

આજ રોજ Human Rights Foundation of India (માનવાધિકાર) અને પોલીસ પોથી ની ટીમ દ્વારા અમદાવાદ પોલીસ અને Red FM ના #Engine Band ઇવેન્ટ ને સહયોગ આપી zydus ક્રોસ રોડ, પંચવટી ક્રોસ રોડ, શિવરંજની ક્રોસ રોડ, અને પકવાન ક્રોસ રોડ, પર વાહનો ના એન્જિન બંદ કરાવી પ્રદુષણ માં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવા માં આવ્યો. – વિસ્મય […]

Continue Reading

*થાઈરોઇડનું A to Z અને આયુર્વેદિક ઉપચાર.- ડૉ. બલભદ્ર મહેતા.

આજકાલ દોડધામ વાળા જીવનમાં આ સમસ્યા સામાન્ય એવી થી ગઈ છે, અને એલોપેથીમાં તેનો ઈલાજ પણ નથી, બસ જીવન આખું દવાઓ લેતા રહો, અને આરામ જરા પણ નહી. થાઈરોઈડ માનવ શરીરમાં મળી આવતા એન્ડોક્રાઈન ગ્લેન્ડ માંથી એક છે. થાઈરોઈડ ગ્રંથી ગરદનમાં શ્વાસ નળીની ઉપર અને સ્વર યંત્રની બન્ને તરફ બે ભાગમાં બનેલી હોય છે. તેનો […]

Continue Reading

આવતીકાલે થશે બેન્ક ઓફ બરોડા,વિજ્યા બેન્ક તથા દેના બેન્કનું એકત્રીકરણ.

આવતીકાલ તા.૧/૪/૨૦૧૯ થી બેન્ક ઓફ બરોડા, વિજ્યા બેન્ક તથા દેના બેન્કનું એકત્રીકરણ થયેલ છે. આ બેન્કોના તમામ ગ્રાહકોને આપવામાં આવેલ તમામ પ્રકારના કાર્ડમાં કોઇ જ ફેરફાર થનાર નથી અને આ તમામ કાર્ડ તેની એકસપાયરી ડેટ સુધી ચાલુ જ રહેશે. આથી જો આપને કોઇ ફોન દ્વારા એવું જણાવે કે, આપની બેન્ક મર્જ થઇ ગયેલ હોઇ નવા […]

Continue Reading

જો કોઇપણ શાક કે દાળમાં મીઠું વધારે પ્રમાણમાં પડી ગયું હોય તો શું કરવું.

જો કોઇપણ શાક કે દાળમાં મીઠું વધારે પ્રમાણમાં પડી ગયું હોય અને તે ખારું થઇ ગયું હોય તો તેની અંદર પાણી નાખવાની જરૂર બિલકુલ નથી, કેમ કે પાણી નાંખવાથી તે શાકનો ઓરિજિનલ ટેસ્ટ મરી જશે. માટે સૌથી સરળ ઉપાય એ રહેશે કે બટાકાની છાલ ઉતારીને તે બટાકાને ખારા થઇ ગયેલા શાક કે દાળમાં નાખી દો, […]

Continue Reading

વાહનો ના એન્જિન બંદ કરાવી પ્રદુષણ માં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. – વિસ્મય જગડ

આજ રોજ Human Rights Foundation of India (માનવાધિકાર) અને પોલીસ પોથીની ટીમ દ્વારા અમદાવાદ પોલીસ અને Red FM ના #Engine Band ઇવેન્ટ ને સહયોગ આપી ઝાયડ્સ ક્રોસ રોડ, પંચવટી ક્રોસ રોડ, શિવરંજની ક્રોસ રોડ, અને પકવાન ક્રોસ રોડ, પર વાહનો ના એન્જિન બંદ કરાવી પ્રદુષણ માં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવા માં આવ્યો.વિસ્મય જગડ.

Continue Reading

બંદૂક અને શિક્ષણને શું લેવાદેવા? સ્કૂલ પ્રિન્સીપાલની ઓફીસમાં લટકાવવામા આવી ભરેલી બંદૂક.

બંદૂક અને શિક્ષણને શું લેવાદેવા? સ્કૂલ પ્રિન્સીપાલનીઓફીસમાં લટકાવામાં આવી ભરેલી બંદૂક.માંગરોળ સી.બી.એસી.સ્કુલમાં નવો વિવાદ ઉદ્વવ્યો છે. પ્રિન્સીપાલની ઓફીસમાં બંદૂક ટીંગાડવામાં આવી છે જેણે વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. લોકોમાં જાણવા માટે કુતુહલ છે કે શિક્ષણને આ બંદૂક સાથે શું લેવા દેવા છે.શાળાને મા સરસ્વતીનું મંદિર માનવામાં આવે છે. રાજ્યના કેટલાક પ્રખ્યાત મોટા મંદિરોમાં સુરક્ષાની જરૂરત પડતી […]

Continue Reading

અહી દેવી થાય છે માસિક ધર્મમાં, ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે છે લોહીથી ભીનું કપડું

માસિક ધર્મ, એક સ્ત્રીની ઓળખાણ છે, આ તેને પૂર્ણ સ્ત્રીત્વ પ્રદાન કરે છે. પરંતુ છતાં પણ આપના સમાજમાં રજ્સ્વલા સ્ત્રીને અપવિત્ર માનવામાં આવે છે. મહિના જે દિવસોમાં તે માસિક ચક્ર અંતર્ગત આવે છે, તેને કોઈપણ પર્વમાં સામેલ થવા દેવામાં નથી આવતી. તેને કોઈપણ ધાર્મિક સ્થળ પર જવા દેવામાં નથી આવતી. પરંતુ આ તે કેવી વિડંબના […]

Continue Reading

આ લાભ તાંબાની વીંટી પહેરવાથી પણ મળે છે.- ધમેઁશ અશોકભાઈ કાળા

તાંબુ એક એવું ધાતુ છે કે તેની વીંટીને આંગળીમાં ધારણ કરવાથી વ્યક્તિને તેના જીવનમાં સફળતા મળે છે. તાંબાની વીંટી જે લોકોને સૂર્ય અને મંગળ કમજોર હોય તે વ્યક્તિએ ધારણ કરવી જોઈએ. તે લોકો તાંબાની વીંટી ધારણ કરે તો જલ્દી અસર દેખાશે. ત્વચા સંબંધિત કોઈ પણ બીમારી હોય તેમાં તાંબાની વીંટી ધારણ કરવી જોઈએ. જો તાંબાની […]

Continue Reading

કાર મા થી ઉતરી ને આવેલા એક યુવાને ડો. ને પૂછ્યું ” કેમ છે હવે મારી માં ??? – હિતેશ રાઈચુરા

કાર મા થી ઉતરી ને આવેલા એક યુવાને ડો. ને પૂછ્યું ” કેમ છે હવે મારી માં ??? ડો. એ કહ્યું કે હવે સારું છે… માઇનોર સ્ટ્રોક હતો અને આ 2 વડીલો જો સમયસર એમને અહી ના લાવ્યા હોત અને તાત્કાલિક સારવાર ના મળી હોત તો ગંભીર હાલત થાત અને શરીર માં કાઇક ખોટ પણ […]

Continue Reading

અજવાળા પાછળ નો અંધકાર.- હીમાલી ઓઝા.

મહત્વકાંક્ષાઓ જ્યારે તમારા પર હાવી થાય ત્યારે ? પોતનું નામ પોતાની છબી લોકો ના માનસ પર અંકિત કરવા માટે જ્યારે વ્યક્તિ પોતાને હોડ મા મૂકે ત્યારે કેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય ને એ સહન ના થાય ત્યારે પોતનું અસ્તિત્વ ના ગળે ટૂંપો દ ેવાય જાય . દરેક વ્યક્તિ ની અલગ મહત્વકાંક્ષા હોય છે .જન્મે ત્યારે […]

Continue Reading

મારા માટે પરિવાર થી મોટુ રાષ્ટ્ર છે. ભા.જ.પ.માં ક્યારેય વંશવાદ ચલાવી લેવાતો જ નથી. – ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી.

“મારો પુત્ર હોય તેથી શું, કાયદો કાયદાનું કામ કરશે, ક્યાંય ગેરનીતી નહિ ચલાવાય રાષ્ટ્ર પહેલા.-ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી. જીતુભાઈ વાઘાણીએ પોતાની વગ નો દુરુપયોગ ન કરતા સાચા ચોકીદાર ની ભૂમિકા નિભાવી અને પોતાના પુત્ર મિત ના કોપી કેસ બાબત તેઓ શ્રી એ જણાવ્યું કે “મારો પુત્ર હોય તેથી શું, કાયદો કાયદાનું કામ કરશે, […]

Continue Reading

પહેલી પસંદ… વરસો પછી પણ એ આવી જાય જો સામે, વર્તમાનમાં ભૂતકાળની ઊડતી ડમરી હોય છે, હેલીક…

પહેલી પસંદ… પહેલી પસંદ ખરેખર સારી હોય છે, સાચું કહું,એ મેળવવી અઘરી હોય છે, રહે છે સદાય,એ દિલના બંધ પટારામાં, એકાંતે,આંસુ સારતી એ નદી હોય છે, પહેલી પસંદ… રહે છે યાદ,એ બીજું બધું ભૂલાવી, દુનિયાથી અલગ પ્રેમ નગરી હોય છે, ગમે છે રહેવું એની અંદર વગર કિધે, એ પોતીકી લાગતી પણ જબરી હોય છે, પહેલી […]

Continue Reading

મુસાફરી દરમ્યાન ઉલ્ટીઓ થતી હોય તો શું કરવું? જાણો તેનો ઉપાય- ધમેઁશ અશોકભાઈ કાળા

બસ કે ગાડીમાં જતા સમયે મુસાફરી દરમિયાન જીવ ગભરાવવો અને ઉલટી થવી સામાન્ય વાત છે. ઘણા લોકો ને એવું થતું હોય છે. એ લોકોને આવું શા માટે થતું હોય છે તથા તેનો ઉપાય શું છે એ અમે તમને અહિયાં જણાવીશું. જો કે આ ઉપાય કરવાથી ૧૦૦% રાહત ના મળે પરંતુ ઘણી રાહત મળી રહેશે અને […]

Continue Reading

Watch “બીજેપી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મેં ભી ચોકીદાર કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ સંબોધી.” on YouTube

બીજેપી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મેં ભી ચોકીદાર કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ સંબોધી મે ભી ચોકીદાર ને સોશીયલ મીડિયા પર મળ્યો અદભૂત પ્રતિસાદ.

Continue Reading

કલાલયમ નર્તન એકેડેમી દ્વારા 5 મો નેશનલ ક્લાસિકલ ડાન્સ ફેસ્ટિવલ ‘નૃત્યોત્સવમ્ 2019’ નું ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) તથા લલિતકલા કેન્દ્ર – ગુજરાત વિદ્યાસભાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું.

કલાલયમ નર્તન એકેડેમી દ્વારા તા. 24 તથા 25 માર્ચે 2 દિવસનો 5 મો નેશનલ ક્લાસિકલ ડાન્સ ફેસ્ટિવલ ‘નૃત્યોત્સવમ્ 2019’ નું ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) તથા લલિતકલા કેન્દ્ર – ગુજરાત વિદ્યાસભાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાલયમની શિષ્યાઓની મલ્લારી નૃત્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ દેશના અન્ય રાજ્યો જેવા કે આસામ, બેંગલોર, […]

Continue Reading