Thursday, April 25, 2019

177 સ્તંભો ધરાવતા અને ૨૦૦૦ વર્ષ જૂના આ સૌરાષ્ટ્રના ઉપરકોટ કિલ્લાની એક રસપ્રદ કહાની : જાણો (જૂનાગઢ) ઉપરટોક નો ઇતિહાસ

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

હીસ્ટોરીકલ રજૂઆત હમેશા એક આકર્ષણ ઊભું કરે છે પછી તે મોટા પડદા પરની બાજીરાવ મસ્તાની, બાહુબલી, જોધા-અકબર જેવી ફિલ્મો હોય કે નાના પડદા પરની સીરીયલો. તેની રજૂઆત, અભીનય, કથા વગેરે ઉપરાંત જબરું આકર્ષણ હોય છે તેના લોકેશનનું ખરું ને…

ભલે ફિલ્મો વગેરેમાં લોકેશનો ને વધુ ચમકાવીને દર્શાવ્યા હોય પણ તેને પ્રત્યક્ષ જોવાની ઈચ્છા તો થઈ જ જાય.

શહેરમાં આવેલી આવીજ ભવ્ય રાજાશાહી સ્થાપત્ય અને કલાની ઝાંખી કરાવતી લોકેશન “ઉપરકોટ”ની. જૂનાગઢ એટલે પ્રકૃતિનાં ખોળે રહી પોતાના ઐતિહાસિક વારસાને સાથે લઇ વિકાસના પંથે સતત ધબકતું શહેર જ્યાં જુના વારસાની સાથે નવા આયામોનો સંગમ તમે જરૂરથી જોઈ શકો અને ઉપરકોટ એટલે તેની શાન એમ કહેવું ખોટુ નહી.

ગુજ્જુટેક.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *