છોકરી એ સગા ભાઈ સાથે લગ્ન કર્યા, કારણ વાંચીને ચક્કર આવી જશે

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મિત્રો આપણા દેશ માં ઘણા લોકો એવા છે જેમને વિદેશ માં જઈને વસવાટ કરવાનો ખૂબ જ ગાંડો શોખ હોય છે. એટલે લોકો ઘણા પૈસા ખર્ચીને ભણવા માટે ચાલ્યા જાય છે. કેટલાક નોકરી કરવા માટે ચાલ્યા જાય છે. કેટલાક લોકો તો લગ્ન પણ કરી લે છે. મિત્રો આ બધું તો ઠીક પરંતુ કોઈ બહેન વિદેશ માં વસવા માટે પોતાના જ સગા ભાઈ સાથે લગ્ન કરી લે તે શું શક્ય છે ? મિત્રો આવું થયું છે.

પંજાબ માં ભટીન્ડા નામ નું એક ગામ છે. જ્યાં એક બલીયાવાલી કરીને ગામડું છે. જ્યાં રહે છે અમરદીપ કૌર જેને ખૂબ જ ઈચ્છા હતી કે તે ઓસ્ટ્રેલિયા જઈને રહે. તે પોતાના માં, પિતા, નેની અને બે ભાઈઓ સાથે રહેતી હતી. એક ભાઈ નું નામ છે મનદીપ સિંહ. જેને પણ ઓસ્ટ્રેલિયા જઈને વસવાટ કરવાનો ખૂબ જ શોખ હતો.

પરિવાર ના લોકોએ પણ તેની ઈચ્છા પુરી કરવા તેની સાથે હતા. અમરદીપે ગુરુદ્વારા માં જઈને પોતાના ભાઈ મનદીપ સાથે લગ્ન કરી લીધા. લગ્ન નકલી હતા. હવે તેઓ ને વિઝા કઢાવવા માં પણ પ્રોબ્લેમ્સ ઉભી થઇ. તેથી તેમને પોતાના કોઈ સગા નો પાસપોર્ટ વાપરવાનું નક્કી કર્યું. તે પાસપોર્ટ હતો રણવીર કૌર નો જે તેમની બહેન લાગતી હતી. નકલી વિઝા બનાવ્યો.

અમરદીપ ત્યાં પહોંચી ગઈ અને તેને નોકરી પણ મળી ગઈ. થોડા દિવસો પછી રણવીર કૌર ને ખબર પડી કે તેના પાસપોર્ટ નો ખોટો ઉપયોગ થયો છે. રણવીર કૌર પહોંચી પોલીસ સ્ટેશન અને તેણે પોતાના સગા માં થતી બહેન ના બધા જ ખોટા કામો જણાવ્યા. પોલીસે બધી માહિતી લીધી તો ખબર પડી કે અમરદીપે વિદેશ જવા માટે પોતાના જ ભાઈ સાથે લગ્ન કર્યા. પોલીસ હજુ આ મામલે વધારે તપાસ કરી રહી છે. વિદેશ જવા માટે કોઈ પોતાના ભાઈ સાથે લગન કરી શકે છે તે ખૂબ જ આશ્ચર્ય જનક વાત છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *