7 મી ઇન્ટરનેશનલ યોગા કોન્ફરન્સ, યોગા કોમ્પિટેશન અને ફેસ્ટિવલ ઇન્દોર ખાતે યોજાઈ.જેમાં વિવેક મહેતાએ એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ તેમજ આ કોમ્પિટેશનમાં રેફરી તરીકે કામગીરી કરવા બદલ જીજ્ઞેશ મકવાણા ને સન્માનિત કરવામાં આવ્યાં.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

7 મી ઇન્ટરનેશનલ યોગા કોન્ફરન્સ, યોગા કોમ્પિટેશન અને ફેસ્ટિવલ તારીખ 5 થી 6 જાન્યુઆરી 2019 ના રોજ ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે યોજાઈ ગઈ. તેમાં અમદાવાદ માંથી વિવેક મહેતા એ એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ તેમજ આ કોમ્પિટેશન માં રેફરી તરીકે કામગીરી કરવા બદલ જીજ્ઞેશ મકવાણા ને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *