જીવતેજીવ હૈયે તું જ એક અભરખું ચાલ ને હું એક કવિતા લખું તેમાં આ ભવે હું તને ઝંખું……- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘ ફોટો : ડૉ. રાખી આનંદ અગ્રવાલ.

ચાલ ને હું એક કવિતા લખું તેમાં આ ભવે હું તને ઝંખું રોજ રોજ વિરહના ટોળાં પાંપણોએ ઉજાગરા બહોળા તારી યાદ માં હું ખુદને ડંખું ચાલ ને હું એક કવિતા લખું આમ ઘડી માં મળી તું વહી જાય મનની ઊર્મિઓ મનમાં રહી જાય ઝાંઝવાના નીર અને તારું હોવું એકસરખું ચાલ ને હું એક કવિતા લખું […]

Continue Reading

રૂપિયા ના ઢગલા પર ઊંઘ ની હડતાળ છે… માટી ના ઓટલા પર નીંદર મહેરબાન છે…!!!હિતેશ રાયચુરા.

મિત્રો જ્યારે તમને કોઈ પાર્ટી કરવાનું મન થાય, કે ફિલ્મ જોવાનું મન થાય કે કોઈ સંસ્થા કે મંદિર માં સ્વઈચ્છાથી કે સામાજિક હોદ્દા ની રુ એ પરાણે આપવું પડતું હોય,એવું દાન કરવાની ઈચ્છા થાય ત્યારે એ જરૂર કરજો.પણ આવા કામ માં વાપરવા નક્કી કરેલી રકમ ના માત્ર 10% ઓછા વાપરજો અને એ માત્ર 10% રકમ […]

Continue Reading

હિંદુ યુવાનોને ગાંધીનગર જિલ્લાનાં બજરંગ દળ તરફથી ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ મનાવવામાં આવે, તેવી અપીલ કરવામાં આવી.

ગાંધીનગર જિલ્લાનાં બજરંગ દળ તરફથી ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ મનાવવામાં આવે, તેવી આજનાં યુવા ભાઇ-બહેનોને આહવાન કરવામાં આવ્યું છે. વધુમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે,દરેક હિંદુ યુવાનોનાં પરિવારો પણ વેલેન્ટાઈન ડે ના મનાવે તેવી અપેક્ષા રાખે છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બજરંગ દળ ના કાયૅકતા જુદા બાગ બાગ બગીચા માં જઈને […]

Continue Reading

અરે,આ શું ?એક નનામી લેવા મોકલ્યાં,અને આ છોકરાઓ અડધો ડઝન નનામી લાવ્યાં ?? પછી શું કર્યું ?? – સ્ટોરી : કેડીભટ્ટ.

દાદા રાત્રે નવ વાગે દેવ થઈ ગયા. આ સમાચાર ફેલાવતા આજના ડિજિટલ યુગમાં પાંચ મિનિટ લાગી. અને સવારે 7:00 વાગ્યે અંતિમયાત્રાની તૈયારી કરવામાં આવી. પણ જે છોકરાઓ અમદાવાદ નનામીની સામગ્રી લેવા ગયાં હતાં, તેઓ 11 વાગ્યા સુધી આવ્યાં નહતાં. આમ જોવા જઈએ તો અમદાવાદથી કોબા ગામ ખૂબ નજીક હોવા છતાં નનામીની સામગ્રી લાવવામાં આટલો બધો […]

Continue Reading

વોટ્સઅપમાં કોણ કરે છે તમારી ગર્લફ્રેન્ડ સાથે સૌથી વધારે વાત ?? આ રીતે મેળવો જાણકારી. – કેડીભટ્ટ.

આપણે હંમેશા જાણવાની ઇચ્છા હોય છે કે તમારી પ્રિય વ્યક્તિ કોની સાથે વોટ્સઅપમાં વધારે વાત કરી રહી છે. કોની સાથે એ વોટ્સઅપ સૌથી વધુ સમય પસાર કરે છે. તમે નથી જાણતા કે તમે એ પણ જાણી શકો છો કે તમારા પ્રિય વ્યક્તિએ કોની સાથે વાત કરી. જાણીને નવાઈ પણ લાગશે અને જાણવા માટે ઉત્સુકતા પણ […]

Continue Reading

ઈંપેક્ટ ઓફ તેજ ગુજરાતી ન્યૂઝ.*અમદાવાદ પોલીસ ટ્રાફિક વિભાગનું તેજ ગુજરાતીમાં છપાયેલ ટોઇંગનાં લેખનો સી.પી.દ્વારા લેવાયેલ જરૂરી પગલાં.

તેજ ગુજરાતી ન્યુઝ દ્વારા થોડા સમય પહેલાં એક લેખ કે.ડી ભટ્ટ ધ્વારા તેજ ગુજરાતી ની ન્યૂઝ વેબસાઈટ પર મૂકવામાં આવ્યો હતો. જે ટોઈંગ દ્વારા નાગરિકોનાં વાહનોને બેદરકારી પૂર્વક ઘસેડી ને ટોઈંગ કરવા, તેમજ ટોઈંગમાં વાહન ચઢાવ્યા પછી પણ બેકાળજી ધરાવતા વલણ અને તેનાથી થતી નાગરિકોની પરેશાની પર લખવા મા આવેલ હતો. ” ડીટેઇન / ટોઈંગ […]

Continue Reading