બાળવાર્તા – બીરબલના બાળકો.

એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે, બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બિરબલનાં બાળકો કેટલા હોંશિયાર છે? આ પ્રશ્નનું નિરાકરણ કરવાનું અકબરે વિચાર્યું. એક દિવસ જ્યારે બિરબલ કોઈ કામ માટે બહારગામ ગયો હતો ત્યારે ‍અકબરે બિરબલનાં ઘરે જઇને તપાસ કરવાનું નક્કી કર્યું. અકબર બિરબલનાં ઘરે ગયો ત્યારે બિરબલનાં ઘરનાં વરંડામાં રમી રહેલ […]

Continue Reading

અનાથ નવજાત બાળકીને મહિલા કોન્સટેબલે પીવડાવ્યું પોતાનું દૂધ, માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું.- કેડીભટ્ટ.

બેંગ્લોર માં એક સડકના કિનારે મળેલ નવજાત બાળકીને એક મહિલા કોન્સ્ટેબલ દ્વારા માન્ય જવાબદારી પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હોસ્પિટલમાં લાવવામાં આવેલી આ નવજાત બાળકીને કીડીઓ દ્વારા ચટકા ભરીને ખૂબ જ લોહીલુહાણ કરી લીધેલ હતી. પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવી રહેલ મહિલા કોન્સ્ટેબલ દ્વારા આ નવજાત બાળકીને નવજીવન આપવામાં આવેલ હતું. બુધવારે […]

Continue Reading

આ ૪ નામવાળી છોકરીઓને વિચારીને બનાવજો ગર્લફ્રેંડ,તમે થઈ શકો છો ખૂબ હેરાન.

મિત્રો આજ ના જમાના દરેક છોકરાઓ એવું જ વિચારે છે કે તેની કોઈ ગર્લફ્રેંડ હોય. જેની સાથે તે પોતાના દિલ ની દરેક વાત કહી શકે. પરંતુ જો જીવન માં કોઈ ખોટા પ્રકાર ની ગર્લફ્રેંડ આવી જાય તો મન માં એક જ વિચાર આવે છે કે આવી ગર્લફ્રેંડ નો બનાવી હોત તો સારું હતું. તમારા જીવન […]

Continue Reading

પ્રેમ અને આકર્ષણ વચ્ચે શું ફરક હોય છે? પ્રેમમાં રહેલ દરેક વ્યક્તિ પાંચ મિનિટનો સમય કાઢીને જરૂરથી વાંચજો.

અહીં હું સાચો પ્રેમ અને આકર્ષણ ની વાત કરવામાં માંગુ છુ. તો હું એક વાત જરૂર બતાવીશ, કે આજે સાચા પ્રેમ ની કોઈ કિંમત નથી. અને આકર્ષણ ની કિંમત બહુ જ છે. તો પણ બધા એમ જ કહે છે કે આ જમાનામાં સાચો પ્રેમ નથી મળતો. ગજબની વાત છે પણ સમજવા વાળા સમજી જશે. આજે […]

Continue Reading

થેલેસેમિયા ડે કેર સેન્ટર, અમદાવાદ ખાતે ઇટલીના નિષ્ણાત ડૉક્ટર લોરેન્સ ફોકનરના હસ્તે બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટરની શરૂઆત

શ્રી જલારામ અમ્યુદય સભાવના ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે લગભગ એક વર્ષ પહેલાં શરૂ કરાયેલ થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં લગભગ ૨૨૫ જેટલા થેલેસેમિક બાળકોને સ્વાસ્ય તેમજ સવાંગી સુખાકારી માટે વિવિધ સવલતો અને ભોજન સાથે સુંદર વાતાવરણમાં ઉજ્જવળ ભવિષ્ય માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. થેલેસેમિયા મેજર બાળકોને આજીવન નિયમિત […]

Continue Reading

ફક્ત ૧ મેસેજ મોકલી ને કોઈ પણ મોબાઈલ ની બધી જ વાતો સાંભળો, જાણો તેની રીત – કેડીભટ્ટ.

જી હા મિત્રો આપણે ફક્ત એક મેસેજ મોકલી ને કોઈ ની વાતો સાંભળી શકીએ છીએ , રેકોર્ડ કરી શકીએ છીએ, ફોટો પણ લઈ શકીએ. એ જાણવા માટે અમારો પૂર્ણ આર્ટિકલ વાંચો. પ્લે સ્ટોર પર એક એપ્લિકેશન આવે છે જેને તમે ડાઉનલોડ કરી લ્યો. તમે જે વ્યક્તિ ની વાતો સાંભળવા માંગો છો કે રેકોર્ડ કરવા માંગો […]

Continue Reading