જળરંગોમાં અનુભવાતું ચૈતન્ય ભાવેશ રાવલના દ્રશ્યચિત્રો – કેડીભટ્ટ.

પાષાણકલાના પગરણથી માંડી આજના ડીઝીટલ યુગની કલાકૃતિઓમાં વાસ્તવદર્શન હંમેશા ડોકાતું રહ્યું છે. સ્થળ-કાળની અનુભૂતિ કરાવતા ચિત્રસર્જનો પાછળ કલાકારનો યોગ્ય અભ્યાસ તેમજ સાચી પદ્ધતિએ શીખેલી કાર્યશૈલી પ્રગટ થયા વિના રહેતી નથી. જો કલાકારની દષ્ટિ અને આંગળીઓમાં વિલક્ષણ કૌશલ્ય સમૃદ્ધિ હોય તો કઠીનમા કઠીન માધ્યમોની કલાકૃતિઓમાં પણ તે ચેતનતાનો અનુભવ કરાવી શકે છે. જલરંગોના માધ્યમમાં જે તે […]

Continue Reading

બસ હવે તો આમ જ પડ્યા રહેવાનું..-જયેશ મકવાણા ‘ પ્રસુન.'(એક વૃદ્ધાશ્રમમાં માતા ની પીડા)

બસ હવે તો આમ જ પડ્યા રહેવાનું.. સૂનમૂન સૂનમૂન છાનાંમાનાં જાત ને કહ્યા કરવાનું… પડખાં ફેરવ્યા કરે શત તો મૌન રહી જોવાનું પથારીમાં મેળો ઉમટે યાદોનો સ્વપ્નોને ખોવાનું એકસ્થળે ઉભા રહી પીડાના સત્તર ગામ ફરવાનું… બસ હવે તો આમ જ પડ્યા રહેવાનું… હાથ મસળ્યા કરવાના સઘળે, પગ પછાડવા મારે, આંખમાં મદદનો ધુમ્મસ લઇ વેચવા સૌ […]

Continue Reading

બાળવાર્તા – લાલચુ કૂતરો.

એક કૂતરો હતો. તે ભારે લાલચુ અને ઝઘડાખોર હતો. ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પડાવી લેતો. એક દિવસ તેણે એક રોટલો મળ્યો ને તે રાજી રાજી થઈ ગયો. તેણે રોટલો મોંમાં લીધો. તેને થયું, ‘થોડે દૂર જઈને નિરાંતે રોટલો ખાઈશ.’ તે ભાગ્યો અને દોડતો દોડતો ગામના છેવાડે પહોંચી ગયો. ત્યાં નદી વહેતી હતી. […]

Continue Reading

પત્રકાર અને ભૂત.પૂ.રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝનું નવી દિલ્હી ખાતે નિધ ન.

પૂર્વ રક્ષા મંત્રી અને પત્રકાર જ્યોર્જ ફર્નાન્ડિઝ નું આજરોજ દુઃખદ અવસાન થયું છે. 88 વર્ષ ની વયે જ્યોર્જ ફર્નાન્ડિઝ નું મૃત્યુ થયું છે.દિલ્હી ના મેક્સ હોસ્પિટલમાં આજે એમણે અંતિમ શ્વાસ લીધા હતા.તેઓ વાજપેયી સરકારમાં 1998 થી 2004 સુધી તેઓ રક્ષા મંત્રી રહ્યા હતા. આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક […]

Continue Reading

જીયોએ વોડાફોન અને આઇડિયાની બુધ્ધિ ઠેકાણે લાવી દીધી, ૩૫ રૂપિયાનું રીચાર્જ કરવું પડ્યું બંધ. કેડીભટ્ટ.

તમને બધા લોકોને ખબર જ હશે કે થોડા સમય પહેલા જીયો સિવાયની બધી જ કંપની વોડાફોન, આઇડિયા, એરટેલ દ્વારા ૩૫ રૂપિયાના મિનિમમ રીચાર્જની પોલિસી લાવવામાં આવી હતી. જેમાં તમારે મિનિમમ ૩૫ રૂપિયાનું રીચાર્જ કરાવવું જરૂરી હતું નહિતર તમારી આઉટ ગોઇંગ અને ઇનકમિંગ કોલ બંધ કરી દેવામાં આવતી હતી મતલબ કે તમારું સિમ બંધ કરી દેવામાં […]

Continue Reading