લાગણીઓ નૃત્ય કરે ઘુમ્મર તું ન હો તો જીવન ઉબળ ખાબડ તું રાધા ને હું શામળ….- જયેશ મકવાણા ‘પ્રસુન ‘ ફોટો : રીપલ મોદી.

લટો ને આમ ના આમળ તું રાધા ને હું શામળ આંખોથી અનહદ નેહ નીતરે ઈચ્છાઓ અગણિત ઉર ભીતરે તું નખશીખ પ્રેમનો કાગળ તું રાધા ને હું શામળ ગાલે ચાંદની પાણી ભરે હોઠો પર લાલી ઉભરે મનમસ્તિષ્ક પર તારો જ વાવડ તું રાધા ને હું શામળ કાનમાં શોભે ઝુમ્મર લાગણીઓ નૃત્ય કરે ઘુમ્મર તું ન હો […]

Continue Reading

સ્ત્રી (પત્ની) એટલે શું? હ્રદયસ્પર્શી વાત, બધુ જ કામ છોડીને જરૂરથી વાંચવું

સ્ત્રી (પત્ની) એટલે શું? જો આ પ્રશ્નો જવાબ જોઈતો હોય તો આ આર્ટિક્લ આખો વાંચજો પછી તમારી જાતે જ નક્કી કરજો. તમારી આજુબાજુ તમને ઘણી બધી સ્ત્રી દેખાશે, તેમાં એક વાત કોમન હશે. તે પછી પત્ની સ્વરૂપે હોય કે બહેન કે માતા સ્વરૂપે હોય ફૅમિલીને ખૂબ જ સારી રીતે મેનેજ કરે છે. આ બધુ મેનેજ […]

Continue Reading

માવાનું વ્યસન છોડવું બન્યું ખૂબ જ આસાન, હવે બજારમાં આવી ગયો છે આયુર્વેદિક માવો – કેડીભટ્ટ.

તમે ગોકુલધામ સોસાયટી ફક્ત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક માં જ જોઈએ હશે પરંતુ આવી જ એક સોસાયટી ગુજરાતના જુનાગઢ શહેરમાં આવેલી છે. આ સોસાયટી પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જેમ જ પ્રખ્યાત છે. આ સોસાયટીના લોકોએ પણ આ ધારાવાહિક માંથી પ્રેરણા લઈને કઈક લોકોને વ્યસન મુક્તિનું અભિયાન શરૂ કર્યું છે. જેથી સમાજને […]

Continue Reading

દિકરીઓના ભરણપોષણ માટે આ મહિલા ચલાવે છે બસ, જાણો તેનું કારણ અને આ મહિલાની હિંમતને. – કેડીભટ્ટ.

ભારત દેશમાં તમે પુરૂષોને બસ ચલાવતા તો જોયા હશે પરંતુ કોઈ સ્ત્રીને બસ ચલાવતા નહીં જોઈ હોય. શહેરોમાં જો કોઈ સ્ત્રીને બસ ચલાવતા જોઈ પણ જાય તો અચરજ પામે છે. કોલકતમાં પણ આવી જ ચર્ચા પ્રતિમા પોદ્દાર વિશે કરવામાં આવે છે. પ્રતિમા પોદ્દાર કોલકાતાની એકમાત્ર મહિલા ડ્રાઇવર છે. એ નિમિતા હાવડા પર દરરોજના બે થી […]

Continue Reading

કેન્સરના દર્દીઓ માટે આ ડોક્ટર છે ભગવાન, મફતમાં કરે છે ઈલાજ

એક બાળક તેની માતાને નિર્દોષ ભાવે પૂછે છે કે શું આપણે ગોડસે કાકા નો ઈલાજ નથી કરાવી શકતા? શું આપણે જ્યારે નથી બચાવી શકતા ત્યારે તેની મા કહે છે કે ગોડસે કાકાને એવી બીમારી છે જે બહુ મોંઘી છે અને એનો ઈલાજ આપણા માટે શક્ય નથી. ગોડસે કાકાને ફેફસાનું કેન્સર હતું. ત્યારથી મેં નક્કી કરી […]

Continue Reading

ગાંધીનગર ના ઇન્ફોસિટી – એસ.જી. હાઇવે પર વાઈબ્રન્ટ ના પાર્ટનર દેશ ઉજબેકિસ્તાન તથા ભારત દેશ ના રાષ્ટ્ર ધ્વજ ઊંધા વળી ગયાં હોવાથી રાષ્ટ્ર ધ્વજનું અપમાન.

એકબાજુ ગુજરાત સરકાર કરોડો ના એમઓયુ કરે કરે છે. તો બીજી બાજુ ગુજરાત વિકાસ મોડલ ની વાતો પણ કરે છે. પરંતુ આ બધા દાવા પોકળ સાબિત થતાં હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર ના ઇન્ફોસિટી – એસ.જી. હાઇવે પર વાઈબ્રન્ટ ના પાર્ટનર દેશ ઉજબેકિસ્તાન તથા ભારત દેશ ના રાષ્ટ્ર ધ્વજ ઊંધા વળી ગયાં હોવાથી રાષ્ટ્ર […]

Continue Reading

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાની પદયાત્રાનુ સણોસરામાં સમાપન.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ ૧૫૦મી ગાંધી જયંતીના સંદર્ભમાં યોજેલી ગાંધી મૂલ્યોને ઉજાગર કરવા ૭ દિવસની ૧૫૦ કિ.મી.ની પદયાત્રામાં કુલ ૧૫૧ લોકો જોડાયા લોકભારતી સણોસરામાં સમાપન થયું હતું. ગાંધી મૂલ્યોના માર્ગે યોજાયેલ પદયાત્રાનો સમાપન સમારોહ ગાંધી વિચારો અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિડિયો સંબોધન કર્યુ, તેમણે કહ્યુ કે આઝાદી બાદ કર્તવ્યભાવ – અધિકારભાવમાં પરિવર્તન થતો ગયો છે. […]

Continue Reading

હવે આવી રહ્યું છે. પતંજલિ સિમ કાર્ડ, જે આપશે જીઓ ને ટક્કર,૩૬૫ રૂપિયામાં ૧ વર્ષની વેલીડિટી સાથે જ બધુ જ અનલિમિટેડ ફ્રી – કેડીભટ્ટ.

ભારતીય ટેલિકોમ બજારમાં જીયોએ એન્ટ્રી મારીને તહેલકો મચાવી દીધો હતો. ત્યારબાદ સતત નેટ પૅક અને કોલિંગ દરોમાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતીય માર્કેટમાં પણ જીયો આવ્યા બાદ ઘણા ફેરફારો આવ્યા છે. હવે ફરી એક વખત ટેલિકોમ માર્કેટમાં તહેલકો થવાની તૈયારી થઈ ચૂકી છે. જેનું મુખ્ય કારણ છે કે દેશની સૌથી મોટી કંપનીઓમા સામેલ બાબા રામદેવની […]

Continue Reading

શું બ્રેકઅપ બાદ જીવન કંટાળાજનક લાગે છે? આ ટિપ્સ વાંચશો, તો બદલાઈ જશે જિંદગી.- કેડીભટ્ટ.

આજે લોકો પોતાને ખૂબ જ નાની દુનિયામાં બાંધીને રાખે છે. જેમ કે કોઈ વ્યક્તિનું બ્રેકઅપ થાય તો તેને લાગે છે કે તેની જિંદગી અહિયાં જ રોકાઈ ગઈ છે અને તે પોતાની લાઇફને એન્જોય નથી કરતી શકતા. એ વાત સાચી છે કે જ્યારે કોઈ લાંબો સમય સુધી રહેલો સંબંધ તૂટે છે ત્યારે દુખ થાય છે. પણ […]

Continue Reading

પ્રેમાનંદ મ્યુઝિક એકેડેમી દ્વારા મેમનગર ગુરુકુલમાં ૨૦૦ વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટર્ન મ્યુઝિક-સંગીતનો રંગારંગ કાર્યક્રમ.

શ્રી સ્વામિનારાયણ ગુુરુકુલ મેમનગર ખાતે, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા, તથા સંગીતકાર શ્રી દર્શનપ્રિયદાસજી સ્વામી અને ઘનશ્યામ ભગતની આગેવાની નીચે, પ્રેમાનંદ મ્યુઝિક અેકેડેમી દ્વારા સંચાલિત ગાંધીનગર, ગોતા અને મેમનગર મ્યુઝિક અેકેડેમી શાખાના ૨૦૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ મ્યુઝિક અેકેડેમીના વાર્ષિક દિન પ્રસંગે ૪૦૦ જેટલા વાલીઓની ઉપસ્થિતિમાં વેસ્ટર્ન મ્યુઝિકનો રંગારંગ કાર્યક્રમ કર્યો હતો.જેમાં વિદ્યાર્થીઓએ શાસ્ત્રીય તેમજ સુગમ […]

Continue Reading

એક સત્ય કથા : માતા પિતા વગર નડિયાદની આ દીકરી એ મેળવી અદભુત સિદ્ધિ.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નાનકડા ગામની એક આદિવાસી દીકરી.ધોરણ 12 માં અભ્યાસ કરે. ઘરમાં એક નાની બેન જે નવમા ધોરણ માં ભણે અને નાનો ભાઈ પાંચમા ધોરણ માં અભ્યાસ કરે.માતા-પિતા બન્ને ખેતમજૂરી કરી બાળકોનું ભરણપોષણ કરતા.અચાનક એક દિવસ હૃદયરોગ ના હુમલામાં પિતા ના મોત ને લીધે ઘર પર આભ તૂટી પડયું. આ આઘાત ને કારણે […]

Continue Reading