પલળે પળપળ પ્રીતમાં ને તો ય કહે હું કોરી કોરી આંખો વચ્ચે ગુલાબ ઉડે ગુલાબ નો રંગ ગામડાની છોરી- જયેશ મકવાણા. ‘પ્રસુન.’ફોટો : ખુશ્બુ પટેલ (ગુજરાતી ફિલ્મ અભિનેત્રી)

આંખો વચ્ચે ગુલાબ ઉડે ગુલાબ નો રંગ ગામડા ની છોરી વાત વાત માં આંખ્યું ઉલાળે નજર્યું આપે દશ ઉભો ઉભો વિચાર કરું કે આ મોગરો છે કે દંશ ! પલળે પળપળ પ્રીતમાં ને તો ય કહે હું કોરી કોરી આંખો વચ્ચે ગુલાબ ઉડે ગુલાબ નો રંગ ગામડા ની છોરી પાંપણ ની પાલખી કરી એ ઉલાળે […]

Continue Reading

“શ્રી સંતરામ ગાથા” ?લાઈવ નાટક -150 થી વધું કલાકારો દ્રારા લાઈવ.4 ફેબ્રુઆરી થી 7 ફેબ્રુઆરી, રાત્રે 8 વાગ્યે થી, સ્થળ : શ્રી સંતરામ મંદિર, નડિયાદ.

“શ્રી સંતરામ ગાથા” ?જેમાં, ભગવાન દત્તાત્રેય અવતાર શ્રી સંતરામ મહારાજની વાત… ●ક્યારે અને ક્યાંથી નડીઆદ આવ્યાં ? ●શરૂઆતમાં અજાણ પ્રજાએ મહારાજને કેમ અને કેવી રીતે અવગણ્યા ? ●મહારાજનાં ‘અદ્ભૂત’ પરચા ●શ્રી સંતરામ મંદિર અને શ્રી સંતરામ દેરી જમીન કોણે અને કેમ મહારાજનાં ચરણોમાં મુકી ? ●એક જ જગ્યાએ નહીં રોકાવું (વિચરણ કરતા રહેવું) માનનાર શ્રી […]

Continue Reading

” ડીટેઇન / ટોઈંગ ” હાલ માં ગુજરાત ના ટ્રાફિક પોલીસ અધિકારીઓ આ 2 શસ્ત્ર હાથવાગા રાખી ને જ ફરે છે !!! – હિતેશ રાયચુરા.

જ્યાં જુવો ત્યાં ટોઈંગ વાન ફેરા જ કરતી હોય છે અને એ પણ કાયદા ની વિરુધ્ધ જ !!! ખરેખર ટોઈંગ કરવાના નિયમ ને અનુસરતા જ નથી કેમ કે એવો સમય નથી એમની પાસે અને એવું કરવા બેસે તો રોજ નો લાખો નો ટાર્ગેટ કેમ પૂરો થાય ભાઈ ??? ટોઈંગ કરતી વખતે ખરેખર એ વાહન પાર્કિંગ […]

Continue Reading

ઝમઝમ હો કે *ગંગા*, નામનો ફરક, પાપ અને પછી સ્નાન યથાવત ! પથ્થર હો કાબાનો કે શિવલિંગનો, પથ્થરમાં એની આસ્થા યથાવત! – કવિ મેહુલ ભટ્ટ.

ઘરે યથાવત , બહારે યથાવત, ખબર બધી અખબારે યથાવત! બે લૂંટ, એક ખૂન, બાકી મારપીટ, માણસ જેવો માણસ યથાવત ! ભજન, નમાઝ, સ્તુતિ, કથા, છતાં, હરેક વ્યક્તિની વ્યથા યથાવત! ઝમઝમ હો કે *ગંગા*, નામનો ફરક, પાપ અને પછી સ્નાન યથાવત ! પથ્થર હો કાબાનો કે શિવલિંગનો, પથ્થરમાં એની આસ્થા યથાવત! છંદ – પ્રાસ – રદીફ […]

Continue Reading

પ્રેમ માં તે તો ઘણા કામો ખરાં ખોટા કરાવ્યા અને પછી શું કહું જાનુડી ! તે દીધો દગો ને આપણે પ્રેમ શબ્દ ના ઈવીએમ પર નોટા ચઢાવ્યા… —- જયેશ મકવાણા ‘ પ્રસુન.’

જો ને જાનુડી…. તને પામવા સૂરજ દાદા ને કેટકેટલા લોટા ચઢાવ્યા, ભગવાનને બારણે કેટકેટલા ગલગોટા ચઢાવ્યા લાગણીઓના ઢગલા પર જાતજાતના ફોટા પડાવ્યા. નીત રાહ જોવડાવતા પાણીમાંથી પરપોટા કઢાવ્યા મિત્રો સાથે નીત ઝઘડા મસમોટા કરાવ્યા ઘણીવાર તો તાયફા ખોટેખોટાં કરાવ્યા સિનેમા – હોટલો માં ખર્ચા ના ગોટેગોટા કરાવ્યા ટ્રેન તો ક્યારેક સાયકલ ના પ્રવાસ મોટેમોટા કરાવ્યા […]

Continue Reading