સાવધાન : પક્ષીઓને ગાંઠિયા, સેવ, બિસ્કિટ અને પોપકોર્ન ખવડાવીને તમે પુણ્ય નહીં, પાપના ભાગીદાર બની રહ્યા છો.

રવિવાર હોય કે કોઈ રજાનો દિવસ હોય એટલે નાના બાળકોને મજા આવે એટલા માટે માતા પિતા તેમણે તળાવ કે નદીના કિનારે કે પછી કોઈ પ્રાણી સંગ્રહાલયમાં લઈ જતાં હોય છે. વળી, એવું પણ વિચારે કે ચાલો તળાવ પર જઈએ છીએ તો પક્ષીઓ માટે ગાંઠિયા, સેવ, બિસ્કિટ અને પોપકોર્ન લેતા જઈએ. બિચારા ભૂખ્યા પક્ષીઓને કઈક ખાવાનું […]

Continue Reading

થોડાં થોડાં પ્રેમો વચ્ચે ઝાઝાં ઝાઝાં વ્હેમો વચ્ચે સપનાં ની વર્ષા નું નામ જીવન જલ્સા નું નામ – મિત્તલ ખેતાણી.રાજકોટ,

જીવન જલ્સા નું નામ સારાં નરસાં નું ધામ જીવન જલ્સા નું નામ વફા નાં અભિનયો વચ્ચે સળગતાં વાસ્તવો વચ્ચે ઝાકળ વર્ષા નું નામ જીવન જલ્સા નું નામ જીવન જલ્સા નું નામ ડરામણાં તોફાનો વચ્ચે ખૂટતાં આ શ્વાસો વચ્ચે હૈયાં નાં હલેસાં નું નામ જીવન જલ્સા નું નામ જીવન જલ્સા નું નામ દુર્ભાગ્ય નાં પ્રભાવો વચ્ચે […]

Continue Reading

અને મયુરી ખૂબ રડી પડી…( ખાલી પેટ ) ?

આશરે ૧૦ વર્ષ નો એક છોકરો મયુરીના ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો… મયુરી એ બહાર આવીને પૂછ્યું, “શુ છે.. ???” બાળક : આન્ટી… શુ હું તમારા ઘરનું આ ગાર્ડન સાફ કરી દઉં…?? મયુરી : ના…. અમારે નથી કરાવવું… બાળક ?? હાથ જોડીને દયનીય લય થી બોલ્યો.. ” પ્લીઝ આન્ટી કરાવી લો ને… હું બરાબર સાફ-સફાઈ […]

Continue Reading

ગાંધીનગરમાં બજરંગ દળ દ્વારા ઈન્ફોસિટી પાસે વાનર અકસ્માતમાં મૃત્યુ પામતાં તેની અંતિમવિધિ કરાઈ.

ગાંધીનગર જિલ્લા બજરંગ દળ દ્વારા ગાંધીનગર ઈન્ફોસિટી ના ગેટ પાસે વાનર મરી જતા બજરંગ દળ ના કાયૅકતા ને જાણ થતાં તેને દફનાવી અને દોરી નો જ્યાં ગુંચ કે પડ્યું હોય એકઠા કરવામાં આવ્યું હતું. Please send your news on 9909931560.

Continue Reading

યોગી સરકારે આ વખતે કુંભ મેલા માટે 4200 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું – ડો.કમલેશ રાજગોર.

યુપીની યોગી સરકારે આ વખતે કુંભ મેલા માટે 4200 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે. અંદાજ પ્રમાણે, અત્યાર સુધીમાં કોઈપણ એક્વેરિયસનું આયોજન કરવા માટે સૌથી વધુ ખર્ચ કરવામાં આવે છે. જોઈએ કુંભ ની કેટલીક આકર્ષક તસ્વીરો. – ડો. કમલેશ રાજગોર. Please send your news on 9909931560.

Continue Reading

એક સચોટ ને પ્રેરક દાખલો ! – નિલેશ ધોળકિયા

લગ્નગાળો ફરી ધમધમતો થયો છે ને એ પ્રસંગે ઘણાં પરિવારો અઢળક નાણાં (સદ્ઉપયોગ માર્ગે) પણ વાપરતા હોય છે. આપણને થતું હોય છે કે, અમુક લોકો લગ્ન સિઝનમાં મોટા ખર્ચાઓ કરે છે. પરંતુ તે દ્વારા અમુક રોજગારીનું પણ સર્જન થાય છે ને અમુક ને મોસમી આજીવિકા પણ મળી રહે છે. એ દરેક વ્યક્તિ પર નિર્ભર રહે […]

Continue Reading

માળી ને કાંટા સાચવી લેશે ફૂલો ને, કાદવો વચ્ચેનું કમળ તું સાચવી લેજે – મિત્તલ ખેતાણી.રાજકોટ.

તું સાચવી લેજે મારી નબળી ક્ષણ તું સાચવી લેજે. ઈશ્વર તારો આ જણ તું સાચવી લેજે. મને તે જ પરણાવ્યો છે ભાગ્ય સાથે, તે હોમેલાં જવતલ તું સાચવી લેજે. દોરી ની ખુમારી રાખીશ હું અકબંધ, સળગ્યા પછી વળ તું સાચવી લેજે. માળી ને કાંટા સાચવી લેશે ફૂલો ને, કાદવો વચ્ચેનું કમળ તું સાચવી લેજે. ગીતાજ્ઞાન […]

Continue Reading

પોતનામાં ગુંથાયેલો, છતાંય ગુંચવણમાં ફસાયેલો,લોકોની ચાલાકી અને હોંશિયારીનો શિકાર બનતો, એક અલ્લડ અને અલગારી એટલે કે – કોમનમેન.

એક સામાન્ય માણસનાં જીવનમાં થતી ઘટનાને આધારિત વેબસીરિઝ કોમનમેન.* એક સામાન્ય માણસનાં જીવનમાં થતી ઘટનાને લઈને કોમનમેન નામની વેબ સીરિઝનું ટીઝર રીલીઝ થઈ ગયું છે. પ્રસિધ્ધ અભિનેતા-દિગ્દર્શક રાગી જાનીનો જ આ વિચાર છે અને તેઓ આ સીરિઝમાં અભિનય અને દિગ્દર્શન કરી રહ્યાં છે. રાગી જાની અને એમ.જે.આર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ ધ્વારા આ સીરિઝ નિર્માણ થઈ રહી […]

Continue Reading

‘ભવન્સ કલ્ચરલ અકાદમી એન્ડ સેંટર ફોર આર્ટસ’ પર યોજાશે કાર્યક્રમ.

ભારતીય વિદ્યા ભવન, અમદાવાદ નું સાંસ્કૃતિક એકમ ‘ભવન્સ કલ્ચરલ અકાદમી એન્ડ સેંટર ફોર આર્ટસ’ વિશ્વવિખ્યાત ઇન્ફોસીસ ફાઉન્ડેશન બેંગ્લોરનાં સહયોગથી નિયમિત રૂપે અનેક સાંસ્કૃતિક પ્રવૃતિઓનું જાહેર આયોજન કલા અને સંસ્કૃતિ નું સંવર્ધન કરવાના એકમાત્ર હેતુ થી કરે છે. ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ તમામ કલા-પ્રકલ્પો ને યોગ્ય મંચ પૂરો પાડવો, અનુભવી અને ગૌરવ સમાન કલાકારો ને યથોચિત […]

Continue Reading

‘ભવન્સ કલ્ચરલ અકાદમી એન્ડ સેંટર ફોર આર્ટસ’ પર યોજાશે કાર્યક્રમ.

ભારતીય વિદ્યા ભવન, અમદાવાદ નું સાંસ્કૃતિક એકમ ‘ભવન્સ કલ્ચરલ અકાદમી એન્ડ સેંટર ફોર આર્ટસ’ વિશ્વવિખ્યાત ઇન્ફોસીસ ફાઉન્ડેશન બેંગ્લોરનાં સહયોગથી નિયમિત રૂપે અનેક સાંસ્કૃતિક પ્રવૃતિઓનું જાહેર આયોજન કલા અને સંસ્કૃતિ નું સંવર્ધન કરવાના એકમાત્ર હેતુ થી કરે છે. ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ તમામ કલા-પ્રકલ્પો ને યોગ્ય મંચ પૂરો પાડવો, અનુભવી અને ગૌરવ સમાન કલાકારો ને યથોચિત […]

Continue Reading