કુમકુમ મંદિર પાલડી ખાતે ધનુર્માસની પૂર્ણાહુતિ અને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી.

તા. ૧૪ જાન્યુઆરીને સોમવારે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં પાલડી કુમકુમ મંદિર ખાતે ધનુર્માસમાં ચાલતી એક સ્વામિનારાયણ મંત્રની ધૂન ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન પતંગ ચગાવતા દર્શન કરાવવામાં આવ્યા હતા. ઉત્તરાયણ હોવાથી સત્સંગીઓએ સંતોને […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 15- 01 -2019 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – પોષ પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – નવમી/નોમ વાર – મંગળવાર નક્ષત્ર – અશ્વિની યોગ – સાઘ્ય કરણ – બાલવ ચંદ્રરાશિ – મેષ દિન વિશેષ – ઘનુ માસ સમાપ્ત સુવિચાર – રાત્રે ફૂલો ને પણ ખબર નથી હોતી કે, […]

Continue Reading

ભૂલવાનો બધોજ પ્રયાસ હતો, ખુલ્લી આંખે, તો, પાછા શમણાં માં આવી ને સતાવી ગયા!– મેહુલ ભટ્ટ.

જે સ્વયં હતા અભણ, તે મને ભણાવી ગયા, કેવા કેવા લોકો મને કેવું કેવું સમજાવી ગયા! કેટ-કેટલું ખોયું છે મેં પામવા ના ચક્કર માં, તો’ય લોકો તો કહે છે કે, તમે ફાવી ગયા! સમજતા હતા અમે તે વ્યવાર ને પ્રેમ જેવું, તે આંગળી ના ઇશારે મુજને નચાવી ગયા! ભૂલવાનો બધોજ પ્રયાસ હતો, ખુલ્લી આંખે, તો, […]

Continue Reading

પ્રેમપત્રો આકાશને લખાય છે, કેવી ઉત્તરાયણ ઉજવાતી જાય છે. જોને ધાબા પર થાય છે અવાજો, કહો વાયરાને મન મૂકી વાજો..-અંકિત ત્રિવેદી

હૈયે ઉમંગ છે.. મન ગમતો સંગ છે.. પેચ રે લડાવી જોવો જામવાનો રંગ છે.. લાવો, લાવો, પતંગ અને માંજો, કહો વાયરાને મન મૂકી વાજો. આભને તેડીને ઊભી મારી પતંગ, જુઓ.. ઠમકો મારીને એનો નિખરે છે રંગ, જુઓ.. પાવલો કે ગેંસીયો કે ચાંદેદાર કે આંખવાળો, આભમાં જુઓને બાંધ્યો ધરતીને રંગમાળો, આભ આખું ધરતી નો પર્યાય છે, […]

Continue Reading

તેજ ગુજરાતી નાં વાચકોએ મોકલેલ ઉત્તરાયણની ઉજવણીની તસવીરો.

તેજ ગુજરાતી નાં વાચકોએ મોકલેલ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી, અને ક્યાંક બર્થડે ની સિક્રેટ ઉજવણી પણ કરવામાં આવી હતી, આવો, જોઈએ ઉત્તરાયણ મુડ્સના કેટલાક ફોટોગ્રાફસ. Please send your news on 9909931560.

Continue Reading

તેજ ગુજરાતી નાં વાચકોએ મોકલેલ ઉત્તરાયણની ઉજવણીનાં મુડ્સ ફોટોગ્રાફસ.

તેજ ગુજરાતી નાં વાચકોએ મોકલેલ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી, અને ક્યાંક બર્થડે ની સિક્રેટ ઉજવણી પણ કરવામાં આવી હતી, આવો, જોઈએ ઉત્તરાયણ મુડ્સના કેટલાક ફોટોગ્રાફસ. Please send your news on 9909931560.

Continue Reading

અમદાવાદમાં મકરસંક્રાંતિના પર્વમાં સહભાગી થતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ.

અમદાવાદમાં મકરસંક્રાંતિના પર્વમાં સહભાગી થતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રદેશ અધ્યક્ષશ જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પતંગ ઉડાવી પતંગ પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી બિજલબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ, ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

Watch “Jivdaya by jayesh makwana prashun” on YouTube

કરુણા અભિયાન : ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગો નો તહેવાર. લોકો અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં જઇ પતંગો ચગાવી ને પેચ લડાવી ને એકબીજા ની કાપ્યા નો અનેરો આનંદ માણે છે.કિન્તુ આકાશમાં વિહરતા પંખીઓ માટે આ દિવસો અત્યન્ત ઘાતકી હોય છે.ધારદાર દોરી થી ઘણા પક્ષીઓ મોત ને ભેટ છે તો ઘણા પોતાની ઉડવાની ક્ષમતા એવી પાંખો ગુમાવી […]

Continue Reading

ચલ આપણે પતંગ ચડાવીએ ભલે લોક લંગીસ નાંખે આપણાં સંબંધોની ચગેલી પતંગમાં દૂર દૂર આકાશમાં આપણે પતંગનું જોડકું બનાવીએ ચલ આપણે પતંગ ચગાવીએ પ્રેમથી ઉત્તરાયણ મનાવીએ…-જયેશ મકવાણા ‘ પ્રસુન. ‘ફોટો : સંકેત મોદી – રીપલ મોદી

પ્રેમનો દાવ લગાવીએ ચલ આપણે પતંગ ચગાવીએ તું આવ તારે ધાબે હું આવું મારે ધાબે પછી નજરો ના પેચ લડાવીએ ચલ આપણે પતંગ ચગાવીએ તું લાવજે લાગણીનો દોરો હું લઈને આવું કાગળ કોરો ભેગાં મળી ગુબ્બારો બનાવીએ ચલ આપણે પતંગ ચગાવીએ કયાંક પડે જો સંબંધોમાં ગૂંચ તો ભેગા મળી ઉકેલીએ ઇચ્છાઓની ફીરકી રેલાવીએ ચલ આપણે […]

Continue Reading