વ્યવહારની દ્રષ્ટિએ વાણીના નિયમો. શિલ્પા શાહ

અગાઉ આપણે વાણીના નિયમો ઉપનિષદની દ્રષ્ટિએ જોયેલા. એ જ રીતે વાણીના વ્યવહારની દ્રષ્ટિએ આઠ નિયમો છે. જે આ પ્રમાણે છે. ૧)મધુર ૨)પરિમિત ૩)અતુચ્છ ૪)ગર્વરહિત ૫) નિપુણ ૬)વિચારીને બોલવું ૭)અવસરે જ બોલવું અને ૮)ધર્મયુક્ત બોલવું. ૧) મધુર બોલવું- શબ્દો જો વાપરતા ન આવડે તો શસ્ત્ર બની જાય છે. સર્જનના બદલે સંહાર કરે છે. એક શબ્દ બાળે […]

Continue Reading

જામનગર શહેરની વર્ધમાન સર્વિસ and E૯ event દ્વારા પાર્થ ઓઝા સાથે સિમ્બા નાઈટ યોજાઈ.

જામનગર શહેર માં પણ આ વખતે યુવા હૈયા એ મન મૂકીને માણ્યું. શહેર ની વર્ધમાન સર્વિસ and E૯ event દ્વારા એક પ્રાઇવેટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેલિબ્રિટી સિંગર પાર્થ ઓઝા સાથે theme base simmba night nu આયોજન થયું હતું. યુવા હૈયા મોટે ભાગે વેસ્ટર્ન ડ્રેસ ની સાથે simbba થીમ માં આવ્યા હતા. મેજિક્લ […]

Continue Reading

લાઈવફોટોના ફોટોગ્રાફર દિપક સલાવીને  મુંબઇ પ્રેસ ક્લબનો પુરસ્કાર.

મુંબઇ માં મિસ વર્લ્ડ, પદ્મ એવોર્ડ, એક્ટ્રેસ આશ્ર્વર્ય રાય બચ્ચને લાઈવફોટોના ફોટોગ્રાફર દિપક સલાવીને મુંબઇ પ્રેસ ક્લબની ફોટો કોન્ટેસ્ટ નો પુરસ્કાર મળ્યો , આ વર્ષે 5 મી વખતનો પુરસ્કાર છે, તેણે આ વર્ષે હેટ-ટ્રૅક બનાવી છે. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

“મનોદિવ્યાંગ બાળકોનો પતંગોત્સવ” યોજાયો.

શિયાળાની ગુલાબી ઠંડીમાં અને મકરસંક્રાંતિ ની મોજ માળવા આજે મેમનગર ગામ ના ઔડા ગાર્ડન માં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ નાં ૧૦૦ જેટલા મંદિર બાળકો માટે લાયન્સ ક્લબ ઓફ જોધપૂરહીલ્સ ની મદદથી ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. બાળકોએ ગોગલ્સ પહેરીને વિવિધ પતંગો એમના શિક્ષકોની મદદથી ચગાવ્યા હતા.પતંગ કપાય ત્યારે […]

Continue Reading

શ્રી જોરાવરસિંહ જાદવના ૮૦-મા જન્મદિનપ્રસંગે‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,તારીખ:૧૦ જાન્યુઆરી ૨૦૧૯,ગુરુવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,આત્મા હોલ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે, લોકસાહિત્યકાર,વિવેચક,સંશોધક,સંપાદક શ્રી જોરાવરસિંહ જાદવના ૮૦-મા જન્મદિનપ્રસંગે‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાહિત્યકારશ્રી જોરાવરસિંહજી જાદવએ પોતાનાં જીવન-કવન વિષે વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે શ્રી ધીરુપરીખ,માધવ રામાનુજ,યશવન્ત મહેતા,કેશુભાઈ દેસાઈ,માણેક પટેલ,ભીખેશ ભટ્ટ જેવા સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ,અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું.આ કાર્યક્રમને […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 13- 01 -2019 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – પોષ પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – સપ્તમી/સાતમ વાર – રવિવાર નક્ષત્ર – ઉત્તરભાદ્રપદ યોગ – શિવ કરણ – ગર ચંદ્રરાશિ – મીન દિન વિશેષ – ભાનુ સપ્તમી સુવિચાર – જિંદગી આપણને સારા દોસ્ત આપે છે.. પણ અમુક દોસ્ત […]

Continue Reading

સરસ્વતી નાગરિક સમાજના સભ્યો દ્વારા મુરબ્બી શ્રી જશીબેન નાયકને તેમની 101મી વર્ષગાંઠ નિમિતે રૂ.1,11,111 નો ચેક અર્પણ કરાયો.

પદ્મશ્રી રઘુભાઈ અને જશીબેન નાયક સ્થાપિત સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત અમદાવાદ ખાતે આવેલી શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલય, જે. એન. બાલિકા વિદ્યાલય, અસારવા વિદ્યાલય, બાલભારતી વિદ્યાલય, સરસ્વતી કુમાર શાળા 1 અને 2 ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન સરસ્વતી નાગરિક સમાજના સક્રિય સભ્યો દ્વારા મુરબ્બી શ્રી જશીબેન નાયકને તેમની 101મી વર્ષગાંઠ નિમિતે સપ્રેમ ભેટ સ્વરૂપ રૂપિયા 1,11,111 નો […]

Continue Reading

Watch “SOOR SANGEET SPARDHA Intercollege Singing Competition for Amateur Girl Singers by M P ARTS AND M H C” on YouTube

SOOR SANGEET SPARDHA Intercollege Singing Competition for Amateur Girl Singers was organized by M P ARTS AND M H COMMERCE COLLEGE FOR WOMEN on January 12, 2019. The theme was ‘Naynesh Jani Swarankan’. The chief guest was Naynesh Jani and the judges were Hayati Vora, RIddhi Acharya and Stuti Jani. The winners of the competition […]

Continue Reading

Free Disease Camps organized by Sumit Rajput Women Service Trust, Gandhinagar. – Vinod Rathod.

શનિવાર તા. ૧૨ જાન્યુઆરીના રોજ સર્વ રોગ અને ખાસ તો સાંધાના દુખાવાથી પિડાતા દર્દીઓ માટે મફત રોગ નિદાન કેમ્પનું આયોજન ખોરજ ડાભી ગામે કરવામાં આવ્યુ હતુ. ૨૦૦ થી પણ વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. પેઇન રીલીફના નિષ્ણાંત ડૉક્ટર રાજીવ હર્ષે તેમજ આયુર્વેદિક ઉપચારના વૈધરાજ ડૉ. રાકેશ ભટ્ટ તેમજ તમામ રોગના નિદાન માટે નિષ્ણાંત […]

Continue Reading