કુમકુમ મંદિર ખાતે પતંગોત્સવનો પ્રારંભ. ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો ત્રિરંગો વિશાળ પતંગ ભગવાનને ધરાવામાં આવ્યો.

અમદાવાદ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર દ્વારા પતંગોત્સવની ઉજવણી પ્રસંગે મહંત મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી શ્રી સ્વામિનારાયણ ભગવાન ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ ત્રિરંગો પતંગ ચગાવતા દર્શન ભાવિક ભકતો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેનો લાભ તા. ૧૫ જાન્યુઆરી સુધી પ્રાપ્ત થશે. સમગ્ર મંદિર પતંગોથી સુશોભિત કરવામાં […]

Continue Reading

તારક મહેતા સિરિયલના નટુ કાકાએ ઓમ વેલનેસ થેરાપી સેન્ટરની મુલાકાત લીધી

કરોડરજ્જુને લગતી તમામ બિમારીઓમાં રાહત આપતી ચમત્કારી થેરાપી અમદાવાદ, 8 જાન્યુઆરી, 2019: આજની અત્યંત વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા વ્યક્તિઓ કરોડરજ્જુની સમસ્યાથી પીડાતા હોય છે. શહેરના ઘાટલોડિયા સ્થિત કાયરો લાઇફની ગુજરાતની હેડ ઓફિસ ઓમ વેલનેસ થેરાપી સેન્ટર ચમત્કારી થેરાપી દ્વારા કરોડરજ્જુને લગતી તમામ બિમારીઓમાં રાહત આપવા બાબતે લોકપ્રિય છે. આ થેરાપીથી પ્રભાવિત થઇને તારક મહેતાના નટુ કાકાએ […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 11- 01 -2019 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – પોષ પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – પંચમી/પાંચમ વાર – શુક્રવાર નક્ષત્ર – પૂર્વભાદ્રપદ યોગ – વરિયાન કરણ – કૌલવ ચંદ્રરાશિ – કુંભ 26/1 મીન દિન વિશેષ – પંચક સુવિચાર – સ્વાર્થ જ એક મહાન ચીજ છે જે, એક […]

Continue Reading

ગાંધીનગરમાં આજે સવારથી જ 7.8 ડિગ્રી તાપમાન સાથે ઠંડુંગાર. – રિપોર્ટ – વિનોદ રાઠોડ.

ઠંડીનો પારો સતત વધતો જાય છે. અને ઠંડીથી માનવ પણ ત્રાહિમામ થઈ રહ્યો છે, અને તાપણા ના સહારે ઠંડી ઉડાડતા જોવા મળે છે. ત્યારે ગાંધીનગરમાં આજે સવારથી જ 7.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. તેમ છતાં મોર પોપટ કબુતર અને તેતર જેવા પક્ષીઓ આજે વહેલી સવારથી જ સરિતા ઉદ્યાન માં ફુલગુલાબી સવારના કિરણો વચ્ચે ચણી […]

Continue Reading

મજબૂત મનોબળ ના વ્યક્તિની ઑસ્ટ્રેલિયામાં સફળ સર્જનતા ‘ધ કલર ઓફ ડાર્કનેસ ‘ : – જયેશ મકવાણા “પ્રશુન”

મજબૂત મનોબળ ના વ્યક્તિની ઑસ્ટ્રેલિયામાં સફળ સર્જનતા ‘ધ કલર ઓફ ડાર્કનેસ ‘ : બે વર્ષ થવા આવ્યા હશે છતાંય આ ફિલ્મ વિશે વારંવાર લખવાનું મન થાય તેની પાછળનું એક જ મુખ્ય પરિબળ કે આ ફિલ્મ એક એવા વ્યક્તિ એ બનાવી છે જેણે સંઘર્ષ અને સંજોગો ને મ્હાત આપી પોતે જે વિચાર્યું હતું,પોતે જે મેળવવાની ખેવના […]

Continue Reading

અભિમાનથી કહી શકીએ છીએ કે વિદ્યાર્થીને હાથો બનાવી મેલી રમતો રમતા નથી, વિદ્યાર્થીને કસ્ટમર ગણી માપ-તોલના પ્રપંચ કરતા નથી.- શિક્ષકોની લાગણી.

ઘણીવાર વર્ગખંડમાં જાઉં ત્યારે સામે રહેલી પચાસથી વધુ જીવંત આંખોને જોઉં અને થઇ આવે કે પ્રત્યેક આંખોનું કૂતુહલ છે, પ્રત્યેકના પ્રશ્ન અલગ છે, શું ચાલતું હશે એમના મનમાં? આજની એની સવાર કેવી હશે? કોઇક ચહેરો શાંત, કોઇક અજંપાગ્રસ્ત, કોઇકની આંખોમાં ઉજાગરો, કોઇકની આંખોમાં આનંદ અને ક્યાંક પીડા. આ સૌને એક કલાક મારે તો મારો વિષય […]

Continue Reading

? *અફસોસ* – પરાગ શાહ.

મળી ગયાં શબ્દો પણ…. આકાર આપવાનું રહી ગયું બીજાંને કહેતો રહ્યો ને…. ખુદને જગાડવાનું રહી ગયું રચ્યોપચ્યો રહ્યો….. માયા, મમતા ને લોભમાં બધાંની ઓળખાણો કાઢી આત્માને ઓળખવાનું રહી ગયું દોડતો રહ્યો છું રાત દિ’ સદા સ્વાર્થ માટે પરમાર્થ જ પાર પાડશે એ વાત જાણવાનું રહી ગયું બધાં સંબંધ છે જન્મથી મૃત્યુ સુધીનાં ખબર હોવાં છતાં […]

Continue Reading

* પી.એમ. મોદીને મળ્યા બોલીવુડ સ્ટાર્સ.

પી.એમ.મોદીને મળ્યા બૉલીવુડ સ્ટાર્સ. જેમાં રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અને વરૂણ ધવન જેવા બોલીવુડના સ્ટાર્સ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. વડા પ્રધાન બોલીવુડના નિર્માતાઓને મળ્યા અને ફિલ્મ ઉદ્યોગ સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરી. આ બેઠક પછી જ સરકારે જીટીએસને ફિલ્મ ટિકિટમાં ઘટાડી દીધી હતી. બધુંમાં સૂત્રોએ જણાવ્યું હતું […]

Continue Reading

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રાર્થના.

ગુજરાતના તિથલ ખાતે જ્યાં મહાત્મા ગાંધીજી 1938 માં પંદર દિવસ રહ્યા હતા તે સ્થળે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પ્રાર્થના કરી હતી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ચાર સાયકલીસ્ટ પંજાબ ફિરોજપૂર્ ના કશ્મીરથી કન્યાકુમારી કોઈ બેક અપ વાહન વિના નીકળ્યા,જેમનું સ્વાગત કરાયું.

ચાર સાયકલીસ્ટ પંજાબ ફિરોજપૂર્ ના કશ્મીરથી કન્યાકુમારી કોઈ બેક અપ વાહન વિના નીકળી પડયા છે, જે ગુજરાતની એન્ટ્રી દરમ્યાન આપણાં સિટી અમદાવાદમાંથી સવારે આશરે 8.30 કલાકે દહેગામ સર્કલથી પસાર થયા. ત્યારે આ સાહસવીરોને આવકારી તેના સાહસને બિરદાવવા રાખેલ કાર્યક્રમમાં મારી સાથે યુનિટના હોદ્દેદારો જોડાયા. બે સાહસવીર નિર્મલસિંઘ અને રમણપ્રીતસિઘ સારા યુથ હોસ્ટેલ્સ ટ્રેકર છે. સવારે […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મિનિકુમ્ભ મેળાની ઉજવણીના આયોજનને ઓપ

મુખ્યમંત્રીશ્રી એ ગત વર્ષે જૂનાગઢ માં આ મેળા ની મુલાકાત દરમ્યાન મહા શિવરાત્રી ના આ મેળાને મીની કુંભ મેળા તરીકે યોજવાની કરેલી જાહેરાત અને ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી ની રચના કરીને ગિરનાર ક્ષેત્ર નો સર્વાંગી વિકાસ માટે કરેલી જાહેરાત ના સંદર્ભ માં આજે ગાંધીનગર માં ઉચ્ચ સ્તરીય બેઠક માં વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે* *મુખ્યમંત્રી ના […]

Continue Reading