દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 09- 01 -2019 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – પોષ પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – તૃતીયા/ત્રીજ વાર – બુધવાર નક્ષત્ર – ઘનિષ્ઠા યોગ – સિદ્ધિ કરણ – વણિજ ચંદ્રરાશિ – મકર 13-14 કુંભ દિન વિશેષ – 13/14 પંચક સુવિચાર – સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે…. કોઇનો […]

Continue Reading

*નવાપુરા ગામે સ્વયછીક ધાબળા વિતરણ*

આર.જે.ટીબ્રેવાલ કોમર્સ કોલેજની રાષ્ટ્રીય સેવા યોજનાની ગ્રામ શિબીર દશક્રોઈ તાલુકાના નવાપુરા ગામ ખાતે ચાલી રહી છે. જેમાં સમાજ સેવિકા નિમિષા કેયુર મહેતા દ્વારા આ ગામમાં સ્વયં ઘરે ઘરે જઈ ને વૃધ્ધ, વિધવા તેમજ નિ:સહાય ૧૩૭ લોકોને ધાબડાનું વિચરણ કર્યું હતું. Please send your news on 9909931560.

Continue Reading

જે.જી.કોલેજમાં ચાલતી કાર્યશાળા(વર્ક- શોપ) નો આજે સમાપન સમારોહ યોજાયો.

રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (એન.એસ. ડી) તથા જે.જી.કોલેજ ના સયુંકત ઉપક્રમે, છેલ્લા ૧૫ દિવસ થી ચાલતી કાર્યશાળા(વર્ક- શોપ) નો આજ રોજ , ૮/૧૧/૨૦૧૯ ના રોજ સમાપન સમારોહ યોજાયો . ૨૫/૧૨/૨૦૧૮ થી શરૂ થયેલી આ કાર્યશાળા મા નાટક ના સ્નાતક તથા અનુસ્નાતક વિદ્યાર્થી ઓ એ નાટ્ય ડિઝાઇન , સેટ ડિઝાઇન , લાઇટ ડિઝાઇન , પોસ્ટર ડિઝાઇન , […]

Continue Reading

અકસ્માત જોઈ CM રૂપાણીએ કાફલો અટકાવી દીધો

મુખ્યમંત્રી વિજય રુપાણી ગાંધીનગરથી અમદાવાદ તરફ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે ગ-0 થી સરગાસણ પાસે એક એક્ટિવા વાહનને થયેલા અકસ્માત જોઇને પોતાના કોન્વોયને થંભાવી દીધો હતો અને અકસ્માતમાં ઘાયલ થયેલાને તાત્કાલિક સારવાર મળે એનો આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાફલામાંથી સ્પેર કારમાં ઈજા ગ્રસ્ત વ્યકતિને બેસાડી સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે […]

Continue Reading

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ગોઝારિયા.

ગામ ગોઝારિયા (ઉ. ગુજરાત) માં અષ્ટ દશાબ્દી મહોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી. નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ શેઠશ્રી કરસનભાઈ પટેલ(નિરમા) અને સંસદસભ્યશ્રીમતી જયશ્રી બેન પટેલ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અંગ્રેજી માધ્યમ ની શાળા શરુ કરવા માટે ગ્રામ જનો એ 6.5 કરોડનોફાળો નોંધાવ્યો હતો. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

CHILKA PREET. 1st runner up got an award as a Mrs Gujarat and 2nd Award for Beauty face

ચિલ્કા પ્રિત જે ઞુજરાતી અભિનેત્રી છે. 8 વર્ષ થી અભિનય કરે છે. જેમણે ધણા નાટક, અેઙવરટાઈઝમેન્ટ, ઙોક્યુમેન્ટરી ફિલ્મ, ઞુજરાતી ફિલ્મ, ઞુજરાતી સીરીયલ કરેલ છે. હાલ માં જ તેમનેે મીસીસ ગુજરાત નો એવોઁઙ મળેલ છે. અને તદ્ ઉપરાંત બ્યુટીફેસ અેવૅાેઙ પણ અેનાયત કરવામાં આવેલ છે. આ સિવાય તેમની અનેક સિદધીઓ પણ છે, જેમકે બોલીવુઙ ના મહા […]

Continue Reading

કચ્છ ના પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાઈ ભાનુશાળી ની ગઈ મોડી રાત્રે રેલ્વે ટ્રેન માં થયેલી હત્યા – સ્ટોરી. કેડીભટ્ટ.

*મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ કચ્છ ના પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાઈ ભાનુશાળી ની ગઈ મોડી રાત્રે રેલ્વે ટ્રેન માં થયેલી હત્યા ની ઘટના ને દુઃખદ ગણાવતા અમદાવાદ માં પ્રચાર માધ્યમો સમક્ષ કહ્યું કે આ ઘટના ના મૂળ સુધી જઈ ત્વરિત કાર્યવાહી કરીને ગુન્હેગાર સામે કડક માં કડક પગલાં લેવા રેલ્વે પોલીસ આર પી એફ અને […]

Continue Reading

જીવનની સફળતાનો નકશો બતાવતું જીપીએસ ! – સરળ ભાષામાં અધ્યાત્મને આત્મસાત કરાવતા સ્વામી શ્રી વિદિતાત્માનંદ સરસ્વતી !- પાર્થિવી અધ્યારુ શાહ.

જીવનની સફળતાનો નકશો બતાવતું જીપીએસ ! – સરળ ભાષામાં અધ્યાત્મને આત્મસાત કરાવતા સ્વામી શ્રી વિદિતાત્માનંદ સરસ્વતી ! આજનું યુવાધન ખૂબ બુધ્ધિશાળી છે . તેઓ પાસે ખૂબ વિકલ્પો ઊપલબ્ધ છે , પરંતુ તેઓ જીવન પ્રત્યેની સાચી સમજથી કંઈક અંશે વિમુખ જણાય છે . નાની નાની વાતમાં હતાશા , ગુસ્સો , જીદ એ અણસમજ કરતાં અસમંજસની નિશાની […]

Continue Reading

ભીષ્મપિતામહ કાંતિલાલ પટેલ દાદાનું આજ રોજ નિધન થયું છે. શિલ્પકાર કાંતિદાદાનું શિલ્પ ક્ષેત્રે ખૂબ જ નોંધનીય યોગદાન રહેલું છે. તેવા શિલ્પકલાના ભીષ્મપિતામહ કાંતિલાલ પટેલના અંતિમ સંસ્કાર આજે બપોરે કરવામાં આવશે.- વિનય પંડ્યા.

ભીષ્મપિતામહ કાંતિલાલ પટેલ દાદાનું આજ રોજ નિધન થયું છે. શિલ્પકાર કાંતિદાદાનું શિલ્પ ક્ષેત્રે ખૂબ જ નોંધનીય યોગદાન રહેલું છે. તેવા શિલ્પકલાના ભીષ્મપિતામહ કાંતિલાલ પટેલના અંતિમ સંસ્કાર આજે બપોરે કરવામાં આવશે. રિપોર્ટ – વિનય પંડ્યા. Please send your news on 9909931560.

Continue Reading