11 જાન્યુઆરી, 2019ના રોજ સમય અટકી જશે… ગુજરાતની સૌપ્રથમ સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘શૉર્ટ સર્કિટ’નું ટ્રેઈલર લોન્ચ- સ્ટોરી. કેડીભટ્ટ.

અમદાવાદ 26 ડિસેમ્બર, 2018: 2017માં આવેલી સફળ ગુજરાતી ફિલ્મ વિટામીન શી(2017)ના અભિનેતા ધ્વનિત ઠાકર અને તથા ડિરેક્ટર-રાઈટર ફૈઝલ હાશમી તેમની ટીમ સાથે ગુજરાતની સૌપ્રથમ સાયન્સ-ફિક્શન ફિલ્મ -‘શૉર્ટ સર્કિટ’ લાવી રહ્યા છે. જેમાં એમની સાથે બ્લૉકબસ્ટર ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું’ની લીડ એક્ટ્રેસ કિંજલ રાજપ્રિય અને જાણિતા સ્ટેન્ડ-અપ કૉમેડિયન અને એક્ટર સ્મિત પંડ્યા છે. […]

Continue Reading

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર નો જીવનસાથી પસંદગી સંમેલન નવાવાડજ મનસુખ હોલમાં યોજાયો.- કેડીભટ્ટ.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર નો જીવનસાથી પસંદગી સંમેલન નવાવાડજ મનસુખ કોમીનીટી હોલ મા તારીખ 6 જાન્યુઆરી ને રવિવારે યોજવામાં આવ્યો હતો. જેમાં 350 યુવકો અને ૪૫૦ જેટલી યુવતીઓએ ભાગ લીધેલ હતો. સમારંભના પ્રમુખ તરીકે ગુજરાત રાજ્ય બ્રહ્મ સમાજના પ્રમુખશ્રીએ સ્થાન શોભાવ્યું હતું. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading