ગિરનારના નાથ: ગોરખનાથ. પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ગિરનાર પર્વત ઉપરની પાંચ ટુંકોમાં સહુથી ઊંચી ટુંક ગોરખનાથની છે. અહીં ગોરખનાથે તપ કર્યાની માન્યતા છે. આથી અહીં નાથ સંપ્રદાયનું સ્થાનક છે. પાટણ પાસેના વાઘેલમાં આ સંપ્રદાયનો એક મઠ છે. કચ્છમાં ઘણા મથકો છે. જેમાં ધીણોધરનો મઠ નાથ સંપ્રદાયના કનફટા બાવાઓનું પશ્ચિમ ભારતનું મહત્ત્વનું સ્થાનક છે. ધીણોધર એટલે ગોરખનાથના શિષ્ય ધર્મનાથની તપોભૂમિ. ઉપરાંત ગોરખપુર અને […]

Continue Reading

ટપાલ વિભાગના કર્મચારીઓ અખિલ ભારતીય હડતાલ,તમામ પોસ્ટ ઓફીસ કર્મચારી સંગઠનો જોડાયા.

*ટપાલ વિભાગના કર્મચારીઓ અખિલ ભારતીય હડતાલ**તમામ પોસ્ટ ઓફીસ કર્મચારી સંગઠનો જોડાયા.*સરકાર સમક્ષ પોતાની વિવિધ પડતર માંગ સાથે તા. 8/01/2019 ના રોજ ટપાલ વિભાગના MTS પોસ્ટમેન તથા પોસ્ટલ આસીસ્ટન્ટ કેડરના તમામ કર્મચારી જોડાયા છે. અમદાવાદની નાની મોટી તમામ પોસ્ટ ઓફીસમા આ તકે કામકાજ ઠપ્પ થયુ છે.નવી પેન્સન સ્કીમ NPS જેમા પેન્સન ફંડના નાણા શેર બજારમાં રોકવામાં […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 08- 01 -2019 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – પોષ પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – દ્વિતિયા/બીજ વાર – મંગળવાર નક્ષત્ર – શ્રવણ યોગ – વજ્ર કરણ – તૈતિલ ચંદ્રરાશિ – મકર દિન વિશેષ – સુવિચાર – કેટલીયે ખારાશ ગટગટાવીએ, ત્યારે દિલ દરિયા જેવું થાય. પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી.- સંકલન-દિલીપ […]

Continue Reading

300 થી વધુ વિદ્યાર્થીઓ “પેડલ ફોર સેવ બર્ડ્સ” સાયકલ રેલી કાઢી.

300 થી વધુ વિદ્યાર્થીઓ “પેડલ ફોર સેવ બર્ડ્સ” સાયકલ રેલી કાઢી 2010 થી યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અમદાવાદ બાપુનગર દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પક્ષીઓ અને માનવીઓ માટે ઘાતક પુરવાર થયેલ ચાઇના, સિન્થેટિક, નાયલોન કે વધુ કાચ પાયેલી દોરીથી પતંગ રસિયાઓ સ્વયં પતંગ ચગાવવાનું ટાળે તે આશય થી આગામી તા. 6 જાન્યુઆરી 2019 રવિવારે બપોરે […]

Continue Reading

7 મી ઇન્ટરનેશનલ યોગા કોન્ફરન્સ, યોગા કોમ્પિટેશન અને ફેસ્ટિવલ ઇન્દોર ખાતે યોજાઈ.જેમાં વિવેક મહેતાએ એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ તેમજ આ કોમ્પિટેશનમાં રેફરી તરીકે કામગીરી કરવા બદલ જીજ્ઞેશ મકવાણા ને સન્માનિત કરવામાં આવ્યાં.

7 મી ઇન્ટરનેશનલ યોગા કોન્ફરન્સ, યોગા કોમ્પિટેશન અને ફેસ્ટિવલ તારીખ 5 થી 6 જાન્યુઆરી 2019 ના રોજ ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે યોજાઈ ગઈ. તેમાં અમદાવાદ માંથી વિવેક મહેતા એ એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ તેમજ આ કોમ્પિટેશન માં રેફરી તરીકે કામગીરી કરવા બદલ જીજ્ઞેશ મકવાણા ને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

નિલદીપ કોલેજ ઓફ કોમર્સમાં વિવિઘ ડેઝ ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવી હતી.

નિલદીપ કોલેજ ઓફ કોમર્સ માં વિવિઘ ડેઝ ની ઉજવણીનો આરંભ મા.ઘારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલ અને પૂજય વિવેકજીવન સ્વામીજી – બીએપીએસ ની ઉપસ્થિિત માં થયો હતો.જ્યાં વિદ્યાર્થી ભાઇઓ અને બેહનોએ નેશનલ ડે , ગો-ગી્ન ડે, રંગોલી, પોસ્ટર મેકીંગની ઉજવણી કરી હતી. હતી. Please send your news on 9909931560.

Continue Reading

શ્રી જોરાવરસિંહ જાદવના ૮૦-મા જન્મદિનપ્રસંગે‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,તારીખ:૧૦ જાન્યુઆરી ૨૦૧૯,ગુરુવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,આત્મા હોલ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે, લોકસાહિત્યકાર,વિવેચક,સંશોધક,સંપાદક શ્રી જોરાવરસિંહ જાદવના ૮૦-મા જન્મદિનપ્રસંગે‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાહિત્યકારશ્રી જોરાવરસિંહજી જાદવ પોતાનાં જીવન-કવન વિષે વક્તવ્ય આપશે.આ પ્રસંગે સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ,અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહેશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’ કરશે.આ કાર્યક્રમને માણવા કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી. Please send […]

Continue Reading

સરકાર નું એલાન. ઉચ્ચ જાતિઓને 10 ટકા અનામત આપવામાં આવશે.

નરેન્દ્ર મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે કે ઉચ્ચ જાતિઓને પણ અનામત નો લાભ મળી શકશે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નક્કી કરાયું કે ઉચ્ચ જાતિઓને 10 ટકા અનામત આપવામાં આવશે. અને આ અનામત પણ આર્થિક રીતે નબળા સવર્ણોને જ આપવામાં આવશે.મોદી સરકાર આવતીકાલે લગભગ સંવિધાન સંશોધન બિલ પણ રજૂ કરી શકે છે. જ્યારે મંગળવારે […]

Continue Reading

શ્રી ડાકોર દશા દિશાવાળ વણિક સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણકાર્યક્રમ યોજાયો.

શ્રી ડાકોર દશા દિશાવાળ વણિક સમાજ, અમદાવાદ નૂતન વર્ષનો સ્નેહમિલન સમારંભ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણકાર્યક્રમ તારીખ ૬ ઠ્ઠી જાન્યુઆરી ને રવિવારે સાંજે ૪ કલાકે શ્રીફળગાર્ડન રેસ્ટોરેન્ટ, ઇસ્કોન ચાર રસ્તા પાસે સેટેલાઈટ મા યોજવામાં આવ્યો હતો. તેમાં 70 વર્ષ પૂરા કરતા જ્ઞાતિના ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. Please send your news on 9909931560.

Continue Reading

જેજી કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (એન.એસ.ડી.) દ્વારા અમદાવાદના બી.એ. તથા એમ.એ. નાં વિદ્યાર્થીઓ માટે 15 દિવસની ડિઝાઇન કાર્યશાળાનું આયોજન.

જેજી કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના સંયોજનમાં રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (એન.એસ.ડી.) દ્વારા અમદાવાદના બી.એ. (ત્રીજા વર્ષના) તથા એમ.એ. નાટ્યમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 15 દિવસની નિશુલ્ક સધન ડિઝાઇન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 ડિસેમ્બરથી શરૂ થયેલ કાર્યશાળાની પૂર્ણાહૂતિ તા. 8 જાન્યુઆરી 2019ને દિવસે થશે. થિયેટર ડિઝાઇનની અદ્વિતીય કાર્યશાળાનું આયોજન સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર કરવામાં આવેલ હતું. […]

Continue Reading

11 જાન્યુઆરી, 2019ના રોજ સમય અટકી જશે… ગુજરાતની સૌપ્રથમ સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘શૉર્ટ સર્કિટ’નું ટ્રેઈલર લોન્ચ- સ્ટોરી. કેડીભટ્ટ.

અમદાવાદ 26 ડિસેમ્બર, 2018: 2017માં આવેલી સફળ ગુજરાતી ફિલ્મ વિટામીન શી(2017)ના અભિનેતા ધ્વનિત ઠાકર અને તથા ડિરેક્ટર-રાઈટર ફૈઝલ હાશમી તેમની ટીમ સાથે ગુજરાતની સૌપ્રથમ સાયન્સ-ફિક્શન ફિલ્મ -‘શૉર્ટ સર્કિટ’ લાવી રહ્યા છે. જેમાં એમની સાથે બ્લૉકબસ્ટર ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું’ની લીડ એક્ટ્રેસ કિંજલ રાજપ્રિય અને જાણિતા સ્ટેન્ડ-અપ કૉમેડિયન અને એક્ટર સ્મિત પંડ્યા છે. […]

Continue Reading

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર નો જીવનસાથી પસંદગી સંમેલન નવાવાડજ મનસુખ હોલમાં યોજાયો.- કેડીભટ્ટ.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર નો જીવનસાથી પસંદગી સંમેલન નવાવાડજ મનસુખ કોમીનીટી હોલ મા તારીખ 6 જાન્યુઆરી ને રવિવારે યોજવામાં આવ્યો હતો. જેમાં 350 યુવકો અને ૪૫૦ જેટલી યુવતીઓએ ભાગ લીધેલ હતો. સમારંભના પ્રમુખ તરીકે ગુજરાત રાજ્ય બ્રહ્મ સમાજના પ્રમુખશ્રીએ સ્થાન શોભાવ્યું હતું. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading