ખાંડવી બનાવું? ના બનાવું? ના, થશે? નઈ થાય??? શું કરું????નમ્રતા પટેલ.

ખાંડવી બનાવું? ના બનાવું? ના, થશે? નઈ થાય??? શું કરું???? ને અચાનક વાદળાં ગરજ્વા લાગ્યાં.. વીજળી થઈ ને આકાશવાણી થઈ…કે ” આગળ વધો જાઓ” ને બોસ થયું કે ” યા હોમ કરી પડો ફતેહ છે આગે” … હા…. હાચી વાત..” ખાંડવી બનાવવા ની હોય ને ત્યારે કોઈ યુદ્ધ કરતા હોય એવી feeling આવે એ હમજી […]

Continue Reading

ધોરાજીમાં અંજુમને ઈસ્લામ મેમણ મોટી જમાતની યોજાશે ચુંટણી. રિપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી

ધોરાજીમાં સેવાકીય પ્રવૃતી હમેશા આગળ સમાજના ગરીબ પરિવારોને શીક્ષણ, સ્વાસ્થય માટે, જાહેર કબ્રસ્તાન ની સંભાળ, મસ્જીદ ની સંભાળ, વિધવાઓ સહાય જેવી સામાજીક, ધાર્મીક, સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા ની તારીખ ૧૭/૦૧/૨૦૧૯ ના રોજ ગુરુવારે યોજાશે. જેમાં સૌપ્રથમ ચુંટણી પંચ ની રચના કરવામાં આવેલ છે કે જેમાં ચુંટણી કન્વીનર તરીકે હાજી પે ગોડીલ, ચુંટણી પંચના સભ્યો હાજી […]

Continue Reading

પ્રેમ માં પરત નો માર્ગ છે જ ક્યાં, ઘર છોડી ખંડેર તું સર્જીશ કેમ?-મિત્તલ ખેતાણી.રાજકોટ.

ફરી મળીશ મને તો તું જઈશ કેમ? ? મંઝિલેથી પાછી તું વળીશ કેમ? ફરી મળીશ મને તો તું જઈશ કેમ? હું જે છું તે જ ને રહેવાનો પણ, તારી પછી રહી તું શકીશ કેમ? પ્રેમ માં પરત નો માર્ગ છે જ ક્યાં, ઘર છોડી ખંડેર તું સર્જીશ કેમ? વાઈને,ડીવાઈને હું જ માફક તને, બીજા નો […]

Continue Reading

આંખ મળે તો અવસર કહીએ, ‘ને મન મળે તો મેળા, આ હાથ શું મેળવવા ઠાલા, પાંચ પચીસ ભેળા – અમિત સોલંકી

આંખ મળે તો અવસર કહીએ, ‘ને મન મળે તો મેળા, આ હાથ શું મેળવવા ઠાલા, પાંચ પચીસ ભેળા; ખુલ્લા છે સાવ ઘરના દરવાજા, ના ઝાઝેરા પગલાની ભીડ, પણ મનની મેડીએ ટોળે વળીને, સ્મરણો બેઠા છે અડાબીડ; અડાબીડ સ્મરણોને છાંયે બેઠી છે,મારી નમતી બપોર ની વેળા; સુનમુન જળમાં જેમ પથ્થર ફેંકો, -ને પાણીમાં ઉઠે જેવી ભમરી, […]

Continue Reading

The most prestigious event- HCC-2019 in amalgamation by Bharat Baria and Akshay Patel.

The most prestigious event- HCC-2019(Holistic Cardiology Conference), in amalgamation with cultural function curated by Bharat Baria, Akshay Patel and team at Gujarat Vidhyapith yesterday 5th Jan ’19 appreciated by Shri Dr. Ramesh Kapadia & delegate Dr. E Murat Tuzcu and dignities. HTC- (Holistic Cardiology Conference)in amalgamation with Cultural Function Curated by Bharat Bariya , Akshay […]

Continue Reading

Instrumental in Inspiring & guiding our youth which is future of our nation…!?

Gujarat Univesity to address hundreds of Management Students with Education Minister & many more dignitaries at the biggest Entrepreneurship Conclave 2018 ….!? Jam pack University Senate Hall listening to Real life Successful Entrepreneurs…!? Instrumental in Inspiring & guiding our youth which is future of our nation…!? Please send your news on 9909931560.

Continue Reading

ગાંધી ૧૫૦’ની ઊજવણીના ભાગ રુપે વસ્ત્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

શિયાળામાં રોડ સુઈ જનાર તેમજ ગરીબ પરિવારને ઠંડીમાં રક્ષણ મળી રહે તે હેતુથી વન નેશન વન યુથ તેમજ મહાદેવ દેસાઈ સમાજ સેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે ‘ગાંધી૧૫૦’ની ઊજવણીના ભાગ રુપે વસ્ત્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર.ટી.ઓ,વિસત, તપોવન સર્કલ,શાહીબાગ, પાલડી અને આશ્રમરોડ વિસ્તારમાં ૧૫૦૧ જોડી કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.કમલ […]

Continue Reading

*યુવાની ના ઉંબરે પગ મુકવાની સાથે રક્તદાન નો પ્રારંભ દેવમ પટેલ.

યુવાની ના ઉંબરે પગ મુકવાની સાથે રક્તદાન નો પ્રારંભ કર્યો. ગાંધીનગરના નવલોહીયા યુવાન દેવમ જયેશભાઇ પટેલ નામના યુવાને પોતાના ૧૮ મા જન્મદિવસની ઉજવણી ‘રકતદાન કરી’ એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સાથે યુવાન હવે તેના દર જન્મદિવસે રકતદાન અચૂક કરશે તેવો નિર્ધાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દેવમ ના પિતા ડૉ જયેશ આર પટેલ […]

Continue Reading

NIFT Gandhinagar student Anuska Chauhan Crowned as Miss Climate 2018

India presents Anuska Chauhan the first Miss Climate 2018 as First Climate Ambassador to the World. Ridhima Pai crowned as 1st Runner-up, while Heli Thakker crowned as 2nd Runner-up.‬ GreenMentors proudly announced Miss Climate 2018 at Ahmedabad on Saturday. NIFT Gandhinagar student Anuska Chauhan Crowned as Miss Climate 2018 Contest was held at Shashikunj Ahmedabad […]

Continue Reading

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ (NSS Unit) દ્વારા ફ્રિ મૅડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

સ્વાસ્થ્ય એ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ની નહિ પરંતુ સમસ્ત સમાજ ની સામુહિક જવાબદારી છે. જેના પાયા મા પણ શિક્ષણ જ રહ્યુ છે.સંત શ્રી નારાયણ ગુરુ ના સિદ્ધાંતો ઉપર ચાલતી સંસ્થા *શ્રી નારાયણ ક્લચરલ મિશન* સંચાલિત *શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ (NSS Unit)* દ્વારા *ફ્રિ મૅડિકલ કેમ્પ કેમ્પ* નું આયોજન કરવામા આવ્યુ. જેમાં સવારે […]

Continue Reading