દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 06- 01 -2019 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – પોષ પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – એકમ વાર – રવિવાર નક્ષત્ર – પૂર્વાષાઢા યોગ – વ્યાઘાત કરણ – કિંસ્તુઘન ચંદ્રરાશિ – ધન 24/23 મકર દિન વિશેષ – પંચક , વૃદ્ધિ તિથિ સુવિચાર – શંકા નો નકશો લઈને બધાને […]

Continue Reading

ગુરુ સુપ્રવા મિષ્રા ને 10મા કટક નૃત્ય મહોત્સવ, ઓરીસા મા કોનાર્ક નૃત્ય રત્ન પુરસ્કાર એનાયત કરવામા આવ્યો.

ગુરુ સુપ્રવા મિષ્રા ને 3 જાન્યુઆરી 2019 એ 10મા કટક નૃત્ય મહોત્સવ, કટક ઓરીસ મા કોનાર્ક નૃત્ય રત્ન પુરસ્કાર એનાયત કરવામા આવેલ છે. તેઓ લખિકા, નર્તિકા અને નૃત્ય નિર્દેશક છે. તેઓને 2013મા ગુજરાત ગૌરવ પુરાષ્કર પણ એનાયત કરવામા આવેલ છે. તેઓ એ ઓડિસી નૃત્ય નાટિકા મોહન થી મોહન, દિનકર જોશી દ્વારા લખાયેલી પુસ્તક પર રચના […]

Continue Reading

માંસાહારનો ત્યાગ શા માટે? શિલ્પા શાહ.

વર્તમાન યુગમાં માંસાહાર એક ફેશન બની ગઈ છે. માંસાહાર યોગ્ય છે કે નહિ તે અંગેની વૈજ્ઞાનિક સમજણના અભાવે લોકો માંસાહારને પ્રેમથી સ્વીકારે છે કેમ કે માત્ર પોકળ ધાર્મિક લાગણી કે ધર્મના નિયમો લોકોને મંજૂર નથી. પરંતુ માંસાહાર વિશેનું વૈજ્ઞાનિક સંશોધન લોકો જાણે તો કદાચ તેનો ત્યાગ સરળતાથી કરી શકે.ઈશ્વરે દરેક જીવના આહારના નિયમો તેની શરીરરચના […]

Continue Reading

જીગ્નેશ મેવાણીનુ ટ્વિટ “સાવિત્રીબાઈ ફુલે ઝીંદાબાદ…બ્રાહ્મણ પિતૃસત્તા મુરદાબાદ”.

ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ફરીએકવાર આપત્તીજનક ટિપ્પણી કરી લોકોની ભાવના ભડકાવી છે. જીગ્નેશ મેવાણીએ સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ પર ટ્વિટ કરતા બ્રાહ્મણો વિરુદ્ધ ઝેર ઓંકયું હતું. જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરતા કહ્યું હતું કે “સાવિત્રીબાઈ ફુલે ઝીંદાબાદ…બ્રાહ્મણ પિતૃસત્તા મુરદાબાદ”.જીગ્નેશ મેવાણી એ આ પહેલા પણ ટ્વિટરનાં CEO જેક ને ભારત પ્રવાસ દરમિયાન પત્રકારો અને કહેવાતા બુદ્ધિજીવીઓની મિટિંગમાં ‘બ્રાહ્મણ […]

Continue Reading

હું નિરંતર અનુભવી રહ્યો છું એ વૃક્ષ રૂપી મારા ગામનો.-જયેશ મકવાણા ‘ પ્રસુન.’

એક વૃક્ષ . છાંયડા નીચે જેની હું રમતો , હરિયાળા હરિયાળા પર્ણો ની છાયા માં હું ભમતો … વડવાઇ જેવા અનેક હાથના આશીર્વાદ થી હું નભતો .. રડવું,હસવું,કુદવુ દરેક વાતોનું ભાથું તેના સાનિધ્યમાં જમતો … અને અચાનક કાળની થપાટે એક વાવાઝોડું આવ્યું… ઘરના મોભી જેવું એક લીલું પાન ખર્યું… હું પિતા વિહીન .. અને પછી […]

Continue Reading

સ્નેહના ચોપડા બંધ બારણે આંખો માં તરંગો તારા કારણે.- જયેશ મકવાણા ‘પ્રસુન ‘

સ્નેહના ચોપડા બન્ધ બારણે આંખો માં તરંગો તારા કારણે લગોલગ હું ચાલ્યો તારી સાથે ઘાયલ કર્યો આંખો ના મારણે તું સાંગોપાંગ રૂપ નો દરિયો મન વિહવળ બન્યું લાગણીઓ પહોંચી એ તારણે ક્યાં લગી આમ એકલતા ને વળગું વિરહ માં ક્યાં લગી સળગુ વ્યાકુળ કર્યો હૈયાના ભારણે નથી થાવું મારે મજનું નથી થાવું મારે રાંઝા અહીં […]

Continue Reading