ધોરાજીનો ઐતિહાસિક ભાદર નદીનો પુલ રીપેરીંગ ઉપરથી કાટમાલ પડતા ૨ ને ઈજા અને ૧ ઠારમાલ માં દબાઈ જતા મહા મહેનતે લાશ મળી.

ધોરાજીના જુના ઉપલેટા પુલ જે જર્જરીત થઈ ગયેલ હોય અને તેના પર વાહન વ્યવહાર કલેક્ટરના જાહેરનામાના બાદ પણ ચાલુ હતો અને પુલ સાવ જર્જરિત થઈ જતા તેને રીપેરીંગ કામ ચાલુ હતું અને તે દરમિયાન પુલનું કામ આગળથી પાડવાનું ચાલુ હતું પણ એની સાથે ૫ નો ટપો પણ પડતા જેમાં ૩ જણા દટાયા હતા જેમાથી ૨ […]

Continue Reading

તેં રચના થી કર્યો, મે રચયિતા થી કર્યો તેથી શુ? પ્રેમ તો પ્રેમ છે….- યોગેશ પરીખ.

પ્રેમ તો પ્રેમ છે…. તને મારાથી હતો, મને તારા થી છે તેથી શુ? પ્રેમ તો પ્રેમ છે…. તને જોઈ ને થયો , મને તે જાણી ને તેથી શુ ? પ્રેમ તો પ્રેમ છે…. તે કહીને કર્યો, મે તે માણી ને કર્યો તેથી શુ? પ્રેમ તો પ્રેમ છે…. તે છોડીને કર્યો, મે તે પામી ને કર્યો […]

Continue Reading

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ (NSS Unit)દ્વારા આયોજિત મૅડિકલ કેમ્પ અવેરનેસ ડ્રાઈવ

સ્વાસ્થ્ય એ કોઈ પણ સમાજ ની આગવી ઓળખ છે. જો સમાજ સ્વસ્થ નહિ હોય તો એ રાષ્ટ્ર કયારેય પ્રગતિ ના પંથ ઉપર નહીં જઈ શકે. સમાજ ના ઉથ્થાન માં પોતાની આખી ઝિંદગી સમર્પિત કરી નાખી એવા પરમ પૂજનીય સંત શ્રી નારાયણ ગુરુ ના સિદ્ધાંતો ઉપર ચાલતી સંસ્થા *શ્રી નારાયણ ક્લચરલ મિશન* સંચાલિત *શ્રી નારાયણા કોલેજ […]

Continue Reading

? સાચુ હોય તો શરમજનક !*- નિલેશ ધોળકીયા.

5G ટેસ્ટીંગના કારણે પોતાની જાન ખોઈ બેઠા 300 માસૂમ પક્ષીઓ. હાલમાં જ રીલીઝ થયેલી અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.O એક ખુબ મોટા સોશિયલ ઈશ્યુ પર આધારિત છે. આમ જોઈએ તો આ ફિલ્મમાં એક ખુબ મોટો ને અગત્યનો સંદેશ રહેલો કહેવાય કે જે આપણી આસપાસના વાતાવરણ સંબંધિત હતો. ફિલ્મમાં અક્ષય કુમારે પક્ષી રાજનનું પાત્ર નિભાવ્યું […]

Continue Reading

ખેડૂતો ના અધિકાર અને વેદનાને લઈ 8 તારીખે યોજાનાર કાર્યક્રમ માં લવારપુર અને પ્રાતિયા ગામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.

ખેડૂતો ના અધિકાર અને તેમની વેદના ને લઈ ને આગામી 8 તારીખ ના રોજ યોજાનાર કાર્યક્રમ ના અનુસંધાન માં લવાર પુર અને પ્રાતિયા ગામે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. ખેડૂતો ને તેમના સાથે થતા અન્યાય વિશે જાણ્યું.. આ મિટિંગ માં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી..જો આવી જ રીતે ખેડૂતો સાથે અન્યાય થતો રહેશે..તો હવે મહિલાઓ […]

Continue Reading

જા તારે ઉડવું હોય ત્યાં ઉડ,હું તો છું માટીની ગુડિયા – – જયેશ મકવાણા ‘પ્રસુન’ તસવીર : ત્વિસા નીરજ પાઠક

જા તારે ઉડવું હોય ત્યાં ઉડ હું તો છું માટીની ગુડિયા હું તો બસ રમવાની ધૂળ ના મારે તખ્ત જોઈએ ન તાજ જોઈએ ના મારે કોઈ આભ જોઈએ ના મારે જોઈએ મહેલ કિનારા ના મારે કોઈ ખ્વાબ જોઈએ હું તો વ્હાલ ના શબ્દો ની ચાહક હું છું ભાવના થી તરબોળ જા તારી આંખમાં પતંગિયું મૂકી […]

Continue Reading

લંડન માં આવેલ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરના આજ ના દર્શન.

લંડન માં આવેલ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરના આજ ના દર્શન. Please send your news on 9909931560.

Continue Reading

ગઈકાલે વસ્ત્રાલ વિસ્તાર(આદિનાથનાગર,ઓઢવ) ખાતે આવિષ્કાર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ નું ઉદ્દઘાટન થયું.

ગઈકાલે વસ્ત્રાલ વિસ્તાર(આદિનાથનાગર,ઓઢવ) ખાતે આવિષ્કાર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં 32 ટીમો અને 350 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. યુવાનો એ ખૂબ જ સરસ આયોજન કર્યું છે..સૌ આયોજનકર્તા ઓ નો ખુબ-ખુબ આભાર .. આપના ન્યૂઝ9909931560 પર મોકલો.

Continue Reading

ઘાટલોડિયા વિઘાનસભા નાં થલતેજ વોર્ડ ના જય ટાવર મા ખાટલા બેઠક કરવામા આવી.

ઘાટલોડિયા વિઘાનસભા નાં થલતેજ વોર્ડ ના જય ટાવર મા ખાટલા બેઠક કરવામા આવી. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

આ લોકો કોઈ બુટલેગર, ભુમાફિયા,રેતીચોર,કે શિક્ષણમાફિયા નથી, પણ નિર્દોષ મહિલા ખેડૂતો છે.

આ લોકો કોઈ બુટલેગર નથી, ભુમાફિયા નથી, રેતીચોર નથી, શિક્ષણમાફિયા નથી, આ ભાવનગરના મહુવાના નિર્દોષ મહિલા ખેડૂતો છે, સરકાર આ લોકોની જમીન ખાનગી કંપનીને આપી દેવા માંગે છે ત્યારે આ ખેડૂતો પોતાની માં સમાન જમીન બચાવવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા..ત્યારે પોલીસે લાઠીઓથી નિર્દોષને ઢોર માર મારેલ છે. એક તરફ મહિલા સશક્તિકરણની વાતો, મહિલાઓના […]

Continue Reading