અયોધ્યામાં રામ મંદિર બની ને જ રહેશે – મોહન ભાગવત.

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યુ કે અયોધ્યામાં ફક્ત રામ મંદિર બનશે. એક દિવસ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું છે કે ન્યાયાયિક પ્રકિયા પુરી થયા બાદ જ રામ મંદિર પરના વટહુકમના સબંધી નિર્ણય લેવાશે. અગાઉ વી.એચ.પી.એ કહ્યું કે રામ મંદિર પર અદાલતના નિર્ણય ની રાહ નહિ જોવાય.ભાગવતે જણાવ્યું હતું કે અયોધ્યામાં ફક્ત રામ […]

Continue Reading