દિલ્હીમાં યોજાયેલ મિસિસ ઈન્ડિયા-માય આયડેન્ટીટી 2018 માં અમરેલીની યુવતી ડો. રુપલ પટેલ રનર્સઅપ – કેડીભટ્ટ.

સામાન્ય રીતે મિસ ઈન્ડીયા, મીસીસ ઈન્ડિયા વગેરે હરિફાઈમાં મેટ્રો શહેરોમાં રહેતી મહિલાઓ જળકતી હોય છે પરંતુ તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલ મિસિસ ઈન્ડિયા-માય આયડેન્ટીટી 2018માં અમરેલીની યુવતી ડો. રુપલ પટેલે રનર્સઅપ તરીકે રહી છે. દિલ્હીમાં યોજાયેલ આ સ્પર્ધામાં દેશભરની સેંકડો મહિલાઓએ ભાગ લીધો હતો. હાલ અમરેલીની અમર ડેરીના મુખ્ય સંચાલક અને એમડી આર.એસ. પટેલ સાહેબની પુત્ર ડો. […]

Continue Reading

શ્રીમતી જશોદાબેન મોદીએ અંબાશણ ખાતે આવેલા અન્નપૂર્ણા શકિતપીઠનાં દર્શન કર્યા

શ્રીમતી જશોદાબેન મોદીએ અંબાશણ ખાતે આવેલા અન્નપૂર્ણા શકિતપીઠનાં દર્શન કર્યા હતાં, અને હરેશભાઇ જાની નાં આશીર્વાદ લીધાં હતાં. Please send your news on 9909931560.

Continue Reading

નાસિરુદ્દીન શાહ જેવા દંભી બિનસાંપ્રદાયિક લોકોને માત્ર નરેન્દ્ર મોદી શૂળની જેમ ખૂંચે છે! – કિન્નર આચાર્ય.

2019 પહેલા આ તમાશો ખૂબ ચાલશે: કોઈપણ ભોગે ભાજપ-મોદી પાસેથી સત્તા છીનવી લેવા ચોક્કસ તત્વો સક્રિય* *હિન્દુઓ, મોદી પ્રેમીઓએ બમણાં જોશથી હિન્દુત્વ બચાવવા પ્રયાસો કરવા પડશે* “કારવા એ મહોબ્બત” ( ! ) નામક સંસ્થાના કાર્યક્રમ દરમિયાન નસીરુદ્દીને એવું કહ્યું કે, તે હાલમાં જ બુલંદશહેર ખાતે ગૌહત્યા મામલે થયેલી હિંસા બાબતે ભારે વ્યથિત છે.તે કહે છે […]

Continue Reading

મને ત્યારે ઉત્તરાયણ પર ફરવા લઈ જજો ક્યાં ખબર છે તમને?- જયેશ મકવાણા. ‘પ્રસુન’તસવીર : જિહાન આર્ય.

એક ઉત્તરાયણ.. જે આજે ય મારા હૃદયમાં જીવંત નીત ઉડે મારા બાળક તારા પ્રાણી પ્રત્યેના પ્રેમના પતંગ દરેક મા – બાપ ની જેમ હું તને અને તારા મોટાભાઈને લઈને ગયો બજાર પતંગ -દોરી લઈ આપવા મોટાભાઇ એ પતંગ – દોરી પસંદ કરી અને પછી.. આવ્યો તારો વારો પણ તે જે શબ્દ કહ્યા તેનાથી હું ક્ષણમાટે […]

Continue Reading

અમદાવાદમાં લખાયેલી વેદાંગની હસ્તપ્રત : ડૉ. પ્રીતિ નયન પંચોલી.

આશાવલ – કર્ણાવતી – અમદાવાદમાં અનેક ધર્મ – સંપ્રદાયો સ્થપાયા અને વિકસ્યા હતા. તે સાથે તેમના સાહિત્ય લખાયાં અને પ્રસિદ્ધિ પામ્યા. આ ક્રમ છેક ઈ. સ.ની ૧૧ મી સદીથી લઈને આજદિન સુધી પ્રવાહિત રહેલો જોઈ શકાય છે. જેણે આ શહેરને હેરિટેજ સીટી તરીકેની ઓળખમાં બળ પૂરું પાડ્યું છે. અહીં પ્રસ્તુત હસ્તપ્રત ‘નિરુકત ભાષ્ય’ વિષયને લગતી […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 03- 01 -2019 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – યોદશી/ત્રતેરસ વાર – ગુરુવાર નક્ષત્ર – અનુરાધા યોગ – ગંડ કરણ – ગંડ ચંદ્રરાશિ – વૃશ્ચિક દિન વિશેષ – પ્રદોષ સુવિચાર – રોજની આદતો જ ભવિષ્ય નું નિર્માણ કરે છે. પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી.- […]

Continue Reading

“મનદીપ લંગયતે ગીરીમ” – સ્ટોરી. માનસિંહ ઝાલા.

જેને ધારણ કરવાથી સૌંદર્ય નિખરે તે આભૂષણ. આભૂષણનું આકર્ષણ સદીઓથી ખાસ કરીને સ્ત્રીઓના મન મોહતા આવ્યા છે. વિવિધ ધાતુઓ, લાકડા, રંગબેરંગી ચમકતા પત્થરો, સમુદ્રમાંથી મળતા છીપલાં તથા મોતી, કપડા, પશુઓના ચામડા, હાડકા થતા શીંગડા, ફળ તથા ફૂલો વગેરે ઘણાં માંથી અનેક પ્રકારના આભૂષણોએ સ્ત્રી તથા પુરુષોના સૌંદર્યને નીખારીને તેમના આકર્ષણને વધુ આકર્ષક બનાવ્યું છે. અને […]

Continue Reading

સરકારી વિનયન કૉલેજ, વાવમાં વિદાય સમારોહ યોજાયો

સરકારશ્રી દ્વારા જૂન ૨૦૧૨થી કાર્યરત સરકારી વિનયન કૉલેજ, વાવના સ્થાપક કા. આચાર્યશ્રી બિપિંચંદ્ર એ. ઉપાધ્યાયજીની બદલી થતા કૉલેજ ૫રિવારે તાજેતરમાં તારીખ : ૦૧લી જાન્યુઆરી ૨૦૧૯ નવા વર્ષના દિવસે જ ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કૉલેજના ભૂતપૂર્વ વિધ્યાર્થીઓ અને ગામના લોકો પણ હાજર રહ્યા હતા. […]

Continue Reading

Watch “KHATLA BETHAK BY JITU VAGHANI” on YouTube

પ્રદેશ અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લા ખાતે ‘ ખાટલા બેઠક ‘ યોજાઈ.જેમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ આજરોજ ગામ ઇન્દ્રાલ , તા. સાવલી , જી. વડોદરા ખાતે યોજાયેલ ‘ ખાટલા બેઠક ‘ માં હાજરી આપી હતી . જેમાં પ્રદેશ મહામંત્રીશ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ , જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા અને ધારાસભ્ય કેતન ઇનામદાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા . […]

Continue Reading

છત્રાલના અશોક પટેલની હત્યાનાં આરોપી કાળુ મિયાનાં જામીન રદ કરી ધરપકડ કરવા માટે અને ફાસ્ટટ્રેક કોર્ટ મા કેસ ચલાવવા રાજ્યપાલને આવેદનપત્ર.

છત્રાલ ગામ ના અશોકભાઈ પટેલ ની હત્યા ના મુખ્ય આરોપી કાળુ મિયા ના નીચલી કોર્ટે જામીન રદ કરી ધરપકડ કરવા માટે અને ફાસ્ટટ્રેક કોર્ટ મા કેસ ચલાવવા માટે તા 1-1-2019 ના રોજ ગુજરાત રાજ્ય ના રાજયપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલી સાહેબ ને ગાંધીનગર વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામા આપ્યુ અને રજૂઆત […]

Continue Reading